SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ અધિક્ષર) व्याख्या-विवरण-विवेचनसमन्विता ११७६ जनकं भवेत्, यद्वाऽनेकस्वभावस्य,अथवैकमेकस्वभावस्य, यदि वा अनेकस्वभावस्येति सर्वथाऽपि दोषः ।(२९) तथाहि-न नष्टादुत्पद्यते, तस्य तदानीमसत्त्वात् तदहेतुकत्वापत्तेः, - વ્યારહ્યા છે. परिणतिमत् कारणमपि तत् अनेकं-रूपादि एकस्वभावस्य कार्यस्य-विज्ञानादेः जनकं भवेत्, यद्वाऽनेकस्वभावस्य चित्रधर्मणः । अथवैकं कारणं-रूपाद्येव एकस्वभावस्य-रूपादेरेव कार्यस्य । यदि वाऽनेकस्वभावस्य-कार्यस्य एकमेव कारणमिति एतावन्तः पक्षाः । इह च सर्वथाऽपि दोषः । तमाह तथाहीत्यादिना । तथाहि-न नष्टादुत्पद्यते कारणात् कार्यम्, तस्य-नष्टस्य तदानीं कार्यकाले असत्त्वात्, तदहेतुकत्वापत्तेः तस्य-कार्यस्याहेतुकत्वापत्तेः । અનેકાંતરશ્મિ .... (આશય એ કે, કાર્ય ક્યારે ઉત્પન્ન થાય? કારણના અભાવમાં, કારણના ભાવમાં, કે કારણના ભાવાભાવમાં?) વળી, તે રૂપ-સમનત્તરપ્રત્યય આદિ અનેક કારણો પણ, વિજ્ઞાનાદિ (૪) એકસ્વભાવી કાર્યને ઉત્પન્ન કરે છે, કે (૫) જુદા જુદા અનેક ધર્મવાળા અનેકસ્વભાવી કાર્યને ઉત્પન્ન કરે છે? કે રૂપાદિ એક-વ્યક્તિદીઠ કારણ પણ, રૂપાદિ કાર્યને જ (૬) એકસ્વભાવે ઉત્પન્ન કરે છે, કે (૭) અનેકસ્વભાવે ઉત્પન્ન કરે છે? આમ, સત વિકલ્પો છે. પણ તમારા મતે આ સાતેય વિકલ્પોમાં સર્વથા દોષ રહ્યો છે. તે હવે અમે બતાવીશું. (આ સાત વિકલ્પો બરાબર ધ્યાનમાં રાખવા. પહેલા ત્રણ વિકલ્પોનું નિરાકરણ કરશે, પછી વચ્ચે અવાંતર અનેક પૂર્વપક્ષ-ઉત્તરપક્ષ થશે અને ત્યારબાદ અનેક ચર્ચાઓ સાથે બાકીના વિકલ્પોનું ક્રમશઃ નિરાકરણ થશે.) - આદ્ય ત્રણ વિકલ્પોમાં દોષોનું આપાદન : (૨૯) (૧) નષ્ટ કારણથી કાર્ય ઉત્પન્ન થાય એવું તો ન માની શકાય, કારણ કે કારણ નષ્ટ વિકલ્પોની તાલિકા આ પ્રમાણે છે – હેતુ (૧) નષ્ટ (૨) અનન્ટ (૩) નાનષ્ટ એક અનેક અનેકસ્વભાવી એકસ્વભાવી અનેકસ્વભાવી એકસ્વભાવી (૪) (૫) (૬) કાર્ય કાર્ય કાર્ય કાર્ય ૨. ‘ઇતિમત: li૦' તિ ટુ-પત: | ૨. ‘અર્થÉ ત ટુ-પીટ: | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005536
Book TitleAnekantjaipataka Part 05
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy