________________
(૮)
– થોડો કાયખેદ થાય તેટલામાત્રથી ચિત્તખેદ ન થાય, એ વાતની દષ્ટાંતપૂર્વક સાબિતી..
(પૃ. ૧૭૮૪) તપથી કેવી રીતે મોક્ષ થાય? તેનું ક્રમિક નિરૂપણ... (પૃ. ૧૩૮૭) – અનિત્ય વગેરે ભાવનાઓથી ભાવિત થયા વિના શુભધ્યાન ન થઈ શકે... (પૃ. ૧૩૯૦) – ક્રિયા અને કર્મનો કાર્ય-કારણભાવ, તેની સતર્ક સિદ્ધિ... (પૃ. ૧૩૯૧) -> ભાવનાઓ, મોક્ષરૂપી વિદ્યાને સિદ્ધ કરવા ભૂમિકાનું સ્વરૂપ ભજે છે... (પૃ. ૧૩૯૧) * સામ્યસ્વરૂપને પામી ગયેલા યોગીઓને ભાવના અનુપયોગી છે... (પૃ. ૧૩૯૨) > ધ્યાન કોને કહેવાય? તેનું સ્વરૂપ શું? એ બધી વાતોનું સુંદર નિરૂપણ... (પૃ. ૧૩૯૨) -> તપ તે આત્માનો કુશળપરિણામરૂપ એક સ્વભાવ છે, તે વાતની સિદ્ધિ... (પૃ. ૧૩૯૬) > અતીન્દ્રિય પદાર્થ વિશે સર્વજ્ઞવચન પ્રમાણ છે, એવું માનવું અનિવાર્ય... (પૃ. ૧૩૯૭) > દરેક કર્મ ફળવાનું હોય છે, એની સાબિતી... (પૃ. ૧૩૯૯) – કર્મનો સ્થિતિહાસ વગેરે રૂપે ઉપક્રમ થવો, એ કર્મનો સ્વભાવ જ છે – એનું નિરૂપણ..
(પૃ. ૧૪૦૦) મોક્ષ પણ અપેક્ષાએ જ થાય છે, એકાંતે નહીં. આ પ્રમાણે અનેકાંત સર્વત્ર અસ્મલિત..
(પૃ. ૧૪૦૩ચિત – ગ્રંથકારશ્રીની વિનમ્રતા અને ગુરુકૃપાના માહાભ્યનો નિર્દેશ.... (પૃ. ૧૪૨૨) – એકાંત-અભિનિવેશવાળા જીવો ગ્રંથશ્રવણને અપાત્ર છે... (પૃ. ૧૪૨૩) - ગુરુકૃપાનું માહાત્મ અને તેના સંગનો ચમત્કાર... (પૃ. ૧૪૨૬) » ગ્રંથકારશ્રીએ બતાવેલી પોતાની અત્યંત લઘુતા... (પૃ. ૧૪૨૭) – ગ્રંથકારશ્રી દ્વારા વિદ્વાનોને હાર્દિક અભ્યર્થના... (પૃ. ૧૪૨૮). – મંદબુદ્ધિવાળા પુરુષો, પ્રાયઃ કરીને શિષ્ટ પુરુષો વડે આદરાયેલી વસ્તુ વિશે જ રુચિ ધરાવનારા
હોય છે... (પૃ. ૧૪૨૯). > પરહિતમાં બંધાયેલા ધ્યેયવાળા શિષ્ટ પુરુષોની ઉચિત કાર્યમાં અલના ન જ હોઈ શકે...
(પૃ. ૧૪૨૯) – માત્સર્ય છોડીને બધા લોકો ગુણાનુરાગી થાઓ એવી એકવિનમ્ર અભ્યર્થના... (પૃ. ૧૪૩૦)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org