________________
१३८१
कारणं परमपदासन्नताकर्तृ दैन्यौत्सुक्यवर्जितं पारमार्थिकसुखवृत्ति महासत्त्वसेवितं सदनुष्ठानहेतु शुभात्मपरिणामरूपं तप इति । ( २३५ ) न चैवम्भूतपरिणामरूपमेतत् काय
*બાબા ક
एतदेव विशेष्यते विशिष्टावबोधकारणं, तपः पूर्वकसद्ध्यानविधानात् । एतदेव विशेष्यते परमपदासन्नताकर्तृ, कर्मनिर्जरणत: । एतदेव विशेष्यते दैन्यौत्सुक्यवर्जितं गाम्भीर्यधैर्याश्रयसम्पन्नत्वेन । एतदेव विशेष्यते पारमार्थिकसुखवृत्ति, शमसारतया । एतदेव विशेष्यते महासत्त्वसेवितमिहलोकाद्यपेक्षाभावेन । एतदेव विशेष्यते सदनुष्ठानंहेतु प्रवृत्तिमत् ज्ञानगर्भतया एवम्भूतं शुभात्मपरिणामरूपं तप इत्यार्हतः कृतान्तः । न चैवम्भूतपरिणामरूपमेतत्* અનેકાંતરશ્મિ
अनेकान्तजयपताका
(૪) સાનરૂપ વિશિષ્ટ જ્ઞાનનું જે કારણ બને... (તપપૂર્વક સધ્યાન કરવાનું વિધાન છે. એટલે એ તપ એકાગ્રતાદિ ગુણોનું આધાન કરવા દ્વારા સાનનું કારણ બને.)
(૫) કર્મની નિર્જરા (=ક્ષય) કરવા દ્વારા જે પરમપદને (=મોક્ષપદને) નજીક લાવનાર હોય... (૬) જે દીનતા અને ઉત્સુકતાથી રહિત હોય... (તપ કરનાર વ્યક્તિ, ગંભીરતા અને ધીરજ આ બે ગુણથી સંપન્ન હોવો જોઈએ અને સંપન્ન હોય તો તેને તપમાં દીનતા પણ ન આવે અને શીઘ્રસમાપ્તિની ઇચ્છારૂપ ઔત્સુક્ય પણ ન આવે... અને તો એનો તપ શુદ્ધતપ બને.)
(૭) શમરૂપ (સામ્યરૂપ) સુખથી ભરપૂર હોવાથી, પારમાર્થિક સુખની વૃત્તિ જેમાં છે તે... (વાસ્તવિક તપ સામ્યસુખથી વ્યાપ્ત હોવાથી તેમાં પારમાર્થિક સુખનો આહ્લાદ અનુભવાય છે.)
(૮) જે ઈહલોક-પરલોકસંબંધી કોઈપણ અપેક્ષા-આશંસા વિના મહાન (=અત્યંત પ્રબળ) સત્ત્વવાળા (=પુરુષાર્થવાળા) જીવો વડે સેવાયેલ હોય... (અપેક્ષા-આશંસાઓને છોડવા માટે પણ પ્રબળ સત્ત્વ જોઈએ. આવા સત્ત્વપૂર્વક જેનું સેવન કરાયું હોય, તે જ વાસ્તવમાં તપ છે.)
(૯) જ્ઞાનગર્ભિત હોવાને કારણે, જે સદ્ગુષ્ઠાનમાં (=મોક્ષસાધક ઉપાયમાં) પ્રવૃત્તિ કરાવનાર
હોય...
* ‘મુિતે સત્તપમ પ્રભાવ:, . कठोरकर्मार्जितकिल्बिषोऽपि ।
दृढप्रहारीव निहत्य पापं, यतोऽपवर्गं लभतेऽचिरेण ॥ - इति शांतसुधारसे ९/५ ।
* ‘શમતિ તાપ ગમતિ પાપં, રમતિ માનસ ંસમ્ ।
हरति विमोहं दुरारोहं, तप इह विगताशंसम् ॥' इति शांतसुधारसे ९/६ |
૧. ‘હેતુ: પ્રવૃત્તિ॰' કૃતિ ૩-પાન: ।
(BY:
આવા સારભૂત નવ વિશેષણોથી વિશિષ્ટ શુભ-આત્મપરિણામરૂપ (શુભ-અધ્યવસાયરૂપ) જે હોય, તેને અરિહંતમતે ‘તપ’ કહેવાય છે.
(૨૩૫) આવા પ્રકારના તપને તમે (=બૌદ્ધો) કાયસંતાપરૂપ કહેતા હો, તો તો તે બિલકુલ
Jain Education International
<s
૨. ‘વં શુમા૦’ કૃતિ ૩-પાટ: I
For Personal & Private Use Only
www.jainelibrary.org