________________
ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता
११६० उच्यते-ग्राह्य-ग्राह्यकयोमिथो हेतुहेतुमद्भावाभांवतस्तदुत्पत्त्यसिद्धेः, उक्तवदन्योन्यमनुपकारत्वेन निमित्तताऽनुपपत्तेश्च । (१२) ग्राह्यग्राहकभावलक्षण एव तयोः प्रतिबन्ध इति चेत्, न, अस्य धर्मकीर्तिनाऽनङ्गीकृतत्वात् । किं तेन ? मयाऽङ्गीकृतो न्याय्यत्वादिति चेत्,
.... ચાલ્યા प्रतिबन्धः । ग्राह्य-ग्राहकयोः प्रस्तुतयोमिथ:-परस्परं हेतुहेतुमद्भावाभावात् कारणात् तदुत्पत्त्यसिद्धेः समानकालतयेति भावः । उक्तवत्-यथोक्तं तथाऽन्योन्यमनुपकारित्वेन हेतुना निमित्तत्वानुपपत्तेश्च कारणादिति । ग्राह्येत्यादि । ग्राह्यग्राहकभावलक्षण एव तयोः-अर्थसंवेदनयोः प्रतिबन्धः । इति चेत्, एतदाशङ्कयाह-नेत्यादि । न, अस्य-ग्राह्यग्राहकभाव
- અનેકાંતરશ્મિ આમ, સમાનકાલીન અર્થ-જ્ઞાન વચ્ચે ‘તત્પત્તિ-તત્તજ્યપૂર્વનિ ઉત્પત્તિ રૂપ પ્રતિબંધ સંભવિત જ છે અને એટલે તે બેનો ગ્રાહ્ય-ગ્રાહકભાવ પણ ઘટે જ...
(૧૧) સ્યાદ્વાદીઃ તમારા મતે પ્રતિબંધ કેમ ન ઘટે ? તે અમે કહીએ છીએ... સાંભળો - તમે સમાનકાલીન જે અર્થ-જ્ઞાનને ગ્રાહ્ય-ગ્રાહક કહો છો, તે બે વચ્ચે તો કાર્ય-કારણભાવ જ નથી (કારણ કે સમાનકાલીન બે ક્ષણનો, ગોવિષાણદ્વયની જેમ, કાર્ય-કારણભાવ ન હોય.) અને કાર્ય-કારણભાવ વિના, તદુત્પત્તિ (=અર્થથી જ્ઞાનની ઉત્પત્તિ થવારૂપ) સંબંધ શી રીતે સિદ્ધ થાય?
અને તમે જે ઉપર હમણાં કહ્યું હતું કે - “બંનેના કારણો-સમનત્તરપ્રત્યય અને માટી, એકબીજાના સહકારી બનીને જ પોતાનું કાર્ય કરે છે અને તો ઉપર કહ્યા મુજબ તતુલ્યન ઉત્પત્તિ ઘટી જ જાય” - તેવું એકબીજાને સહકારીપણું (=નિમિત્તપણું) પણ સંગત થતું નથી. કારણ કે સહકારીપણું તો ત્યારે ઘટે કે જયારે તે બેની (=સમનત્તરપ્રત્યય અને માટીનો) ઉપકાર્ય-ઉપકારકભાવ હોય... પણ ત્રીજા અધિકારમાં કહ્યા પ્રમાણે, તે બે અરસપરસ ઉપકાર (=સહકાર) જ કરતા નથી, તો તેમનું સહકારીપણું (=નિમિત્તપણું) શી રીતે સંગત થાય?
એટલે ફલિત એ થયું કે, સમાનકાલભાવી અર્થ-જ્ઞાન વચ્ચે કોઈ પ્રતિબંધ-સંબંધ જ નથી અને તેથી તેમનો ગ્રાહ્ય-ગ્રાહકભાવ પણ ન જ ઘટે...
(આમ જ્યારે એક રીતે પ્રતિબંધ નથી ઘટતો, ત્યારે હવે બૌદ્ધ, કંટાળીને જૈનદર્શનમાન્ય પ્રતિબંધને જ સ્વીકારી કહે છે –).
(૧૨) બૌદ્ધ તો જ્ઞાન-અર્થનો ગ્રાહ્ય-રાહકરૂપ જ પ્રતિબંધ થાઓ. (અર્થ તે ગ્રાહ્ય અને જ્ઞાન તે ગ્રાહક; એ જ તે બેનો સંબંધ.) સ્યાદ્વાદીઃ તમારી આ વાત પણ બરાબર નથી, કારણ કે તમારે તો તમારા પૂર્વજોને અનુસાર
વિવરમ્ ... 5. નિમિત્તાનુYપતિ | સરિસ્થધટન વિત્યર્થ: //
૨. ‘ભાવ:, ત૬૦' ત ા-પાઠ: I
૨. “ભાવાત્ તત્ ' તિ ટુ-પાઠ: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org