________________
अधिकारः)
व्याख्या-विवरण-विवेचनसमन्विता ।
१३६४
दूर्ध्वमवश्यमेव तन्न भवति, अन्यथा क्षणिकत्वविरोधादित्युक्तदोषाभावः । यत्किञ्चिदेतत्, अधिकदोषापत्तेः । एवं हि न यदैव भवति तदैव न भवति, अपि तूर्ध्वम् ; ( २२०) अतः कादाचित्कं तदभवनमिति कादाचित्कत्वत एव तदुत्पत्तेः अत एव नाशयोगाद् भावोन्मज्जनप्रसङ्गइत्यधिकदोषापत्तिः । निर्लोठितं चैतदधः । अतः सर्वथा अनात्मकत्वे निःस्व
.................. * व्याख्या ........ क्षणिके तु भवने सति क्षणादूर्ध्वमवश्यमेव तत्-भवनं न भवति । अन्यथा-एवमनभ्युपगमे किमित्याह-क्षणिकत्वविरोधादिति-एवमुक्तदोषाभाव इति । एवं पूर्वपक्षमाशङ्कयाह-यत्किञ्चिदेतत्-अनन्तरोक्तम् । कुत इत्याह-अधिकदोषापत्तेः । एनामेवाह एवं हीत्यादिना । एवं यस्मात् न यदैव भवति तदैव न भवति, अपि तूर्ध्वम्-अन्यदा; अतः कादाचित्कं तदभवनंअधिकृतभवनाभवनम् । इति-एवं कादाचित्कत्वत एव कारणात् तदुत्पत्तेः-अभवनोत्पत्तेः । अत एव-उत्पत्तेरेव नाशयोगात् कारणात् अभवनस्य किमित्याह-भावोन्मज्जनप्रसङ्गःअधिकृतभवनोन्मज्जनप्रसङ्गः तदभवननाशान्यथाऽनुपपत्तेः । इति-एवमधिकदोषापत्तिः । निर्लोठितं चैतदधः । अतः सर्वथाऽनात्मकत्वे वस्तुनो निःस्वभावत्वेन हेतुना अनित्यत्वा
....... मनेतिरश्मि ........ - હવે અધિકૃત ભવન ક્ષણિક છે, એટલે એક ક્ષણ પછી અવશ્ય તે ભવન ન જ રહેવાનું... (અન્યથા) જો એક ક્ષણ પછી પણ રહે, તો તો તેની ક્ષણિકતાનો વિરોધ થાય... એટલે એક જ વસ્તુનું જુદા જુદા કાળ ભવન-અભવન થાય છે અને તેમાં કોઈ વિરોધ નથી. (ફલતઃ પૂર્વોક્ત દોષ નહીં सावे.)
સ્યાદ્વાદી : તમારૂં આ કથન પણ અસાર છે, કારણ કે અહીં તો અધિક દોષો આવી પડે છે. જુઓ - તમારા ઉપરોક્ત કથનથી એ ફલિત થાય છે કે, વસ્તુ જયારે હોય, ત્યારે જ તે ન હોય એવું ન બને (અર્થાત્ વસ્તુના ભવન વખતે જ અભવન ન હોય, પણ પાછળથી ન હોય એવું બને (અર્થાત્ પાછળથી એનું અભવન હોય.).
___ (२२०) मेनो मतलव से थयो , अधिकृत भवन३५ वस्तुनु अभवन' हथि& छ, अर्थात् અમુક પ્રતિનિયત (અપરક્ષણાદિરૂપ) કાળમાં જ થનારું છે અને કદાચિત્ક હોવાથી જ એ અભવનની ઉત્પત્તિ પણ માનવી પડે અને ઉત્પત્તિ હોવાથી જ એ અભવનનો નાશ પણ માનવો પડે (કારણ કે ઉત્પન્ન થનારી વસ્તુનો નાશ થાય જ.) અને અભવનનો નાશ થાય, તો ફરી એ વસ્તુ ઉત્પન્ન થવાનો प्रसं॥ २॥वे ! (अन्यथा) वस्तुना भवन विना (तदनुपपत्तेः) मे समवननो ना ५५न्न थाय नही.
*जौद्धनो मेयो सिद्धांत छ , यि यनारी वस्तु क्षण होय साने तेना उत्पत्ति-नाश थाय.
१. पूर्वमुद्रिते 'यदैव न भवति तदैव (न) भवति' इति पाठः, अत्र D-प्रतपाठः। २. 'भवनोन्मज्जन०' इति क
पाठः ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org