________________
ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता
१४१६ ___ (२७१) एवं हेत्वाभासेऽप्यसिद्धादौ साध्यविपर्ययप्रतिबद्धतया तत्र हेतुत्वेऽन्यत्राहेतुत्वमित्यनेकात्मकता । ततश्चैवं तदतदात्मकमेव प्रमाणप्रमेयरूपं सर्वं वस्तुतत्त्वम् ।
अदृष्टविभ्रमः, तत्प्रधाना प्रतीतिः तदात्मकतया पुनः कारणेन तदाभासता-मानाभासता परिच्छित्त्यात्मकत्वेऽपि ॥
एवं सामान्येन मानाभासस्य कथञ्चिन्मानतामभिधायाधुनाऽनुमानाभासमधिकृत्य आहएवमित्यादि। एवम्-उक्तनीत्या हेत्वाभासेऽपि । किम्भूते इत्याह-असिद्धादौ-असिद्धानैकान्तिकविरुद्ध साध्यविपर्ययप्रतिबद्धतया कारणेन तत्र-साध्यविपर्यये हेतुत्वे तद्गमकत्वेन अन्यत्र-साध्ये अहेतुत्वमिति-एवं अनेकात्मकता हेत्वाभासेऽपि । ततश्चेत्यादि । ततश्चैवम्उक्तनीत्या तदतदात्मकमेव प्रमाणप्रमेयरूपं सर्वं वस्तुतत्त्वम् । न च विरोधभागेतत्,
અનેકાંતરશ્મિ ... ઉત્તર : ના, એવું નથી. કારણ કે બોધરૂપ પણ પ્રમાણાભાસ જ્ઞાનાવરણીયાદિ કર્મથી જન્ય વિભ્રમપ્રધાન પ્રતીતિરૂપે હોવાથી, તે પ્રમાણાભાસ હોવામાં કોઈ વિરોધ નથી. (અર્થાત્ તેની પ્રમાણાભાસતા સંગત જ છે.) | (આ પ્રમાણે સામાન્યથી પ્રમાણાભાસને કથંચિત્ પ્રમાણરૂપ કહીને, હવે અનુમાનાભાસને લઈને, તેને કથંચિત્ પ્રમાણરૂપ જણાવવા કહે છે –).
(૨૭૧) અસિદ્ધ, વિરુદ્ધ અને અનેકાંતિકરૂપ હેત્વાભાસ પણ સાધ્યના વિપર્યયની (=વિપક્ષની) સાથે પ્રતિબંધવાળા (=વ્યાપ્તિવાળા) હોવાથી, તેઓ સાધ્યવિપર્યય વિશે હેતુરૂપ છે અને સાધ્ય વિશે અહેતુરૂપ-હેવાભાસરૂપ છે.
આશય એ કે, એ અસિદ્ધાદિની સાધ્યના વિપર્યયની સાથે વ્યાપ્તિ છે, સાધ્યની સાથે નહીં. એટલે તેઓ સાધ્યના વિપર્યયને સિદ્ધ કરે, સાધ્યને નહીં અને તેથી તેઓ સાધ્યવિપર્યય વિશે હેતુરૂપ અને સાધ્ય વિશે અહેતુરૂપ ફલિત થાય.
આમ, હેત્વાભાસમાં પણ અનેકાત્મકતા (તદ્અતદાત્મકતા, હેતુ-અહેતુરૂપતા) ફલિત થાય.
નિષ્કર્ષ આમ, ઉપર કહ્યા મુજબ પ્રમાણ-પ્રમેયરૂપ સર્વ વસ્તુઓ તદ્અતદાત્મક (કથંચિત પ્રમાણ-અપ્રમાણાદિ આત્મક) ફલિત થાય છે.
છે જે પ્રતીતિમાં કર્મજન્ય ભ્રમની મુખ્યતા હોય, તે પ્રતીતિને વિભ્રમપ્રધાન પ્રતીતિ કહેવાય. પ્રમાણાભાસ આવી પ્રતીતિરૂપ છે.
* અહીં હેત્વાભાસમાં સાધ્યવિપર્યયતા યથાયોગ્ય સમજવી.તેનું કારણ એ કે, માત્ર વિરુદ્ધ હેતુ જ સાધ્યાભાવને વ્યાપક હોય, અનેકાંતિક તો બંનેને વ્યાપક હોય, અસિદ્ધિમાં હેતની ગેરહાજરી હોય છે. એટલે યથાર્થ લેવાની સ્પષ્ટતા ધ્યાનમાં રાખવી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org