________________
अधिकारः)
व्याख्या-विवरण-विवेचनसमन्विता
१३१६
च बद्ध एव न मुच्यते तदा व्यथैव बन्धमोक्षचिन्तेति ।(१६९) एतेन नाशहेत्वयोगार्थक्रियासामर्थ्य परिणामान्तक्षयेक्षणादि क्षणभङ्गसाधनं निराकृतमेव, तथापि लेशतो निरा
- વ્યારા परित्यज्य अन्वयमेकाधिकरणौ-एकाधारौ बन्ध-मोक्षावपि युज्यते । यदि नामैवं ततः किमित्याह-यदा च बद्ध एव न मुच्यते । तदा किमित्याह-व्यथैव-निरथिकैव बन्धमोक्षचिन्तेति । अंबद्धस्य मुक्तौ तत्त्वतोऽमुक्तिरिति परिभावनीयम् । एतेन-अनन्तरोदितेन कार्यकारणभावदूषणेन नाशहेत्वयोगश्चार्थक्रियासामर्थ्यं च परिणामश्चान्तक्षयेक्षणादि चेति द्वन्द्वः । एतत् किमित्याह-क्षणभङ्गसाधनं निराकृतमेव तत्त्वतः, तथापि लेशतः-सक्षेपेण निराकरणमार्गः
- અનેકાંતરશ્મિ ... જુદી છે અને મુક્ત થનારી જ્ઞાનક્ષણ જુદી છે. ફલતઃ બદ્ધ જ્ઞાનક્ષણનો જ મોક્ષ નહીં થાય...
(યા...) અને જો બદ્ધ જ્ઞાનક્ષણનો મોક્ષ ન થાય, તો તો બંધ-મોક્ષની ચિંતા જ નિરર્થક છે. (ભાવ એ કે, બંધાયેલાની મુક્તિ ન થાય, તો પરમાર્થથી તે “મુક્તિ જ ન કહેવાય... મુક્તિ તો બદ્ધ-વ્યક્તિનો છુટકારો થતા થાય, જે નિરન્વયમતે અસંગત છે. કારણ કે, નિરન્વયમતે જે બંધાયેલો નથી, તેની મુક્તિ થાય છે અને ન બંધાયેલાની મુક્તિ પરમાર્થથી મુક્તિ જ ન કહેવાય.)
સાર : એટલે હે બૌદ્ધો ! (૧) કાર્ય-કારણભાવ, (૨) કર્મ-ફળભાવ, (૩) બંધ-મોક્ષ – આ બધું ઘટાડવા પૂર્વાપરક્ષણોમાં “અન્વય' માનવો જ રહ્યો.
(આ પ્રમાણે “અન્વય' સિદ્ધ કરી, હવે ગ્રંથકારશ્રી બૌદ્ધના મુખ્યમતરૂપ ક્ષણિકમતનો આમૂલચૂલ નિરાસ કરવા પોતાનું મંતવ્ય રજૂ કરે છે.)
ક્ષણિકમતનો આમૂલચૂલ નિરાસ : (૧૬૯) આમ, પૂર્વાપર ક્ષણોમાં અન્વય સિદ્ધ હોવાથી, બૌદ્ધો ક્ષણભંગને (=વસ્તુની નિરન્વય નશ્વરતાને) સિદ્ધ કરતા જે યુક્તિઓ રજૂ કરે છે કે –
(૧) નાશહેતુ-અયોગ : વસ્તુના નાશનું કોઈ કારણ નથી – એટલે વસ્તુ સ્વતઃ જ પ્રતિક્ષણ નશ્વરશીલ છે.
(૨) અર્થક્રિયા સામર્થ્ય જલાહરણાદિ - અર્થક્રિયાનું સામર્થ્ય માત્ર અનિત્યવસ્તુમાં જ ઘટે છે, નિત્યમાં નથી.
(૩) પરિણામઃ વસ્તુનું અસ્તિત્વ ક્ષણિકમતે જ ઘટે, અક્ષણિક-સ્થાયીમતે નહીં.
(૪) અન્નક્ષયેક્ષણ : ઘટ વગેરેનો છેલ્લે ક્ષય દેખાય છે – એ પરથી અનુમાન થાય છે કે પૂર્વેક્ષણોમાં પણ તેનો ક્ષય થાય છે જ...
જ આ વિષય અવાંતર વિષય તરીકે સમજવો. તેની ચર્ચા ખૂબ વિસ્તૃત છે.
રૂ. પૂર્વમુદ્રિતૈડત્ર વિદ્ધી
૨. “THI(7)ત્યક્ષ' ત -પ4િ: ૨. “ન્તિ–વસ્થ' રૂતિ -પઢિ: Fૌ તત્ત્વતો 9િ' તિ પ4િ:, સત્ર 1 D-H-પ્રતાનુસારે |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org