SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ १३२५ अनेकान्तजयपताका (પs: – असक्लिष्टात् सक्लिष्टानुत्पत्तेः, तदुत्पादनिमित्तस्य निराकृतत्वादिति ।अतः स्वहेतुभ्य एव नाशहेतुमवाप्य तथानाशस्वभाव उत्पद्यते इति त्वयाऽप्यङ्गीकर्तव्यम्, अन्यथोक्तતોષીનતિવૃત્તિ: | (१७९) यस्य तु कार्योत्पाद एव कथञ्चित् कारणनिवृत्तिस्वभावो नाशः तस्योक्त- ચારા .... क्षणात् सङ्क्लिष्टानुत्पत्तेः । अनुत्पत्तिश्च तदुत्पादनिमित्तस्य असङ्क्लिष्टात् सङ्क्लिष्टोत्पादनिमित्तस्य निराकृतत्वादध इति । अतः-अस्मात् कारणात् स्वहेतुभ्य एव सकाशानाशहेतुमवाप्य मुद्गरादिः तथा-विजातीयक्षणोदयरूपप्रकारेण नाशस्वभाव उत्पद्यते । इतिएवं त्वयाऽप्यङ्गीकर्तव्यम्; अन्यथा-एवमनभ्युपगमे उक्तदोषानतिवृत्तिरिति भावनीयमेतत् ॥ स्वपक्षे दोषाभावमाह यस्य त्वित्यादिना । यस्य तु-वादिनः कार्योत्पाद एव कथञ्चित्केनचित् प्रकारेण कारणनिवृत्तिस्वभावः-कारणनिवृत्तिस्वतत्त्वो नाशः तस्य-वादिन उक्त અનેકાંતરશ્મિ વિજાતીયક્ષણોત્પાદકત્વમાત્રથી નહીં; પણ હિંસાના પરિણામથી હિંસક બને. સ્યાદ્વાદી: આ વાત પણ યોગ્ય નથી, કારણ કે પૂર્વની અસંક્લિષ્ટ ક્ષણથી આવી સંક્લિષ્ટ ક્ષણની ઉત્પત્તિ જ ન થઈ શકે... કારણ કે અમે પૂર્વે જ કહ્યું હતું કે, અસંક્લિષ્ટથી સંક્લિષ્ટ ક્ષણને ઉત્પન્ન કરનાર કોઈ નિમિત્ત (કારણો નથી. (ભાવ એ કે, અસંક્લેશમય ક્ષણથી અસંક્લેશમય ક્ષણ જ થાય અને એવો કોઈ વિશિષ્ટ હેતુ નથી કે જે આવીને તેનાથી સંક્લેશમય ક્ષણને ઉત્પન્ન કરે...) એટલે “ન્નિ' એવી સંક્લેશક્ષણ જ ઉપપન્ન નથી કે જેના થકી તેને હિંસક કહી શકાય...) સાર: આમ, નિહેતુક વિનાશમતે હિંસા જ સંગત નથી અને તો તેની વિરતિ માટે દેશના પણ વ્યર્થ થાય. એટલે તમારે પણ માનવું જ રહ્યું કે, ઘટાદિ પદાર્થો પોતાના હેતુઓથી જ એવા સ્વભાવે ઉત્પન્ન થાય છે કે જેથી તેઓ હથોડાદિ નાશહેતુઓને પામીને (વિજાતીય ઠીકરા વગેરેને ઉત્પન્ન કરવારૂપે) નાશ પામે છે... આવું ન માનો, તો ઉપરોક્ત દોષોનું ઉલ્લંઘન થશે નહીં... (તાત્પર્ય એ કે, ઘટમાં હથોડાદિને પામીને નાશ થવાનો સ્વભાવ છે. આ સ્વભાવ માટી વગેરે કારણોથી જ ઘટમાં આવ્યો છે. એટલે ઘટાદિનો નાશ સહેતુક જ માનવો, નિર્દેતુક માનવામાં પૂર્વોક્ત દોષો તદવસ્થ જ રહે.) આ સ્યાદ્વાદમતે વિરતિદેશનાની સાર્થકતા (૧૭૯) અમારા મતે નાશ કોઈ જુદો નથી, પણ કાર્યનો ઉત્પાદ જ, કથંચિત્ કારણના રૂ. ‘મનુપત્તિશ” રૂતિ -પઢિ: . - ૨. ‘અવિનષ્ટનુત્વઃ ' ત -પટિ: I ૨. “ઉત્પાદ્યતે' તિ -પઢિ: ૪. “ક્ષણોદ્ધવરૂ૫૦' ત -પઢિ: | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005536
Book TitleAnekantjaipataka Part 05
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy