________________
अधिकारः)
व्याख्या-विवरण-विवेचनसमन्विता
१३२४
योगात् । विजातीयक्षणोत्पादक एवेति चेत्, न, तस्यापि निराकृतत्वात् । तद्भावेऽप्युपादानजनकयोः हिंसकत्वापत्तिः ।(१७७) न चेयं न्याय्या, महासत्त्वोपादानजनकयोरहिंसकत्वेन कुशलयुक्तत्वाभ्युपगमात् । (१७८ ) न च हन्मीति सङ्क्लेशाद्धिंसकत्वम्,
......................* व्याख्या ......... न हि संवृत्तिसदुत्पद्यत इति विजातीयक्षणोत्पादक एवेति चेत् हिंसक इति । एतदाशङ्याहनेत्यादि । न-नैतदेवं तस्यापि-विजातीयक्षणोत्पादकस्य निराकृतत्वादधः निमित्तोपादानभावनिषेधेन । अभ्युच्चयमाह तद्भावेऽपीत्यादिना । तद्भावे अपि-विजातीयक्षणोत्पादकहिंसकभावेऽपि किमित्याह-उपादानजनकयोरविशेषेण हिंसकत्वापत्तिः, द्वयोरपि विजातीयक्षणोत्पादकत्वाविशेषात् । न चेयम्-उपादानजनकयोः हिंसकत्वापत्तिः न्याय्या, महासत्त्वोपादानजनकयोः, बोधिसत्त्वादिजनकयोरित्यर्थः, अहिंसकत्वेन हेतुना कुशलयुक्तत्वाभ्युपगमात् । न हि बोधिसत्त्व उ(०त्त्वमु?)त्पद्यमान आत्मनो हिंसकः, अपि तु कुशलयुक्तोऽभ्युपगम्यते तत्पिता च । न चेत्यादि । न च हन्मीति-एवं सङ्क्लेशाद्धिंसकत्वम् । कुत इत्याह-असङ्क्लिष्टात्
.......... मनेsiतरश्मि *... डिंस बने.)
બૌદ્ધઃ (૨) પોતાની પ્રવૃત્ત ક્ષણથી વિજાતીય ક્ષણને ઉત્પન્ન કરે એ જ હિંસક છે.
સ્યાદાદીઃ એવું પણ ન મનાય, કારણ કે તમારા મતે વિજાતીયક્ષણને ઉત્પન્ન કરનાર કોઈ ઉપાદાનકારણ પણ નથી કે નિમિત્ત કારણ પણ નથી, એ બધાનું નિરાકરણ અને પૂર્વે જ કરી દીધું છે.
(तद्भावेऽपि=) वितीय क्षराने उत्पन्न २२ डिंस. डोय मे भानी ५९ दो, तो ५९॥ આપત્તિ એ આવશે કે, ઉપાદાન અને જનક (=નિમિત્ત) બંનેને હિંસક માનવા પડશે, કારણ કે તેઓ બંને સમાનપણે વિજાતીય ક્ષણને ઉત્પન્ન કરનાર છે...
(૧૭૭) અને ઉપાદાન-જનક બંને હિંસક બને, એ તો બિલકુલ ન્યાયોપેત નથી. કારણ કે મહાસત્ત્વાદિના ઉપાદાન-જનકને તમે જ “અહિંસક” તરીકે માનો છો, તમે જ તેને કુશલયુક્ત માનો છો.
ભાવાર્થ: બૌદ્ધો માને છે કે, વિશુદ્ધિ વધતા બોધિસત્ત્વ – મહાસત્ત્વરૂપ શુદ્ધ ક્ષણ ઉત્પન્ન થાય છે અને આ ક્ષણ પૂર્વની અશુદ્ધ ક્ષણોથી વિજાતીય છે. હવે જો વિજાતીયને ઉત્પન્ન કરનાર હિંસક હોય, તો મહાસત્ત્વરૂપ વિજાતીયક્ષણને ઉત્પન્ન કરનાર પૂર્વેક્ષણને હિંસક માનવી પડે, જે બૌદ્ધને માન્ય નથી. બૌદ્ધમતે બોધિસત્ત્વને ઉત્પન્ન કરનાર (પૂર્વક્ષણ); પોતાનો હિંસક નથી કહેવાતો, પણ પુણ્યશાળી અને (તત્પિતા) બોધિસત્ત્વનો જનક કહેવાય છે.
એટલે વિજાતીય ક્ષણને ઉત્પન્ન કરનાર હિંસક છે, એ વાત પણ અસંબદ્ધ જણાઈ આવે છે. (१७८) बौद्ध : (3) '९४९ नij' - मेवो संसेश थवाथी ४ ते डिंस बने छे. अर्थात्
१. 'संवृति सदु०' इति ङ-पाठः ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org