________________
१३८५
अनेकान्तजयपताका
(B:
न्तरस्य चित्तखेदः । (२३९) एवं भावतपस्विनः संसारमहाव्याधिपीडितस्य मिथ्याविकल्पदुःखज्ञातुस्तत्त्वतस्ततो निविण्णस्य भाववैद्यतीर्थकरोपदेशात् सम्यक् तन्निवृत्त्युद्युक्तस्य तथाविधविहितानुष्ठानात् मिथ्याविकल्पदुःखनिवृत्तिदर्शिनः तत्त्वसंवेदन
.......... दुःखनिवृत्तिदर्शिनः सतः तथाविधारोग्यभाजोऽन्तःसुखावेशेन समुपजातरसान्तरस्य आरोग्यसम्भावनया चित्तखेदो न चाल्पकायखेदेऽपीति वर्तते एष दृष्टान्तः । इदानीं दार्टान्तिकयोजनामाह एवमपीत्यादिना । एवं भावतपस्विनः साधोः संसारमहाव्याधिपीडितस्य जन्मादिविकारभावतः मिथ्याविकल्पदुःखज्ञातु तेभ्योऽन्यत् तत्त्वतो दुःखमिति तत्त्वतः-परमार्थेन ततः-मिथ्याविकल्पदुःखान्निविण्णस्य भाववैद्यतीर्थकरोपदेशात्-तीर्थकरोपदेशेन सम्यग्अविपरीतेन विधिना तन्निवृत्त्युद्युक्तस्य-मिथ्याविकल्पदुःखनिवृत्तावुद्युक्तस्य तथाविधविहितानुष्ठानात्-चित्रविहितानुष्ठानात् मिथ्याविकल्पदुःखनिवृत्तिदर्शिनो मात्रया तत्त्वसंवे
... અનેકાંતરશ્મિ છે. (=ઉપવાસ), ઔષધપાન વગેરે દ્વારા તેને કાયખેદ થવા છતાં પણ, તે બધી પરેજીઓ દ્વારા દુઃખની નિવૃત્તિ દેખનારો હોય... તો આ વ્યક્તિ આંતરિક સુખના આવેશથી તેવા પ્રકારના આરોગ્યને ભજનારો થાય અને આરોગ્યની સંભાવનાથી (સમુપગતિરસાન્તર=) પીડાને બદલે “હવે સારું થશે? એવા શુભભાવની લાગણી તેને અનુભવાય. આમ, આ વ્યક્તિને થોડો કાયખેદ હોવા છતાં પણ ચિત્તખેદ થતો નથી.
(૨૩૯) દાષ્ટ્રતિક : એ જ રીતે ભાવતપસ્વી સાધુ, સંસારરૂપી મોટી વ્યાધિથી પીડાયો છે (સંસારમાં જન્મ-મરણ, જરા-રોગ વગેરે અનેક વિકારો છે. એટલે સંસાર જ એક મહાવ્યાધિ છે, એ વ્યાધિથી સાધુ વ્યથિત છે, અને તે સાધુ, એ મહાવ્યાધિના મિથ્યાવિકલ્પરૂપ કહૃદુઃખને જાણનાર છે. (સંસારમાં કુવિકલ્પો, વિષય-કષાયો, રાગ-દ્વેષાદિ થાય છે કે જેઓ ક્લિષ્ટ કર્મબંધ દ્વારા પરંપરાએ દુર્ગતિના સર્જક છે.) અને પરમાર્થથી એ સાધુ, તે મિથ્યાવિકલ્પરૂપ દુઃખથી નિર્વેદ પામી ગયો છે...
તો આવો સાધુ, તીર્થકર જેવા સર્વશ્રેષ્ઠ ભાંવવૈદ્યના ઉપદેશથી સારી રીતે (==અવિપરીત વિધિપૂર્વક) એ મિથ્યાવિકલ્પરૂપ દુઃખની નિવૃત્તિ માટે ઉદ્યત થાય અને છર્ટ-અટ્ટમ-અનશન વગેરે આગમવિહિત અનુષ્ઠાનથી મિથ્યાવિકલ્પરૂપ દુઃખની નિવૃત્તિ દેખનારો હોય... તો એ સાધુ પરંપરાએ
આપણા આંતરિક રાગાદિ રોગો કેવી રીતે ઘટે? ઘટાડવાનો ઉપાય શું? એ બધું જાણનાર ને જણાવનારા હોવાથી તીર્થકરો ભાવવૈદ્યરૂપ છે.
૨. ‘fશનસન્તઃ તથા ' તિ -પઢિ:
રૂ. ‘ડચતત્વતો' ત ટુ-પાઠ:
૨. ‘તથા વિહિતા' રૂતિ -પઢિ: ૪. “વૃદુ’ રૂતિ -પઢિ: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org