________________
--
મધર:) व्याख्या विवरण-विवेचनसमन्विता
१३९८ कर्मविगमात्, तस्यापि च तथाविधकालस्वभावादिहेतुत्वात्, परमगुरुवचनप्रामाण्यात्, अन्यथैवंविधव्यवहारोच्छेदापत्तेः, सर्वत्र संशयानिवृत्तेरिति । एवं कुशलरूपपरिणामरूपाच्च तपसः तथास्वभावत्वेन न न युक्तः सकलकर्मविगमः । ( २५३) न च तस्ये
- વ્યા . विधक्लिष्टकर्मविगमात् तदवसाय इति । तस्यापि च-क्लिष्टकर्मविगमस्य तथाविधकालस्वभावादिहेतुत्वात् । तद्धेतुत्वं च परमगुरुवचनप्रामाण्यात्, सर्वज्ञवचनप्रामाण्यादित्यर्थः । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-अन्यथा एवंविधव्यवहारोच्छेदापत्तेः-अतीन्द्रियव्यवहारोच्छेदापत्तेः । आपत्तिश्च सर्वत्र संशयानिवृत्तेरिति । एवं कुशलरूपपरिणामरूपाच्च तपसः किमित्याह-तथास्वभावत्वेन-कर्मापनयनस्वभावत्वेन हेतुना न न युक्तः सकलकर्मविगमः, किन्तु
... અનેકાંતરશ્મિ ખરેખર સર્વજ્ઞ છે કે કોઈ કપટકુશળ છે? – એ બધી જાણકારી આપણા જેવા છપ્રસ્થને તો શી રીતે થઈ શકે ?)
સ્યાદ્વાદીઃ તેવા પ્રકારના ક્લિષ્ટ કર્મો દૂર થવાથી તેવું =આ સર્વજ્ઞનું જ વચન છે, તેવું) નિબંધ જણાય છે.
અને તેવા પ્રકારના ક્લિષ્ટ કર્મોનું દૂરીકરણ પણ કાળ-સ્વભાવ-નિયતિ વગેરે તથાવિધ હેતુઓના બળે જ થાય અને એવું જાણવામાં સર્વજ્ઞવચન જ પ્રમાણ છે.
આવું =કાળ-સ્વભાવાદિ હેતુઓથી ક્લિષ્ટ કર્મોનું દૂરીકરણ થાય, એ બધી વાતોમાં સર્વજ્ઞવચન જ પ્રમાણ છે – એવું) માનવું જ જોઈએ.
(અન્યથા) જો સર્વજ્ઞવચનને પ્રમાણ ન માનો, તો અતીન્દ્રિય પદાર્થ વિશે થતા તમામ વ્યવહારોનો ઉચ્છેદ થશે ! કારણ કે, સ્વર્ગ-નરક, પુણ્ય-પાપ, કર્મબંધ વગેરે બધે ઠેકાણે સંશયો નિવૃત્ત નહીં થાય.
(તાત્પર્યઃ સર્વજ્ઞવચનની પ્રમાણતા હોય, તો તેના આધારે પુણ્ય-પાપાદિનું અસ્તિત્વ માની, જીવ પાપ કરતા ગભરાય ને ધર્મક્રિયા કરતા ઉલ્લસિત થાય... પણ સર્વજ્ઞવચન પ્રમાણ ન હોય, તો પાપથી નરક', “ધર્મથી સુખ”, “સંક્ષિણભાવથી સંસાર', “શુભભાવથી મુક્તિ” એ બધા વિશે સંશયો રહેવાથી, તેમાં પ્રવર્તન-નિવર્તનાદિ વ્યવહારનો ઉચ્છેદ થશે ! જે બિલકુલ ઉચિત નથી.)
એટલે તેવા અતીન્દ્રિય પદાર્થ વિશે સર્વજ્ઞનું વચન પ્રમાણ છે, એવું માનવું જ રહ્યું.
નિષ્કર્ષ એટલે તપ આત્માના કુશળપરિણામરૂપ છે, આવા તપનો ‘કર્મને દૂર કરવાનો સ્વભાવ હોવાથી, એ તપ થકી તમામ કર્મનો વિગમ (=વિનાશ) યોગ્ય જ છે, તેમાં કોઈ અસંગતિ નથી.
(એટલે અમારા મતે બતાવેલ – ‘તપથી કર્મક્ષય અને કર્મક્ષયથી મોક્ષ' – એ પ્રક્રિયા પ્રમાણઉપપન્ન જણાઈ આવે છે.)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org