________________
OS
१२२१
अनेकान्तजयपताका हेतुभेदाभेदाभ्यां फलस्य ताविति, तद्व्यतिक्रमे च नियमेन तदहेतुकत्वं प्रसजति । (૭૩) થોm
............... વ્યારા ... भेदाभेदावित्यर्थः । तद्व्यतिक्रमे च हेतुभेदाभेदाभ्यां फलस्य ताविति न्यायातिक्रमे च किमित्याह-नियमेन-अवश्यन्तया तदहेतुकत्वं प्रसजति-तस्य फलस्याहेतुकत्वमापद्यते, हैतुधर्मान्वयव्यतिरेकाननुविधानादित्यर्थः । यथोक्तमिति ज्ञापकमाह । अग्निस्वभावः, धूम
—- અનેકાંતરશ્મિ ... ફળનો ભેદ-અભેદ કહેવાય છે.
અભિપ્રાયઃ બૌદ્ધમતે, કોઈપણ કાર્ય કોઈપણ કાર્યની સાથે અભિન્ન નથી, કારણ કે દરેકનાં કારણો અત્યંત ભિન્ન ભિન્ન છે. તે છતાં, જે કાર્યો એકાકાર સામગ્રીથી ઉત્પત્તિ થતા જોવાય છે, તે કાર્યો લોકમાં “અભિન્ન' તરીકે કહેવાય છે. જેમ કે ઘટ, શરાવ, ઉષ્ટ્રિક, ઉદંચન વગેરે કાર્યો.. (આ બધા કાર્યો, એકાકાર એવી માટીથી જન્ય હોઈ, લોકમાં એકરૂપે વ્યાદિષ્ટ થાય છે.) અને જે કાર્યો, પરસ્પર વિલક્ષણ કારણસામગ્રીથી ઉત્પન્ન થાય છે, તે કાર્યો લોકમાં ‘ભિન્ન' તરીકે કહેવાય છે. જેમ કે ઘટજ્ઞાન, પટજ્ઞાન વગેરે કાર્યો... (આ બધા, જુદા જુદા વિષયરૂપ વિલક્ષણ કારણસામગ્રીથી જન્ય હોઈ, વિસદશરૂપે વ્યાદિષ્ટ થાય છે.) આમ, વિલક્ષણ-અવિલક્ષણ સામગ્રીની અપેક્ષાએ, હેતુના ભેદભેદને લઈને ફળનો ભેદભેદ થાય છે.
એટલે આ પ્રમાણે હેતુના ભેદભેદને લઈને ફળનો ભેદાભેદ માનવો જ રહ્યો. પ્રશ્નઃ (વ્યતિક્રમે ૨) હેતુના ભેદભેદને લઈને ફળનો ભેદભેદ ન માનીએ તો?
ઉત્તર : તો તો તે ફળને નિતુક માનવું પડશે ! કારણ કે તેના દ્વારા, હેતુના ભેદભેદરૂપ ધર્મનું, અન્વય-વ્યતિરેકથી અનુસરણ થતું નથી.
કાર્યભેદ હેતુભેદજન્ય ન હોય તો તે નિહેતુક થાય... એ જ રીતે કાર્યઅભેદ હેતુઅભેદજન્ય ન હોય તો તે પણ નિહેતુક થાય. (૭૩) આ વિશે પ્રમાણવાર્તિક ગ્રંથમાં કહ્યું છે :
વિવરણમ્ किञ्चित् कार्येण सार्द्धमभिन्नम्, कारणानामत्यन्तभेदित्वात्, किन्तु यानि कार्याणि एकाकारसामग्रीत: समुपजायमानानि विलोक्यन्ते लोकेन तान्यभिन्नानीति प्रतिपाद्यते व्यवहारार्थम्, यथा घटशरावोष्ट्रिकोदञ्चनादीनि; यानि तु भिन्नाकारसामग्रीत: समुत्पद्यमानानि लक्ष्यन्ते तानि भिन्नानीति प्रतिपाद्यते, यथा घटपटज्ञानादीनि । एवं च कुतोऽपि सामग्र्या: किञ्चिदेव प्रतिनियतस्वभावं कार्यमुत्पद्यत इति सिद्धं મતિ ||
રૂ. “પ્રસન્થ' ત ટુ-પતિ: |
૨. “પ્રસન્નતિ' ત -પાઠ: | ૨. “વ્યક્ટિમેવ દેતુ' વૃતિ –પd: I ૪. ‘તુર્માન્વય' તિ -પઢિ: . “શરાવો નાવીન' ત ત્ર-પ૩:
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org