________________
अधिकार: ) <d
व्याख्या - विवरण - विवेचनसमन्विता
११५६
कारणविज्ञानबोधान्वयव्यतिरेकेण कार्यविज्ञाने तद् वैशिष्ट्यायोगात् अतिप्रसङ्गादिति ॥
व्याख्या
निरासायाह-कारणेत्यादि । कौरणविज्ञानबोधान्वयव्यतिरेकेण कार्यविज्ञाने तद्वैशिष्ट्यायोगात् तस्य-कार्यविज्ञानस्य वैशिष्ट्यायोगात् अतिप्रसङ्गात् तद्वदपरस्यापि वैशिष्टयापत्तेરિતિ
અનેકાંતરશ્મિ
તો તો તેની ક્ષણિકતાનો વિરોધ થશે ! (અર્થાત્ ક્ષણિકમતનો જ વિલોપ થશે.)
આમ, અવિનાભાવને ગ્રહણ કરનાર કોઈ જ્ઞાન ન હોવાથી, તેવું કોઈ અવિનાભાવી લિંગ નહીં પકડાય કે જેના આધારે અતીત-વિષયાકારનું અનુમાન થાય.
બૌદ્ધ : વર્તમાનકાલીન વિજ્ઞાન જ એવું વિશિષ્ટ માની લઈએ, કે જેથી તે વિજ્ઞાન જ, અતીત વિષયાકારની વ્યવસ્થા કરી દે. (હવે તો તેનો અવગમ થઈ જશે ને ?)
સ્યાદ્વાદી : પણ તમે વર્તમાનકાલીન વિજ્ઞાનને ‘વિશિષ્ટ’ શી રીતે કહો છો ? વાસ્તવમાં કારણવિજ્ઞાનગત ચિરૂપતાની અનુવૃત્તિ વિના, કાર્યવિજ્ઞાનનું વિશિષ્ટપણું જ ન ઘટે. નહીંતર તો તેની જેમ, બીજા વિજ્ઞાનનું પણ વૈશિષ્ટ્ય માનવાનો અતિપ્રસંગ આવશે.
ભાવાર્થ : જો કા૨ણવિજ્ઞાનનો કાર્યવિજ્ઞાનમાં અન્વય (=અનુવર્તન) થાય, તો તે કાર્યવિજ્ઞાનની વિશિષ્ટતા થઈ શકે. (જો અન્વય વિના પણ વૈશિષ્ટ્ય માનીએ, તો બીજા જ્ઞાનોની જેમ તેની વિશિષ્ટતા ન થાય અથવા તો તેની જેમ બીજા જ્ઞાનો પણ વિશિષ્ટ થઈ જાય...) પણ જ્યારે કારણવિજ્ઞાન સર્વથા ક્ષણિક હોવાથી નિર્મૂલ નષ્ટ થઈ જતું હોય અને તેના નષ્ટ થયા પછી જ કાર્યવિજ્ઞાન ઉત્પન્ન થતું હોય, તો તે કાર્યવિજ્ઞાનમાં કોના થકી વિશિષ્ટતા આવે ?
અને વિશિષ્ટતા વિના, તેના થકી અતીત વિષયાકારનું અનુમાન શી રીતે થઈ શકે ? (એટલે તમારા મતે અતીત-વિષયાકારનો અવગમ કથપિ સંગત નથી.)
અનંતર
સાર : આમ અતીત-વિષયાકારનો અવગમ જ સંગત નથી. તો તે અર્થ, પોતાના આકારનું જ્ઞાનમાં અર્પણ કરે છે - એવું શી રીતે નિશ્ચિત થાય ? એટલે અર્થની આકાર-અર્પણતા પણ અનિશ્ચિત જ છે, એવું ફલિત થયું...
* વિવરામ્
2. कारणविज्ञानबोधान्वयव्यतिरेकेणेति । कारणरूपं विज्ञानं तस्य बोध: - चिद्रूपता तस्यान्वय:अनुगमस्तद्व्यतिरिकेण-तदभावेन । यदि हि कारणविज्ञानस्य कार्ये विज्ञानेऽन्वयः स्यात् तदा वैशिष्ट्यं स्यात् कार्यविज्ञानस्य । यदा त्वेकान्तक्षणिकतया निर्मूलं प्रलीने एव कारणज्ञाने कार्यज्ञानमुत्पद्यते तदा किं कृतं तस्य वैशिष्ट्यं येनातीतविषयाकारगोचरमनुमानं ततो भवेदिति ।।
૧. પૂર્વમુદ્રિત ‘(યા)હિ' તિ પાન: । ૨. ‘વ્હારવિજ્ઞાને’ તિ -પાટ: રૂ. પૂર્વમુદ્રિત ‘ાર્યાવિજ્ઞાને' કૃતિ પાચ:, અત્ર N-પ્રતા: । ૪. પૂર્વમુદ્રિતે ‘ાર્યસ્ય જ્ઞાન॰' કૃતિ પા:, અત્ર N-પ્રતપાટ: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org