________________
१२०१
प्राप्त्या न क्वचिद् व्यवस्थासिद्धिरिति ॥
(५२) स्यादेतन्न वै काचिदुत्पत्तिर्भावव्यतिरिक्ताऽस्ति यामाविशदसदुत्पद्यत इत्युच्यते, किन्तु कुतश्चिद् वस्तुनोऽनन्तरं कस्यचिद् वस्तुनो नियमवतः सत्ता सैव तदात्मिकोत्पत्तिरभिधीयते । न त्वियं केनचित् सम्बद्धा । सा च प्राग् नासीदित्यसदुत्पद्यत
* વ્યાવ્યા *.
अनेकान्तजयपताका
द्यते । इति एवं प्राप्त्या न क्वचिद् व्यवस्थासिद्धिर्विशिष्टसामर्थ्यादाविति ॥
स्यादेतत्-न वै काचिदुत्पत्तिर्भावव्यतिरिक्ताऽस्ति - विद्यते याम्-उत्पत्तिमाविशत् सत् असदुत्पद्यत इत्युच्यते, किन्तु कुतश्चिद् वस्तुनो विशिष्टादनन्तरं कस्यचिद् वस्तुनो नियमवतः-अव्यभिचारिणः सत्ता भवति, सैव - सत्ता तदात्मिका - सत्तात्मिका उत्पत्तिरभिधीयते । * અનેકાંતરશ્મિ ૨..
*
વળી, કાર્ય સાથે સંલગ્ન તેવી કાર્યજનનયોગ્યતા ન માનો, તો એનો મતલબ એ થાય કે, કારણમાં શક્તિરૂપે પણ કાર્યનું અસ્તિત્વ નથી અને તો સર્વથા અસત્ કાર્યની જ ઉત્પત્તિ માનવી પડે. અને તેથી તો ખપુષ્પ જેવાની પણ ઉત્પત્તિ માનવી પડશે !
આ બધા દોષોથી છૂટવાનો માત્ર એક જ ઉપાય છે કે, કારણમાં કાર્યસંલગ્ન તેવી કાર્યજનનયોગ્યતા માની લેવી. બાકી તો વિશિષ્ટ સામર્થ્ય વગેરે કોઈપણ ઠેકાણે, પ્રતિનિયત વ્યવસ્થા સિદ્ધ થશે નહીં.
( ષષ્ઠ:
(હવે બૌદ્ધ, કાર્યની ઉત્પત્તિ કેવી હોય ? તે વિશે પોતાની વિચારધારા રજૂ કરે છે. પણ ગ્રંથકારશ્રી તેની અરમણીય વાતનો તિરસ્કાર કરશે.)
(૫૨) બૌદ્ધ ઃ કોઈપણ ઉત્પત્તિ ભાવથી જુદી નથી, કે જેને આશ્રયીને અસદ્ ઉત્પન્ન થાય છે - એમ કહી શકાય... (આશય એ કે, ઉત્પત્તિ કાર્યભાવ સાથે સંલગ્ન છે, તેનાથી જુદી નહીં. એટલે . સદ્પ છે અને તો વાસ્તવમાં અસદુત્પત્તિ કોઈ ન હોવાથી, અસત્ ઉત્પન્ન થાય છે - એવો વ્યવહા૨ ન કરાય.)
તે ઉત્પત્તિ કેવી છે ? તે જણાવે છે -
બીજાદિ કોઈક વિશિષ્ટ વસ્તુથી, પોતાના પછીની ક્ષણે, અવ્યભિચારી એવી કોઈક અંકુરાદિ વસ્તુની સત્તા થાય છે... અને આ (તત્મિા=) સપણારૂપ (સૈવ=) સત્તા જ, વસ્તુની ઉત્પત્તિ કહેવાય છે. આમ, વસ્તુની સત્તા એ જ ઉત્પત્તિ.
૬. ‘તદ્દાત્મોત્પત્તિ' કૃતિ -પાઇ: ।
* અહીં અંકુરાદિના વિશેષણ તરીકે ‘અવ્યભિચારી’ પદ મૂક્યું છે એટલે કારણથી જે કોઈની પણ ઉત્પત્તિ નહીં થાય. પણ જે વસ્તુ હંમેશા કારણને અવ્યભિચારી છે, તેની જ ઉત્પત્તિ થશે. અંકુરો તે બીજને અવ્યભિચારી છે. તેના વિના થતો નથી. એટલે તેની ઉત્પત્તિ તેનાથી થઈ શકશે.
Jain Education International
૨. ‘ત્યુદ્વૈત’ રૂતિ ૩-પાટ: I
For Personal & Private Use Only
www.jainelibrary.org