________________
ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता
१४०४ सामान्यादमुक्तपर्यायेभ्यः कथञ्चिदव्यतिरिक्तत्वात् सकलकर्मक्षयाभिव्यक्तमुक्तपर्यायस्य स्यान्मुक्तः स्यादमुक्त इति न कश्चिद् दोषः । ( २५९) न च य एव सत्त्वादिपर्यायः स एव मुक्तपर्यायः, प्रतीतिभेदात्, एकान्तैकत्वे सत्त्वादेरेव मुक्तत्वप्रसङ्गात् । अस्त्वेवमपि न
मुक्तसामान्यात् कारणात् अमुक्तपर्यायेभ्यः-सत्त्वादिभ्यः कथञ्चित्-केनचित् प्रकारेण अव्यतिरिक्तत्वात् हेतोः । कस्येत्याह-सकलकर्मक्षयाभिव्यक्तश्चासौ मुक्तपर्यायश्चेति विग्रहस्तस्य । स्यान्मुक्तः-कथञ्चिन्मुक्तः मुक्तत्वपर्यायापेक्षयैव, स्यादमुक्तः सत्त्वादिपर्यायापेक्षया इति न कश्चिद् दोषः । न चेत्यादि । न च य एव सत्त्वादिपर्यायः स एव मुक्तपर्यायः । कुत इत्याह-प्रतीतिभेदात् अधिकृतपर्याययोः । एकान्तैकत्वे तयोः किमित्याह-सत्त्वादेरेव-पर्यायस्य
જ અનેકાંતરશ્મિ બંનેમાં સાધારણરૂપે રહેલા છે. (અર્થાત્ એ પર્યાયો મુક્ત જીવમાં પણ છે અને સંસારી જીવમાં પણ
એટલે એ સત્ત્વાદિ પર્યાયો સંસારીમાં પણ રહ્યા હોવાથી – અમુક્તપર્યાય પણ કહેવાય... તો આવા અમુક્તપર્યાયરૂપ સત્ત્વ વગેરેથી, સકળ કર્મના ક્ષયથી અભિવ્યક્ત એવો મુક્તપર્યાય કર્થચિત્ (=કોઈક અપેક્ષાએ) અભિન્ન હોવાથી, તે મુક્તાત્મા કથંચિત્ જ ( મુક્તત્વ પર્યાયની અપેક્ષાએ જ) મુક્ત થાય, બાકી (અમુક્તપર્યાયોથી અભિન્ન) સત્ત્વાદિપર્યાયોની અપેક્ષાએ કથંચિત્ અમુક્ત પણ થાય...
એટલે આમ (૧) ચામુ=પોતામાં રહેલ મુક્તત્વ પર્યાયની અપેક્ષાએ કથંચિત્ મુક્ત, અને (૨) સાતમુ=પોતામાં રહેલ, અમુક્તત્વ પર્યાયથી અભિન્ન સત્ત્વાદિ પર્યાયની અપેક્ષાએ કથંચિદ્ર અમુક્ત – એમ તેઓ જુદી જુદી અપેક્ષાએ મુક્ત-અમુક્ત હોવામાં કોઈ વિરોધ નથી.
(હવે ગ્રંથકારશ્રી વચ્ચે એક અવાંતર ચર્ચા રજૂ કરે છે )
સંદર્ભઃ હમણાં ઉપર જણાવ્યું કે, સત્ત્વાદિપર્યાયથી મુક્તપર્યાય કથંચિદ્ર-અભિન્ન છે (અર્થાત્ ભિન્નભિન્ન છે.) હવે અહીં કોઈ એકાંતે ભેદ-અભેદ કહે, તો તેમાં દોષ બતાવવા ગ્રંથકારશ્રી હવેનું વક્તવ્ય રજૂ કરે છે -
- એકાંત-અભેદમાં સંસારી પણ મુક્ત થવાનો પ્રસંગ (૨૫૯) અભેદવાદીઃ સત્ત્વાદિ પર્યાય અને મુક્તત્વરૂપ મુક્તપર્યાય - બંનેને એક માની લઈએ તો ?
સ્યાદ્વાદીઃ પણ તેવું ન મનાય, કારણ કે બંને પર્યાયોની પ્રતીતિ જુદી જુદી થાય છે. (વાર્તત્વેa) જો બંને પર્યાયોને સર્વથા એકરૂપ માનો, તો તો સત્ત્વાદિ પર્યાયને “મુક્તત્વ રૂપ માનવાનો
. ‘પર્યાયામુo' ત ટુ-પાઠ:I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org