________________
अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता
१३८६ भावारोग्यभाजः समुद्भूतशुभरसान्तरस्य न भवति चित्तसन्तापः,(२४० ) अपि तु तथाविधव्याबाधानिवृत्तितस्तथाऽनुभवसिद्धा भवति परमनिवृत्तिरिति । (२४१) दृष्टा चेष्टार्थसंसिद्धावन्यत्रापि रत्नवणिक्प्रभृतीनां तथाऽनशनादिकायपीडा मनोनिवृत्तिहेतु.............................................. व्याख्या .................... दनभावारोग्यभाजः सतः समुद्भूतशुभरसान्तरस्य प्रशान्तवाहितया न भवति चित्तसन्तापो न चाल्पकायखेदेऽप्येवमिति वर्तते । उपचयमाह-अपि तु तथाविधव्याबाधाविनिवृत्तितःक्लिष्टव्याबाधानिवृत्त्या तथा-असङ्गशक्तितयाऽनुभवसिद्धा । किमित्याह-भवति परमनिवृत्तिरिति योग्यनुभवसिद्धमेतदिति । लौकिकं दृष्टान्तमाह दृष्टा चेत्यादिना । दृष्टा च लोके इष्टार्थसिद्धौ सत्यामन्यत्रापि-अध्वगमनादौ रत्नवणिक्प्रभृतीनां-प्राणिनां तथाऽनशनादिकायपीडा आहाराद्यभावेन मनोनिवृत्तेः हेतुलौकिकमेतदिति-एवं न कायसन्तापलक्षणं
........ मनेऽतिरश्मि * તત્ત્વસંવેદનરૂપ (મિથ્યાવિકલ્પને દૂર કરીને યથાર્થસંવેદનરૂપ) ભાવઆરોગ્યને ભજનારો થાય અને मेटरी अनशनमते ५५ शांतपालताना २४ो तेने (समुपजातरसान्तर) पीने १६२ निभा સંવેદનની અનુભૂતિ થાય છે. એટલે આ વ્યક્તિને અલ્પ કાયખેદ થવા છતાં પણ ચિત્તસંતાપ થતો नथी.
(૨૪૦) ઉપરથી જેમ રોગી રોગમુક્ત થવાથી પરમ આહ્વાદ અનુભવે છે, તેમ ભાવસાધુ પણ મિથ્યાવિકલ્પરૂપ ક્લિષ્ટ વ્યાબાધાથી (=રોગથી) મુક્ત થવાથી, પરમ નિવૃત્તિને (=શુદ્ધ સ્વભાવાવસ્થારૂપ મુક્તિને) પ્રાપ્ત કરે છે; જે અસંગ-અનુષ્ઠાનના સામર્થ્ય-સંપન્ન યોગીઓને અનુભવસિદ્ધ છે, (અર્થાત્ તેના બધા સંકલ્પ-વિકલ્પો શમી જાય છે અને શુદ્ધ સામ્યવસ્થા અનુભવાય છે.)
આ વાતને જણાવવા એક લૌકિક દૃષ્ટાંત કહે છે -
(२४१) तेवू लोभ ५९ हेपाय छे, अभिप्रेत (=धन) अर्थनी सिद्धि यता डोय, तो રત્નાવેપારી વગેરેને માર્ગમુસાફરીમાં પણ તેવા પ્રકારની અનશનાદિરૂપ (આહાર વગેરે ન મળવાથી ન ખાવાદિરૂપ) કાયપીડા મનની સમાધિનું કારણ બને છે.
(અર્થાત્ ધન મળતું હોય, અને તે વખતે ખાવા-પીવાનું ન મળે, તો પણ એનું મન સમાધિસંપન્ન હોય, આકુળ-વ્યાકુળ થઈ જતું નથી. કારણ કે તેમાં તેના અભિપ્રેત અર્થની સિદ્ધિ થાય છે.)
* ચિત્તની ઉત્તરોત્તર વિશુદ્ધ જ્ઞાનપરંપરાને પ્રશાંતવાહિતા કહેવાય. * 'यापि चानशनादिभ्यः, कायपीडा मनाक् क्वचित् ।
व्याधिक्रियासमा सापि, नेष्टसिद्ध्याऽत्र बाधनी॥' - इति अष्टकप्रकरणे ११/६ ।
१. 'समुद्भूतशमरसान्तरस्य' इति ग-पाठः।
२. 'योऽप्यनु०' इति क-पाठः ।
३. 'अवगमनादौ' इति क
पाठः।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org