________________
अधिकार: )
व्याख्या - विवरण - विवेचनसमन्विता
१३०८
तत्त्वाया भेदकमन्तरेण तथाविधविकल्पोदयो न्याय्यः । न च सति भेदके भाषाद्रव्यादौ तन्मात्रतत्त्ववादः । न च सत्यपि विकल्पोदये क्षणभेदेन पूर्वापरालोचनम् । न चासत्येवास्मिँस्तथातत्त्वव्यवस्थोपपत्तिः । ( १६१ ) न चेदं तथाऽनुभूयमानबोधान्वयातिरेकेण ।
*બાળા *
<
भेदकमन्तरेण भाषाद्रव्यादिकं तथाविधविकल्पोदयः-हेतुफलभावव्यवस्थाकारी विकल्पोत्पादो न्याय्यः, अद्वयबोधमात्रात् अद्वयबोधमात्रोत्पत्तेः । न चेत्यादि । न च सति भेदके भाषाद्रव्यादौ च, ‘आदि’शब्दात् मनोद्रव्यसंग्रहः तन्मात्रतत्त्ववादः-अद्वयबोधमात्रतत्त्ववादः तदाधिक्योपपत्तेः । न चेत्यादि । न च सत्यपि विकल्पोदयेऽनन्तरोदिते क्षणभेदेन हेतुना । किमि - त्याह-पूर्वापरालोचनमनुसन्धानात्मकत्वादस्य । न चेत्यादि । न चासत्येवास्मिन् पूर्वापरालोचने तथातत्त्वव्यवस्थोपपत्तिः- पूर्वापरालोचनात्मिका । न चेदमित्यादि । न चेदं - पूर्वापरालोचनं तथाऽनुभूयमानबोधान्वयातिरेकेण तथाऽनुभूतेः । न चेत्यादि । न च अयं तथाऽनुभूयमानो
* અનેકાંતરશ્મિ
(૧૬૦) ભાષાદ્રવ્ય કે મનોદ્રવ્ય રૂપ ભેદૐ વિના, આકારદ્વયથી રહિત શુદ્ધ-અદ્વયરૂપ બુદ્ધિથી તેવા પ્રકારનો હેતુ-ફળભાવની વ્યવસ્થા કરનાર વિકલ્પનો ઉદય સંગત થતો નથી. કારણ કે કોઈ ભેદક વિના તો અદ્યયબોધમાત્રથી ફક્ત અયબોધ જ ઉત્પન્ન થાય. (હેતુફળવ્યવસ્થાસાધક વિશિષ્ટ વિકલ્પ નહીં.)
બૌદ્ધ : તો તેવા વિશિષ્ટ વિકલ્પની સંગતિ માટે, ભાષાદ્રવ્ય કે મનોદ્રવ્ય રૂપ કોઈ ભેદક માની લઈએ તો ?
સ્યાદ્વાદી ઃ તો તો જ્ઞાનથી અતિરિક્ત આવા બધા ભેદકો સિદ્ધ થઈ જવાથી, અદ્વય-બોધમાત્રનું જ અસ્તિત્વ નહીં રહે અને તો જ્ઞાનાદ્વૈતવાદ વિલુપ્ત થઈ જશે !
‘દુષ્યતુ દુર્ગન:’ - એ ન્યાયે કદાચ હેતુ-ફળભાવ વ્યવસ્થાકારી વિકલ્પનો ઉદય માની પણ લો, તો પણ તે અયબુદ્ધિ તમારા મતે ક્ષણિક હોવાથી, તેના દ્વારા પૂર્વાપરનું આલોચન થઈ શકે નહીં... (ક્ષણિક જ્ઞાન એક ક્ષણનો જ વિચાર કરી શકે, હેતુ-ફળભાવી પૂર્વાપર અનેક ક્ષણનો નહીં.) અને પૂર્વાપર આલોચન વિના, પૂર્વાપર વિચારવ્યાપારરૂપ વ્યવસ્થા ઉપપન્ન થઈ શકે નહીં.
(ભાવ એ કે, પૂર્વક્ષણગત વહ્નિ હેતુ અને ઉત્તરક્ષણગત ધૂમ ફળ – એ બધા વિચારો, પૂર્વાપરઆલોચન વિના ન થઈ શકે.)
(૧૬૧) એટલે પૂર્વાપ૨-આલોચન તો માનવું જ રહ્યું. પણ એ, અનુભૂયમાન બોધના અન્વય
* ભેદક ન હોવાથી હેતુ-ફળવ્યવસ્થાકારક જ્યારે કોઈ વિશિષ્ટ વિકલ્પ જ નથી, ત્યારે વિકલ્પના આધારે હેતુ-ફળનો નિશ્ચય કહેવો એ શી રીતે ઉચિત ગણાય ?
૨. ‘તથાધિયો૫૦' રૂતિ પૂર્વમુદ્રિતપાન: ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org