________________
अधिकारः ) <
व्याख्या - विवरण - विवेचनसमन्विता
१२१६
(६७) अथ मा भूदयं दोष इति विशेषाः कार्यतो व्यतिरिक्ता एव इष्यन्ते । एवमपि कारणव्यापारस्य तेष्वेवोपयुक्तत्वात् तत् कार्यमहेतुकमनुषज्यत इति यत्किञ्चिदेतत् ॥ ( ६८ ) एतेनानेकमनेकस्वभावस्येत्येतदपि प्रत्युक्तम्, एकस्यानेकस्वभावत्व
જો વ્યાધ્યા ×
अथ मा भूदेष दोषः - अनन्तरोदित इति विशेषाः - विषयनिर्भासितादयः कार्यत:, इह प्रक्रमे विज्ञानात्, व्यतिरिक्ता एवेष्यन्ते । एवमपि इष्यमाणे कारणव्यापारस्य विषयादि - सम्बन्धिन: तेष्वेव-विशेषेषूपयुक्तत्वात् कारणात् तत् कार्यं-विज्ञानाख्यमहेतुकमनुषज्यत इति कृत्वा यत्किञ्चित्-असारमेतत् - अनन्तरोदितमिति ॥
एतेनेत्यादि । एतेन - अनन्तरोदितेन अनेकं कारणमनेकस्वभावस्य कार्यस्य जनकमित्ये.... અનેકાંતરશ્મિ
-
આમ, બધે પરસ્પર વિરોધ અને ઇંતર-આપત્તિરૂપ દોષ છે અને એટલે વિષયાકારતા – આદિની વ્યવસ્થા સંગત થાય નહીં. (તેથી કાર્ય એકાંત એકસ્વભાવી અને જુદા જુદા કારણો થકી તેમાં અનેક વિશેષો... એ બધી પૂર્વપરવિરુદ્ધ વાતો તર્કસંગત નથી.)
(૬૭) બૌદ્ધ : તમે કહેલ દોષ ન થાય એ માટે અમે એક નવું મંતવ્ય રજૂ કરીએ છીએ. સાંભળો – તે વિષયાકારતા આદિરૂપ વિશેષોને, એકસ્વભાવી કાર્યથી જુદા જ માનીશું. (એટલે હવે એ બધા ધર્મો એક નહીં થાય અને તેથી તેમની પ્રતિનિયત વ્યવસ્થા પણ સંગત થઈ જશે.)
સ્યાદ્વાદી ઃ આવું માનવામાં પણ, તે વિષયાદિ કારણનો વ્યાપાર તો તે વિશેષોમાં જ ઉપયુક્ત હોવાથી, વિજ્ઞાન નામનું કાર્ય તો નિર્હેતુક થઈ જશે ! એટલે તમારું વચન અસાર જણાઈ આવે છે. (આશય એ કે, વિષયાદિ કારણોથી વિષયાકારતાદિ કાર્યોની જ ઉત્પત્તિ થાય છે. તે કારણોનો તેઓ વિશે જ વ્યાપાર છે... હવે જે વિશે વ્યાપાર છે, તે વિષયાકારતાદિને તો તમે ભિન્ન માની લીધા. એટલે તો બોધરૂપ કાર્ય વિશે કોઈ કારણોનો વ્યાપાર જ ન રહ્યો અને તેથી તો તે કાર્ય કારણવિનાનું-નિર્હતુક માનવું પડશે ! જે બિલકુલ યોગ્ય નથી. તેથી તમારી વાત અસાર જ છે, એમ ફલિત થયું.)
આમ, અનેક કારણોથી એકસ્વભાવી કાર્યની ઉત્પત્તિ (અથવા અવાંતર બૌદ્ધકલ્પિત, અનેકથી અનેક વિશેષરૂપ-એકસ્વભાવી કાર્યની ઉત્પત્તિ) કહેવારૂપ ચોથો વિકલ્પ સંગત થતો નથી. * પંચમ વિકલ્પની અસંગતિ
(૬૮) (૫) ઉપરોક્ત કથનથી (=એકસ્વભાવી કાર્ય અનેક વિશેષરૂપ ન બને એ કથનથી),
* વિરોધ એ જ કે, તે તે કારણથી તે તે કાર્યનું થવું વિરુદ્ધ ઠરશે અને ઈતર-આપત્તિ એ કે, તે જ કારણથી તે તે કાર્ય થશે પણ. (ઈતર=અવિરોધ તેની આપત્તિ...)
૬. ‘નાનેસ્વમાવ૦’ તિ -પાટ: I
Jain Education International
२. द्रष्टव्यं ११७५ तमं पृष्ठम् ।
For Personal & Private Use Only
www.jainelibrary.org