________________
१३६७
अनेकान्तजयपताका
चेत्, किमत्र ज्ञापकमिति वाच्यम् । “असंस्कृतप्रभाविता ह्यार्यपुद्गलाः" इति वचनम् । (२२४) कः खलु अस्यार्थः ? किमुपादानमात्रजन्मानः किं वा असन्त एवेति ? यद्याद्यः पक्षो बोधमात्राद् बोधमात्रजन्मेति न तेन कस्यचिदवगमः । ततश्च परित्यक्तमस्य
- વ્યારથી જ इति चेत्, एतदाशङ्कयाह-किमत्र ज्ञापकमिति वाच्यम् । “असंस्कृतप्रभाविता हि आर्यपुद्गलाः" इति वचनं ज्ञापकम् । एतदाशङ्कयाह-कः खल्वस्यार्थो वचनस्य ? किमुपादानमात्रजन्मान आर्यपुद्गलाः किं वा असन्त एवेति ? उभयथाऽपि दोषमाह-यद्याद्यः पक्षो बोधमात्रादुपादानात् बोधमात्रजन्म इति-एवं न तेन कस्यचिदवगमो बोधमात्रेण
અનેકાંતરશ્મિ .... જનક બને અને ક્યાંક ન પણ બને.
સ્યાદ્વાદીઃ પણ તમે અહીં એ કહો કે “બુદ્ધ અસંસ્કૃત છે, સામગ્રીથી જન્ય નથી' – એ વાતમાં પ્રમાણ શું? અર્થાત્ એ વાતને જણાવનારું શું કોઈ વચન છે?
(આશય એ કે સામગ્રી કારણ છે, એ માન્યતા વૈકલ્પિક હોવાનું પ્રમાણ છે?)
બૌદ્ધ : હા, જરૂર જુઓ – “સંસ્કૃતપ્રભાવિતા હિં કાર્યપુદ્રના: ' - આ વચન છે. તે એ જ જણાવે છે કે, (આર્યપુદ્ગલો=) બુદ્ધ આત્માઓ, (હિં=) ખરેખર (અસંસ્કૃત=) સામગ્રીથી ઉત્પન્ન થયા વિના જ (પ્રભાવિતા:=) જન્મને પામ્યા છે... (એ પરથી ફલિત થાય છે કે, બુદ્ધ આંત્માઓ સામગ્રીથી જન્ય નથી.)
(૨૨૪) સ્યાદ્વાદીઃ એ વચનનો અર્થ શું? (જો સામગ્રીથી જન્ય નથી તો) શું એ બુદ્ધજ્ઞાન (૧) ઉપાદાન માત્રથી ઉત્પન્ન થનાર છે, કે (૨) માત્ર અસદ્ જ છે? – આ બેમાંથી તમે કયો પક્ષ સ્વીકારશો ?
- (૧) પ્રથમપક્ષનું નિરાકરણ : જો માત્ર બોધરૂપ ઉપાદાનથી એ બોધમાનરૂપ બુદ્ધજ્ઞાન ઉત્પન્ન થાય એવું કહો, તો એ .............................................. વિવUF .. ....
79. असंस्कृतप्रभाविता हीति । असंस्कृता:-सामग्र्या: अनिष्पादिता: सन्तः प्रभवम्-उत्पादं प्राप्ता દિ-પુરમ્ |
80. પાઈપુરાના રૂતિ આ યુદ્ધાત્માન: ||
જ અહીં આત્મા એટલે જ્ઞાન સમજવું. બૌદ્ધમતે જ્ઞાનપરંપરાથી જુદી કોઈ આત્મા નામની વસ્તુ જ નથી. હવે બુદ્ધનું આ જ્ઞાન, રૂપ-આલોક વગેરે કારણસામગ્રીથી જન્ય હોતું નથી, એવું બૌદ્ધનું કહેવું છે, તે વિશે હવે ગ્રંથકારશ્રી પ્રશ્ન કરે છે.
૨. આવા સન્ત
તિ' ત -પાઠ: .
૨. પૂર્વમુદ્રિતે ‘સામધૂય:' રૂત પાઠ:, સત્ર N-Jતપ: |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org