________________
१३९९
अनेकान्तजयपताका
(પટ્ટ
त्थमफलता, व्यवहारतस्तथाऽप्राप्तफलानामपि योग्यतया लोके सफलतासिद्धेः, उद्यमिनिष्फलारम्भाङ्घराजनकबीजादीनां फलवच्छ्रुतिप्रवृत्तेः, ( २५४) निश्चयतस्तु तावत्
વ્યથા
....... युक्त एव । न चेत्यादि । न च तस्य-कर्मण इत्थम्-अनेन तपउपक्रमणप्रकारेण अफलता । कुत इत्याह-व्यवहारत इत्यादि । व्यवहारतः-व्यवहारेण तथा-क्रिययैवाप्राप्तफलानामपि निश्चयतः योग्यतया कारणेन लोके सफलतासिद्धेः । निदर्शनमाह-उद्यमीत्यादि । उद्यमिनां निष्फलारम्भ उद्यमिनिष्फलारम्भश्च अङ्कुराजनका बीजादयश्चेति समासः, एतेषां फलवच्छृतिप्रवृत्तेः व्यवहारतस्तथाविधफलाभावेऽपीति भावः । निश्चयतस्तु-निश्चयेन पुनः तावती
- અનેકાંતરશ્મિ ..
કર્મની સફળતાસિદ્ધિ (૨૫૩) પૂર્વપક્ષઃ જો તપથી ફળ આપ્યા વિનાનું સંક્લિષ્ટ કર્મ ક્ષીણ કરી દેવાતું હોય, તેમાં સ્થિતિ-રસાદિના હ્રાસરૂપ) ઉપક્રમ લગાડાતો હોય, તો એ કર્મ વિફળ જ થઈ ગયું ( પોતાનું ફળ આપ્યા વિનાનું જ રહી ગયું.) એ રીતે તો બધા કર્મો વિફળ-ફળશૂન્ય થઈ જશે !
સ્યાદ્વાદીઃ વ્યવહારથી તે કર્મનું ફળ ક્રિયારૂપે (=વિપાકાદિ બતાવવારૂપે) ભલે નથી મેળવાયું, પણ તેઓમાં ફળજનનયોગ્યતા હોવાથી નિશ્ચયથી તેઓ ફળવાન જ કહેવાય છે, એવું લોકમાં સિદ્ધ
(એટલે તપનો ઉપક્રમ લાગે અને ફળ ન મળે, તો પણ કર્મમાં ફળજનનયોગ્યતા હોવાથી તેઓની સફળતા લોકસિદ્ધ છે. આ વાતને આપણે દષ્ટાંત સાથે સમજીએ –).
દષ્ટાંત ઃ (૧) કેટલાક ઉદ્યમી ખેડૂતોનો આરંભ, કોઈક નિશ્ચિત કારણોથી નિષ્ફળ જ જવાનો છે અને એટલે તેઓ દ્વારા કરાતી ખેતીથી વ્યવહારમાં કોઈ જ ફળ મળવાનું નથી, તે છતાં તેમનો વ્યાપાર નિશ્ચયથી ફળવાન જ લોકમાં સંભળાય છે (કારણ કે તેવા વ્યાપારમાં ફળજનનયોગ્યતા છે જ..) (૨) અમુક બીજ અંકુરજનનયોગ્ય જરૂર છે, પણ ભવિષ્યમાં અગ્નિ વગેરેના કારણે તેઓ અંકુરને ઉત્પન્ન કરનાર નથી. ધારો કે ભવિષ્યમાં ખેતરમાં આગ લાગે, તો તે બધા બીજ બળી જાય એટલે તેઓથી અંકુર ઉત્પન્ન થાય નહીં.). -
વિવરમ્ .... 100. न च तस्य कर्मण इत्थमनेन तपउपक्रमणप्रकारेण अफलतेति । यदि हि तपसा सङ्क्लिष्टं कर्मादत्तफलमेवोपक्रम्यते तदा तत् कर्म विफलमेव प्राप्तमिति न वाच्यमित्यर्थः ।।
૨. ‘ઉમે નિસ્તી ' રૂતિ -પઢિ: | ૨. ‘વસૂતિ' તિ -પઢિ: રૂ. ‘ચૈિ વા’ રૂતિ ટુ-પીઠ: ૪. ‘રમતશ अङ्करा०' इति पूर्वमुद्रितपाठः। ५. पूर्वमुद्रिते 'न तस्य' इति त्रुटकपाठः। ६. 'क्रमेण प्रकारेण' इति पूर्वमुद्रितपाठः, अत्र તુ -પાઠ: ૭. પૂર્વમુદ્રિતે ‘તા:સક્લિઈ' ત પાઠ:, ઓમત્ર N-પ્રત-પાઠ:
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org