________________
fધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता
१३३२ क्रमयोगपद्याभ्यामेव करणात्, तथास्वभावत्वादिति । (१८५) परिणामोऽपि क्षण
यौगपद्यसाध्यानामर्थक्रियाणां क्रम-योगपद्याभ्यामेव करणात् । करणं च तथास्वभावत्वादिति-क्रम-योगपद्याभ्यामेवार्थक्रियाकरणस्वभावत्वादिति क्रमेण पारमितापूरणाद् बुद्धत्वं यौगंपद्येन प्रदानकुशलचित्तप्रणिधानादि । विकल्पान्तरमधिकृत्याह-परिणामोऽपि क्षणक्षयिणि
- અનેકાંતરશ્મિ ... ભાવાર્થ: (૧) માટી જ પ્રતિક્ષણ જુદી જુદી અવસ્થાને પ્રાપ્ત કરે છે, એ માટીનો પરિણામ છે, અને (૨) કુંભાર, ચક્ર, ચીવર વગેરે નિમિત્ત છે.
આ પરિણામ અને નિમિત્તના આધારે માટી જ ઘટાદિ ઉત્તરક્ષણીય અર્થક્રિયારૂપે પરિણમે છે... એટલે પૂર્વાપરક્ષણોમાં અનુગત અન્વયશીલ વસ્તુમાં જ અર્થક્રિયા સિદ્ધ થાય છે.
(૧૮૪) પ્રશ્નઃ માટી, (૧) માટીનું જ્ઞાન (૨) જલાહરણ (૩) પાણીને બહુ ઠંડુ કરવું વગેરે અર્થક્રિયા કરે છે. હવે જો આ તમામ અર્થક્રિયાનું સામર્થ્ય તેમાં રહેલું છે, તો તે બધી અર્થક્રિયા એકસાથે જ કેમ ન થાય ?
ઉત્તર : કારણ કે માટીનો (૧) કોઈક અર્થક્રિયાને ક્રમથી, અને (૨) કોઈક અર્થક્રિયાને યૌગપઘથી – એમ ક્રમ/યોગપઘથી અર્થક્રિયા કરવાનો સ્વભાવ છે. (એટલે તેના થકી બધી અર્થક્રિયા યુગપત્ થવી જરૂરી નથી.)
આ વાત તમારે પણ માનવી જ પડે. જુઓ; (૧) ક્રમથી દાનપારમિતા ( દાનપરાકાષ્ઠા) પૂરવાથી બુદ્ધત્વ આવે છે, કારણ કે એક જ ક્ષણમાં તે બધું જ દાન કરી દેવા સમર્થ નથી. ક્રમથી દાન આપતો જાય અને દાનની પરાકાષ્ઠા પ્રાપ્ત થયે તેમાં બુદ્ધપણું આવે છે... અને (૨) તે, દાન અને કુશળચિત્તનું પ્રણિધાન – બંને અર્થક્રિયા યુગપત્ કરે છે, કારણ કે જે વખતે તે દાન કરે, તે જ વખતે તે કુશળ ચિત્તનું આધાન કરે છે. (આમ, બુદ્ધમાં પણ ક્રમ-યૌગપદ્યથી જ અર્થક્રિયા થાય છે.) એટલે કોઈ દોષનો અવકાશ નથી. આ વિવરમ્ ...
જ निमित्तं च कुलालचक्रचीवरादि, ताभ्यां कृत्वाऽन्वयिन्येवार्थक्रियासिद्धिः ।। _____71. क्रमेण पारमितापूरणाद् बुद्धत्वमिति । बुद्धस्य दानपारमिता क्रमेण पूर्यते, न हि यौगपद्येनासौ સર્વ વાતું સઢ ત ||
72. ચીન પ્રવાનશત્નપત્તપ્રઘાનાવતિ પ્રવાન રત્નપત્તપ્રણવાનં ર થી પન ભવત: | तथाहि-यस्मिन्नेव समयेऽसौ दत्ते तस्मिन्नेव कुशलं चित्तमाधत्ते इति ।।
૨. પૂર્વમુકિતેડત્ર ‘યન go' તિ પઢિ:, મત્ર N-પ્રતિપાઠ: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org