________________
अधिकारः)
व्याख्या-विवरण-विवेचनसमन्विता
१३२२
दानहेतुग्राहकप्रमाणाभावतस्तद्व्यवहारनिषेधतो नाविषया विकल्पाः, प्रमाणविवेकतः सज्ज्ञानशब्दव्यवहारनिषेधाविरोधाच्च ॥
જ વ્યાવ્યા कुत इत्याह-उत्पन्नाव्यतिरिक्तोत्पादायोगात् । अयोगश्चोत्पद्यमानाव्यतिरेकत इति भावना । सत्स्वभावादीत्यादि । सत्स्वभावादि च तज्जन्यं च तस्य उपादानहेतवस्तद् ग्राहकप्रमाणाभावतः कारणात् तद्व्यवहारनिषेधतः-सत्स्वभावादिजन्योपादानहेतुव्यवहारनिषेधतः कारणात् न अविषया विकल्पाः अनन्तरोपन्यस्ताः, किन्तु सविषया एव । इतश्चैतदेवं प्रमाण
... અનેકાંતરશ્મિ ... હંમેશા ઉત્પદ્યમાન જ રહે...)
(આશય એ કે, ઉત્પાદહતુઓથી ઉત્પદ્યમાન વસ્તુથી અભિન્ન ઉત્પાદ કરાય છે, એટલે તો એ હેતુઓથી ઉત્પમાન જ ભાવ કરાય છે, એવું ફલિત થયું અને તો વસ્તુ સદા ઉત્પદ્યમાન જ રહે, ઉત્પન્ન નહીં. ફલતઃ ઘટ ઉત્પન્ન નહીં થાય અને તો તેનો ઉત્પાદ પણ સંગત નહીં થાય.)
આમ, ચારે યુક્તિઓ પ્રમાણે નાશહતુઓની જેમ ઉત્પાદહતુઓ પણ સંગત થતા નથી.
(૧૭૫) બૌદ્ધ: ‘તે હેતુઓ શેના જનક છે? સસ્વભાવના કે અસ્વભાવીના ?' – એ બધા વિકલ્પો નિર્વિષયક (=નિરર્થક) છે. કારણ કે પૂર્વે અસતું અને પાછળથી સતુ થનાર સસ્વભાવાદિરૂપ ઘટના, માટી વગેરે ઉપાદાન કારણો જ ઉત્પાદહેતુઓ છે, તો ઉત્પાદહતુઓની અસંગતિ કેમ?
સ્યાદ્વાદીઃ અસ્વભાવી જન્ય વસ્તુના ઉપાદાનહેતુનું ગ્રાહકપ્રમાણ ન હોવાથી, વિકલ્પો, તેના વ્યવહારોનો નિષેધ કરનાર છે. આમ, વિકલ્પનો વિષય સસ્વભાવી વગેરે હોવાથી તેઓ નિર્વિષયક નથી.
(આશય એ કે, માટી વગેરે ઉપાદાનકારણને તમે ઉત્પાદહતુ કહો છો.. તેઓનું ગ્રહણ કરનાર કોઈ પ્રમાણ ન હોવાથી, “તે ઉત્પાદહતુઓ ન ઘટે” – એ માટે અમે જે વિકલ્પો કર્યા, તે સાર્થક જ છે. પ્રમાણવિહોણાનું નાસ્તિત્વ બતાવવું સાર્થક જ છે.)
બીજી વાત, ઉપાદાનહેતુઓને ગ્રહણ કરનાર કોઈ પ્રમાણ ન હોવાથી, તેમના જ્ઞાન કે તેમના શબ્દવ્યવહારનો નિષેધ કરવામાં કોઈ વિરોધ નથી.
એટલે એ અપ્રામાણિક ઉપાદાનહેતુઓ (=ઉત્પાદહતુઓ) વિશે વિકલ્પો કરીને, તેમની અસંગતિ
ननु सत्स्वभावस्य जन्यस्य जनका उत्पादहेतव इत्यादयो विकल्पा निर्विषया एव भविष्यन्तीत्याह68. सत्स्वभावादि चेत्यादि । बौद्धमते सत्स्वभावादेर्जन्यस्य ये उपादानहेतवस्तद्ग्राहकं नास्त्येवेति नाविषया
. વિવેતજ્ઞાન' ત -પઢિ: ૨. ‘યોગશામાના વ્યતિ' ત ટુ-પત્ર: રૂ. ‘બાવત: તવ્યવહા૨૦' ત -પઢિ: ૪. પૂર્વમુદ્રિતે તુ ‘ન તુ' રૂતિ પાઠ:, સત્ર N-પ્રતિપાઠ: I ૬. “વારિ વેલ્યન્દ્રિ' તિ -પઢિ: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org