________________
११७५ अनेकान्तजयपताका
(પ8: तिशयत्वान्मुक्त्यसम्भवः । (२७) इत्येतदपि तत्त्वापरिज्ञानविजम्भितमेव, भवत्पक्षे कार्यकारणभावस्यैवायोगात्, अयोगश्च विकल्पानुपपत्तेः ।(२८) तथाहि-तत् कार्यमुत्पद्यमानं नष्टाद् वा हेतुत उत्पद्येतानष्टाद् वा नष्टानष्टाद्वेति । कारणमप्यनेकमेकस्वभावस्य कार्यस्य
જ વ્યરહ્યા છે...... विकारान्तराभावात् प्रतिपक्षाभ्यासेनापि शास्त्रविहितेन अनाधेयातिशयत्वाच्च कारणात् मुक्त्यसम्भवः । इति-एवं पूर्वपक्षमाशङ्कयाह सिद्धान्तवादी-एतदपि-अनन्तरोक्तं तत्त्वापरिज्ञानविजृम्भितमेव । कथमित्याह-भवत्पक्षे कार्यकारणभावस्यैवायोगात् कारणात् । अयोगश्च अस्य विकल्पानुपपत्तेः । एनामेवाह तथाहीत्यादिना । तथाहीति पूर्ववत् । तत् कार्यमुत्पद्यमानं नष्टाद् वा हेतुत उत्पद्येत तदभावेऽनष्टाद् वा सद्भाव एव नष्टानष्टाद् वेति ।
... અનેકાંતરશ્મિ છે (માવેશfપ) કદાચ વેદના માની પણ લો, તો પણ તે એકાંત-એકસ્વભાવી હોવાથી, તેમાં કોઈ વિકાર નહીં થાય અને શાસ્ત્રવિહિત પ્રતિપક્ષી ભાવનાઓથી (=રાગાદિના પ્રતિપક્ષભૂત વિરાગભાવનાઓથી) તેમાં કોઈ અતિશય વિશેષનું આધાન પણ નહીં થાય અને તો આવા આત્માની મુક્તિ પણ શી રીતે સંભવે? એટલે ખરેખર તો અક્ષણિકમતમાં જ મોક્ષ અસંગત છે.
સાર : આમ, વિશિષ્ટ કાર્ય-કારણભાવને આશ્રયીને, ક્ષણિકમતે, સ્મરણાદિ ઐહિક વ્યવહાર અને કર્મફળસંબંધાદિ પારલૌકિક વ્યવહાર નિબંધ ઘટે છે, એટલે અમારો મત નિર્દષ્ટ જણાઈ આવે
(આ પ્રમાણે બૌદ્ધનો પૂર્વપક્ષ ચૅયો. હવે ગ્રંથકારશ્રી ઉત્તરપક્ષ કહેશે. તેમાં બૌદ્ધમંતવ્યનું વિકલ્પશ: અનેક સચોટ યુક્તિઓથી નિરાકરણ કરાશે. આ ઉત્તરપક્ષ (પૃ. ૧૧૭૫ થી ૧૩૫૩) ખૂબ જ વિસ્તૃત છે.)
- બૌદ્ધમંતવ્યનિરાકારક-ઉત્તરપક્ષ - (૨૭) સ્યાદ્વાદી : અરે બૌદ્ધો ! તમારું આ બધું કથન પણ તત્ત્વનાં અપરિજ્ઞાનથી વિજંભિત છે. (અર્થાત્ વાસ્તવિક તત્ત્વને જાણ્યા વિનાના વચનવિલાસરૂપ છે.) તેનું કારણ એ કે, તમે બધી વ્યવસ્થા કાર્ય-કારણભાવના આધારે કરી, પણ તમારા મતે તો કાર્ય-કારણભાવ જ ઘટતો નથી... ન ઘટવાનું કારણ એ જ કે, તેમાં એક વિકલ્પો સંગત થતા નથી. તે આ પ્રમાણે –
ક્ષણિકમતે કાર્ય-કારણભાવનો વિકલ્પશઃ નિરાસ (૨૮) તે ઉત્પન્ન થતું કાર્ય, કેવા હેતુથી ઉત્પન્ન થાય છે?(૧) નષ્ટહેતુથી, (૨) અનષ્ટહેતુથી, કે (૩) નખાનષ્ટહેતુથી ?
આ પૂર્વપક્ષની દરેક વાતોનું બરાબર અવધારણ કરી લેવું. આગળ તેની એકેક વાતોની તલસ્પર્શી સમીક્ષા થશે અને અવાંતર પૂર્વપક્ષ-ઉત્તપક્ષ પણ ઘણા થશે...
૨. “તદ્વીવ ઈવ' રૂતિ -પટિ: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org