________________
86
૮. એકરૂપતા જાળવવા કડી ક્રમાંક પછી જ ધ્રુવવદસંકેતો રાખ્યા છે.
૯.
ઢાળ ક્રમાંક કે કડી ક્રમાંક ક્યાંક આપવાના રહી ગયા હોય અથવા ખોટા અપાઈ ગયા હોય તો સુધારી લીધા છે. મૂળપ્રતમાં ક્યાંક સંપૂર્ણ કૃતિના કડીક્રમાંક સળંગ આપ્યા છે અને ક્યાંક પ્રતિઢાળ નવા ક્રમાંક આપ્યા છે. અહીં તે કૃતિમાં મૂળનું જ અનુસરણ કરાયું છે.
૧૦. પાદાન્તે આવતા ‘જી’ ‘રે’ વગેરે પાદપૂરકો ક્યાંક છૂટા ગયા હોય તો ઉમેરી દેવામાં આવ્યા છે. ૧૧. દેશીઓ એકથી વધુ રીતે પ્રચલિત હોય અથવા તેના રાગ મળતા હોય તો તે જૈન ગૂર્જર કવિઓ ભાગ-૮માંથી લઈને [ ] કૌંસમાં ઉમેર્યા છે.
૧૨. સામાન્ય જોડણી કે અનુસ્વારના પાઠભેદો પાઠાંતરમાં સમાવ્યા નથી પરંતુ જ્યાં વિશેષ અર્થભેદ થતો હોય તે શબ્દભેદો ‘પાઠા’ કરીને એ જ પત્રમાં નીચે મૂક્યા છે.
પીઠબંધ - પાઠસંપાદન પદ્ધતિ
૧૩. સુધારેલ પાઠ ( ) કૌંસમાં અને ખૂટતો પાઠ વિકલ્પ રૂપે [ ] કૌંસમાં આપેલ છે.
સંદર્ભ ગ્રંથ સૂચિ ઃ
:
એક જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ.
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ. ભા. ૧, ૨, ૩.
જૈન ગુર્જર કવિઓ ભા. ૧થી ૧૦.
ક જૈન કથા સૂચિ ભા. ૧, ૨, ૩. મધ્યકાલીન કથાકોષ.
પાઈય-સદ્દ-મહણવો. ભગવદ્ગોમંડલ. ભા. ૧થી ૯ શબ્દરત્નમહોદધિ ભા. ૧, ૨, ૩. ક મધ્યકાલીન ગુજરાતી શબ્દકોષ.
આરામશોભા રાસમાલા.
Jain Education International
que
For Personal & Private Use Only
255
www.jainelibrary.org