________________
+++
+
અધિક્કાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता
१३१४ ततश्च तत् कुशलमेवोत्तरविज्ञानमाधत्त इति तदेव तद्युक्तं तथा भवतीति । एवमुत्तरोत्तरभावेन युक्तमिष्टानिष्टफलजन्म, अन्यथोक्तवत् तदयोगादिति ।(१६७) एवं समुपरोधहेतुभ्यः पीडा प्रतिकलमवदायमानता चान्वयानुसारिण्येव, अन्यथा पीडाद्यु
વ્યારા
. दकबिन्दुप्रभवं स्रोत इति भावनीयम् । ततश्चेत्यादि । ततश्च-एवं व्यवस्थिते तत् कुशलमेवअधिकृतं उत्तरविज्ञानं आधत्त इति । किमुक्तं भवति ? तदेव-विज्ञानं तद्युक्तं-कुशलयुक्तं तथा भवति-उत्तरविज्ञानरूपतया भवति इति । एवम्-उक्तनीत्या उत्तरोत्तरभावेन हेतुना । किमित्याह-युक्तमिष्टानिष्टफलजन्म-घटमानक इष्टानिष्टफलोत्पादः, अन्यथा-एवमनभ्युपगमे उक्तवत् तदयोगात् निरन्वयनश्वरतया फलायोगादिति । एवमित्यादि । एवं समुपरोधहेतुभ्यो दण्डादिभ्यः पीडा प्रतिकलं-कलां कलां प्रति तथा अवदायमानता च प्रतिकलमेव । किमित्याह-अन्वयानुसारिण्येव उक्तनीत्या, अन्यथा-एवमनभ्युपगमे पीडाद्युत्कर्षासिद्धिः-पीडाया
- અનેકાંતરશ્મિ છે... તો જેમ પાણીના એક ટીપાંથી પ્રવાહ ન થાય, તેમ એક જ્ઞાનક્ષણથી જ્ઞાનપ્રવાહ પણ ન થાય... એટલે જ વિજ્ઞાનસંતતિને વિજ્ઞાનપરંપરારૂપ ન કહીને એક જ્ઞાનરૂપ કહી છે.
પ્રશ્નઃ (૧) સામર્થ્ય કુશળરૂપ, (૨) સ્વાનુરૂપ-કાર્યજનનસમર્થતા=કુશળરૂપ, (૩) વિજ્ઞાનસંતતિ કુશળ-ઉત્તરવર્તી જ્ઞાનક્ષણરૂપ... એ બધું કહેવાથી ફલિત શું થયું?
ઉત્તર ફલિત એ જ થયું કે, કાર્યજનસમર્થ દાનાદિ કુશલાનુષ્ઠાન જ ઉત્તરવર્તી વિજ્ઞાનમાં પોતાને આહિત કરે છે. એટલે ભાવ એ કે, દાનાદિ કુશલાનુષ્ઠાનથી જોડાયેલું પૂર્વેક્ષણીય વિજ્ઞાન જ ઉત્તરક્ષણીય વિજ્ઞાનરૂપે પરિણમે છે – એ જ તે ઉત્તરવર્તી વિજ્ઞાનમાં થતું આધાન છે.
આ રીતે પૂર્વ-પૂર્વના વિજ્ઞાનો જો ઉત્તરોત્તરરૂપે પરિણામ પામે, તો એક જ વ્યક્તિમાં પૂર્વકૃત કુશળ-અકુશળકર્મનું ઇષ્ટ-અનિષ્ટ ફળ સંગત થઈ શકે. (કુશળ-અકુશળ કર્મમાં સ્વાનુરૂપ કાર્યજનન સામર્થ્ય છે, તેનાથી સંયુક્ત વિજ્ઞાન ઉત્તરરૂપે પરિમણ, તો ઉત્તરવિજ્ઞાનમાં પણ તે સામર્થ્ય આવે - એમ આગળ-આગળની વિજ્ઞાનપરંપરામાં પણ એ સામર્થ્ય આવે અને એ સામર્થ્યના આધારે કાળઅનુરૂપ ઇષ્ટ-અનિષ્ટ ફળ પણ પ્રાપ્ત થઈ શકે.)
(અન્યથા=) બાકી જો અન્વય ન માનો, તો તો તે જ્ઞાનો નિરન્વય-નશ્વર હોવાથી, તેઓ થકી ઉત્તરોત્તર ક્ષણમાં આધાન ન થઈ શકે અને તો ઉપર કહ્યા મુજબ તેઓ મતે ઇષ્ટ-અનિષ્ટ ફળની સંગતિ થઈ શકે નહીં.
એટલે પણ “અન્વયમાનવો જ રહ્યો.
(૧૬૭) વળી, પૂર્વપક્ષમાં (પૃ. ૧૧૭૪ પર) તમે જે કહ્યું હતું કે – “(૧) સમુહરોધના કારણે દંડાદિથી પ્રતિસમય પીડા, અને (૨) નિર્વેદ, વૈરાગ્ય, ભાવના વગેરેના ક્રમે પ્રતિસમય વિશુદ્ધિ” - એ પણ અન્વયને અનુસરનારું જ છે. (અર્થાત્ પ્રતિસમય પીડા-વિશુદ્ધિ પણ અન્વયથી જ સંગત થાય.)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org