________________
११८८
મધર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता तेषां प्रतिनियतकार्यसम्बन्धभावात् तस्मिन् कार्ये शक्तिनियमः स्यात् । न चैतदेवं,सतोऽसता संश्लेषायोगात्, तस्मान्निरवधिकमेव सामर्थ्यमवस्थितमिति सर्वतः सर्वस्योत्पत्तिप्रसङ्गो दुर्निवारः। (३९) स्यादेतत्-न दुर्निवारः, सामर्थ्यप्रतिनियमवर्मितेषु भावेषु तदप्रवृत्तेः । यदेव ચીરહ્યાં
છે सम्बन्धभावात् कारणात् तस्मिन् कार्ये प्रतिनियत एव शक्तिनियमः स्यात् अवधिभावेनेति भावः । न चैतदेवं कथमित्याह-सतः-कारणभावस्य असता-कार्यभावेन संश्लेषायोगात् तस्मान्निरवधिकमेव सामर्थ्य कारणभावस्य अवस्थितम् । इति-एवं सर्वतो भावात् सर्वस्योत्पत्तिप्रसङ्गो दुर्निवार इति भावनीयम् । ___ स्यादेतत्-न दुर्निवारः सामर्थ्यप्रतिनियमवर्मितेषु भावेषु-पदार्थेषु तदंप्रवृत्तेः-सर्वतः
... અનેકાંતરશ્મિ ... નિયમ રહે.
(ભાવ એ કે, કારણોમાં કાર્યોનું જો શક્તિરૂપે અસ્તિત્વ હોય, તો જેની જનકશક્તિ હશે તેની સાથે જ તે કારણનો સંબંધ થશે અને તેનું જ તે કારણથી જનન થેંશે... એવું નિયમન ઘટી જાય... પણ તેવું માનવા, કારણમાં કાર્યનો સંશ્લેષ=શક્તિરૂપે સંબંધ માનવો પડે.)
પણ તે કાર્યસંશ્લેષ જ તમારા મતે ઘટતો નથી. કારણ કે કારણભાવ સતુ છે અને તે વખતે કાર્યભાવ અસત્ છે, તો સત્નો (=કારણભાવનો) આવા અસની સાથે સંશ્લેષ શી રીતે થાય? શું ખરવિષાણની સાથે કોઈનો સંશ્લેષ થાય છે ?)
અને સંશ્લેષ ન થવાથી, કારણભાવનું સામર્થ્ય સાવધિક નહીં રહે, અર્થાત્ તે કોઈ પ્રતિનિયત કાર્ય સાથે જ સંલગ્ન નહીં રહે. ફલતઃ તેના નિરવધિક સામર્થ્યથી બધાથી બધાની ઉત્પત્તિ થશે જ. એ પ્રસંગનું નિવારણ થઈ શકશે નહીં. (સાર એ કે, કાર્યસંશ્લેષ ન હોવા છતાં જેમ તેમાં ઘટજનનસામર્થ્ય છે, તેમ તેમાં ખરવિષાણજનનસામર્થ્ય પણ હોઈ જ શકે. લતઃ માટીથી ખરવિષાણ થવાની પણ આપત્તિ આવે જ.)
- કાર્ય-કારણ પ્રતિનિયતતાસાધક પૂર્વપક્ષ (૩૯) પૂર્વપક્ષઃ (બૌદ્ધ) : તમે બધાથી બધાની ઉત્પત્તિ થવાનું કહ્યું. પણ તેનું નિવારણ અશક્ય નથી. જુઓ – દરેક પદાર્થો સામર્થ્યપ્રતિનિયમથી નિયમિત હોય છે, એટલે તેઓ વિશે ‘બધાથી બધાની ઉત્પત્તિ થવાનો પ્રસંગ પ્રવૃત્ત થઈ શકે નહીં.
છે આ બધું વ્યાખ્યામાં મૂકેલ ‘અવધમાન'નો ભાવાર્થ છે.
૨. ‘થા' તિ -પ્રતી વિદ્યતે. ૨. પૂર્વમુદ્રિતે “સર્વતોડમાવત' તિ પઠાણદ્ધિ, સત્ર D-9ત્તેન શુદ્ધિ: | ३. 'प्रवृत्तेः सर्व०' इति पूर्वमुद्रितपाठः, अत्र तु ङ-पाठः ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org