________________
१३२३
अनेकान्तजयपताका
(BY:
( १७६ ) किञ्च निर्हेतुकविनाशवादिनो हिंसाऽसम्भव इति तद्विरतिदेशनावैयर्थ्यमेव । सन्तानान्तरोत्पादक एव हिंसक इति चेत्, न,
सन्तानस्य संवृत्तिसत्त्वेनोत्पादा
<s
જય બાબા ×
विवेकतः-प्रमाणाभावेन संज्ज्ञानशब्दव्यवहारनिषेधाविरोधाच्च नाविकल्पा विषया इति भावनीयम् ॥
अभ्युच्चयमाह किञ्चेत्यादिना । किञ्च निर्हेतुकविनाशवादिनः - वादिनः हिंसाऽसम्भव इति कृत्वा तद्विरतिदेशनावैयर्थ्यमेव । सन्तानान्तरोत्पादक एव लुब्धकादिहिंसकः । इति चेत्, एतदाशङ्कयाह-नेत्यादि । न - नैतदेवं सन्तानस्य संवृत्तिसत्त्वेन हेतुना उत्पादायोगात् । * અનેકાંતરશ્મિ
જણાવવી સાર્થક જ છે. એટલે અમે કહેલ વિકલ્પો નિર્વિષયક નથી.
(બૌદ્ધ : પણ લોકમાં તો માટી વગેરે ઉપાદાનકારણ દેખાય છે જ, તો તેનું ગ્રાહકપ્રમાણ નથી - એવું કેમ કહેવાય ?
Jain Education International
સ્યાદ્વાદી : લોકમાં ઘણું દેખાય છે, પણ તમારી ક્ષણિક માન્યતાના અનુસારે તે બધું ઘટતું નથી અને લોકમાં દેખાવા માત્રથી જો ઉત્પાદહેતુઓ મનાતા હોય, તો નાશહેતુઓ પણ કેમ ન મનાય ? લોકમાં તો હથોડાદિ નાશહેતુઓ પણ દેખાય છે જ. એટલે ઉત્પાદહેતુઓ માનવા અને નાશહેતુઓ ન માનવા - એવો પક્ષપાત બિલકુલ ઉચિત નથી.)
એટલે ગ્રંથકારશ્રી કહે છે કે, ઉત્પાદહેતુઓની જેમ નાશહેતુઓ પણ માનવા જ રહ્યા... જો નાશહેતુઓ ન માનો અને નાશને નિર્હતુક માનો, તો બીજો એક દોષ આવે છે. તે આ પ્રમાણે – * નિર્હતુક વિનાશમતે હિંસાની અસંગતિ
(૧૭૬) જો વિનાશને નિર્હેતુક કહો, અર્થાત્ તેનો કોઈ હેતુ નથી એવું કહો, તો હિંસા જ સંગત ન થાય (ભાવ એ કે, હિંસા એટલે જીવવિનાશ... હવે બૌદ્ધમતે વિનાશનું કોઈ કારણ ન હોવાથી, કોઈના થકી એ જીવવિનાશ ન થાય અને તો કોઈના થકી હિંસા પણ ન થાય.)
આમ, જ્યારે હિંસા જ સંગત નથી, ત્યારે તેની વિરતિ માટે દેશના આપવી તો વ્યર્થ જ થઈ. (હવે બૌદ્ધ, હિંસાની સંગતિ કરવા પોતાનું અલગ અલગ મંતવ્ય રજૂ કરે છે -)
બૌદ્ધ : (૧) બીજા સંતાનને ઉત્પન્ન કરનાર માંસલોલુપાદિ જીવ જ હિંસક છે.
સ્યાદ્વાદી ઃ તમારી વાત ઉચિત નથી, કારણ કે ‘સંતાન’ એક કાલ્પનિક વસ્તુ છે અને કાલ્પનિક વસ્તુનો ઉત્પાદ ન થાય. (એટલે સંતાન જેવી ઉત્પાદ્ય કોઈ વસ્તુ જ નથી કે જેને ઉત્પન્ન કરી જીવ * વિવરામ્.
विकल्पा इत्यर्थः । प्रमाणविवेकत इत्यादिनाऽयमेवार्थ: स्फुटीकृत इति ॥
o. ‘સજ્ઞાન’ કૃતિ ૩-પાન: । ૨. ‘સંવૃતિસ’ કૃતિ ૩-પાટ: I
For Personal & Private Use Only
www.jainelibrary.org