________________
१२९७
अनेकान्तजयपताका
(પષ્ટ
(१४७) तदभावभाविनः किमनेन ? सोऽनन्तरभावी तहेतुर्भवतीति चेत्, नासत्सद्भाविन इत्युक्तम् । (१४८) स तस्य जनक इति चेत्, न किञ्चित् तल्लक्षणमस्य । ततस्तद्भाव
વ્યારા .... ग्रहणाभाव एव तद्भूमग्रहणमिति कृत्वा । तदनन्तरेत्यादि । तदनन्तरं तद्भावेन-केवलानलग्रहणानन्तरं धूमग्रहणभावेन अविनाभावग्रहणेऽतुल्यः स इतरस्यापि तदर्भावे तद्भावः । इति
चेत्, एतदाशङ्ख्याह-तदभावभाविनः किमनेन-केवलानलग्रहणाभावभाविनः धूमग्रहणस्य किमनेन ? तदनन्तरं तद्भावेनाभावाविशेषादित्यभिप्रायः । सोऽनन्तरभावीत्यादि । सोऽनन्तरभावी केवलानलग्रहः तद्धेतुर्भवति-धूमग्रहणहेतुर्भवति । इति चेत्, एतदाशङ्कयाह-नासत्सद्भाविन इत्युक्तम्, असत् भवति तच्छीलं चैत्यसत्सद्भाविकार्यं तस्य न हेतुः कश्चित्, तत्तथाभावाऽभावेनेत्युक्तं प्राक् । स तस्येत्यादि । सः-हेतुस्तस्य-कार्यस्य जनकः । इति चेत्, एतदा
અનેકાંતરશ્મિ .. સમનન્તર છે જ – એટલે તુલ્યતા જ થઈ.) બૌદ્ધઃ જો કે નાળિયેરદ્વીપવાસીને પણ (
તક) વહ્નિગ્રહણ-અનંતર વહ્નિગ્રહણના અભાવમાં ધૂમગ્રહણ થાય છે જ, પણ તે ધૂમગ્રહણ વિલંબ થાય છે. (એટલે જ વહ્નિ-ધૂમના અવિનાભાવનું ગ્રહણ થતું નથી.) જ્યારે આર્યવ્યક્તિને તો કેવળ-વહ્નિગ્રહણ પછી અનંતર ધૂમનું ગ્રહણ થાય છે અને એટલે વલિધૂમના અવિનાભાવનું ગ્રહણ પણ શીધ્ર થઈ જાય છે. એટલે બંનેને થનારું ધૂમગ્રહણરૂપ સમનંતર તુલ્ય નથી.
(૧૪૭) સ્યાદ્વાદીઃ (તદ્માવમાવિન:) હકીકતમાં તો ધૂમગ્રહણ કેવળ-વલિંગ્રહણના અભાવમાં જ થનારું છે. તો તેના વિદ્વિગ્રહણ-અનંતર તેના અભાવમાં થનારા ધૂમગ્રહણના) અવિનાભાવને ગ્રહણ કરવાથી શું?
(આશય એ કે, વહ્નિગ્રહણ-અનંતર વહ્નિગ્રહણના અભાવમાં, નાળિયેરીપવાસીને વિલંબે ધૂમગ્રહણ થાય છે અને આર્યવ્યક્તિને શીઘ ધૂમગ્રહણ થાય છે. પણ થાય છે તો બંને (ધૂમગ્રહણ) વદ્વિજ્ઞાનના અભાવમાં જ ને? તો આર્યવ્યક્તિને તેવા ધૂમગ્રહણનો વહ્નિગ્રહણ સાથે અવિનાભાવનું ગ્રહણ કઈ રીતે થાય?). - બૌદ્ધ એ રીતે કે, તે રીતે અનંતર પૂર્વેક્ષણે થનારું અગ્નિગ્રહણ, ધૂમગ્રહણનો હેતુ બની શકે. (જયારે નાળિયેરદ્વીપવાસીને વિલંબે થનારું અગ્નિગ્રહણ ધૂમગ્રહણનો હેતુ બની શકે નહીં એ જ તે બેની અતુલ્યતા છે.)
સ્યાદ્વાદીઃ અગ્નિગ્રહણ તે અસત્સદૂભાવી એવા ધૂમગ્રહણનું કારણ બની શકે નહીં. તાત્પર્ય એ કે, ધૂમગ્રહણ પૂર્વે અસત્ હતું ને હમણાં સત્ થાય છે એટલે હકીકતમાં એ ધૂમગ્રહણરૂપે કોઈ
રૂ.
૨. પૂર્વમુદ્રિતૈડત્ર ‘તદ્રાવે' રૂશુદ્ધપાત:, ૩ત્ર 7 D-H-પ્રતિપાd: I ૨. ‘વેત્યસ' તિ ટુ-પાઠ: पूर्वमुद्रितेऽत्राशुद्धिप्रचुराः पङ्क्तयः ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org