________________
११८७ अनेकान्तजयपताका
(પ8: सादयेयुरिति हेतुफलनियमो न भवेत् ॥
(३८) स्यादेतत्-प्रतिनियतशक्तयो हि भावास्तेभ्यः कुतश्चित् किञ्चिदेवोत्पद्यते, न सर्वमसत्त्वाविशेषेऽपीति । तदयुक्तम्, यदि हि कार्यैः संश्लिष्टमूर्तयः प्रत्ययाः स्युस्तदा
ખ્ય વ્યારા ... वान्ध्येयादयः यतः कुतश्चिज्जन्मासादयेयुरिति कृत्वा हेतुफलनियमो न भवेत् ॥
स्यादेतत्-प्रतिनियतशक्तयो हि भांवा वर्तन्ते तेभ्यः-भावेभ्यः कुतश्चित्-भावात् किञ्चिदेवोत्पद्यते, न सर्वम्, असत्त्वाविशेषेऽपि इति । एतदाशङ्कयाह-तदयुक्तम् । कथमित्याह-यदि हि कार्यैः संश्लिष्टमूर्तयः प्रत्ययाः स्युस्तदा तेषां-प्रत्ययानां प्रतिनियतकार्य
જ અનેકાંતરશ્મિ જ અમે કહેલી વાત માનવી જ રહી, નહીંતર જો અસત્નો પણ જન્મ માનશો, તો તો ખરવિષાણાદિ તમામ અસદ્ પદાર્થો, કોઈપણ નિમિત્તને લઈને જન્મ મેળવી લેશે ! અને એટલે તો હેતુ-ફળનું કોઈ બંધારણ જ નહીં રહે. (જો માટીક્ષણથી, અસત્ એવી ઘટક્ષણ થતી હોય, તો અસત્ એવી ખરવિષાણક્ષણ પણ કેમ ન થાય? અને તેથી માટીથી ઘટક્ષણ થવાનો જ પ્રતિનિયમ નહીં રહે.)
(હવે બૌદ્ધ, પ્રતિનિયત હેતુ-ફળભાવ ઘટાવવા, જુદી જુદી રીતે પોતાનું મંતવ્ય રજુ કરે છે. જેનું ગ્રંથકારશ્રી યુક્તિશઃ નિરાકરણ કરશે.)
- બધાથી બધાની ઉત્પત્તિનું આપાદન : (૩૮) બૌદ્ધઃ દરેક પદાર્થો પ્રતિનિયત (=અમુક નિયત કાર્ય કરવાની) શક્તિવાળા છે. એટલે તે પદાર્થોમાંથી અમુક પદાર્થથી અમુકની જ ઉત્પત્તિ થાય, બધાની નહીં. પછી ભલે અસપણે બધા કાર્યોનું સમાનપણે રહેલું હોય.
(અસત્ તો ઘટક્ષણની જેમ ખરવિષાણાદિ ક્ષણો પણ છે, તો માટીક્ષણથી તેમની પણ ઉત્પત્તિ કેમ ન થાય? તો એનું સમાધાન એ કે, માટીમાં પ્રતિનિયત શક્તિ છે, અર્થાત અસતુમાં પણ ઘટક્ષણને જ કરવાની શક્તિ છે. એટલે તેનાથી ખરવિષાણાદિ અસતની ઉત્પત્તિ ન થાય.)
સ્યાદ્વાદી: તમારી આ વાત પણ યુક્ત નથી, કારણ કે કારણો જો કાર્યથી સંશ્લિષ્ટમૂર્તિવાળા હોય, તો તે કારણોમાં પ્રતિનિયત કાર્યનો સંબંધ રહેવાથી, અમુક પ્રતિનિયત કાર્ય વિશે જ જનકશક્તિનો
વિવરમ્ . 18. कार्यैः संश्लिष्टमूर्तयः प्रत्ययाः स्युरिति । शक्तिरूपतया यदि कार्याणि कारणेषु भवेयुરિચર્થ: //.
१. 'भावास्तेभ्यः' इति पूर्वमुद्रितपाठः, अत्र तु ङ-पाठः। २. पूर्वमुद्रिते 'ते, न किञ्चिदेवोत्पद्यते' इति साधिकपाठो નિરર્થપ્રતિમતિ, H- પ્રિતેશ્ર્વર તીર્ણનાત્ ! રૂ. “સવિસ્તકૂર્તઃ' તિ -પઢિ: I ૪. પૂર્વમુદ્રિત ‘વિ7(2સ્તિ)!' રૂતિ પાસ, મત્ર N-Bતાનુસારે |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org