________________
નિબંધમાં કર્યો છે.. જિજ્ઞાસુઓને ત્યાંથી જોવાની ભલામણ.
અનેકાંતજયપતાકા ગ્રંથમાં આવતા શ્લોકોનો અકારાદિક્રમ, સાક્ષીપાઠનો અકારાદિક્રમ, સમાવિષ્ટ ન્યાયોની સૂચિ ... આ બધી બાબતો પરિશિષ્ટમાં મૂકાઈ છે, તે પણ યથાયોગ્ય ઉપયોગમાં લેવાની ભલામણ..
ગુરુભગવંત - સંશોધક - સહવર્તી - સહાયકોની કૃપાથી, આ અધિકાર પરનું ગુજરાતી વિવેચન તૈયાર થયું છે.. છબસ્થતાવશાત્ મારાથી જિનાજ્ઞાવિરુદ્ધ કાંઈપણ લખાયું હોય, તેનું સાÁદદયે મિચ્છા મિ દુક્કડમ્ ..
તિ શમ્ |
ત્ર વિવેચક &
જ્ઞાનપંચમી, કારતક સુદ ૫, વિ. સં. ૨૦૬૯ ઉસ્માનપુરા - અમદાવાદ
પ્રેમ-ભુવનભાનુ-જયઘોષ-જિતેન્દ્રગુણ૨ન-રમિ૨નસૂરિચરણલવ
મુનિ ચશmવિજય
उत्सर्पद्व्यवहारनिश्चयकलाकल्लोलकोलाहलत्रस्यदुर्नयवादिकच्छपकुलभ्रश्यत्कुपक्षाचलम् । उद्यधुक्तिनदीप्रवेशसुभगं स्याद्वादमर्यादया, युक्तं श्रीजिनशासनं जलनिधिं मुक्त्वा परं नाश्रये ॥
- ધ્યાસાર:
नयास्तव स्यात्पदसत्त्वलाञ्छिता रसोपविद्धा इव लोहघातवः। भवन्त्यभिप्रेतफला यतस्ततो भवन्तमार्याः प्रणता हितैषिणः ॥
- બૃહસ્પસ્તોત્રમ્
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org