________________
ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता
१२९० - (१४१) किञ्च ज्ञानार्थयोः क्षणिकत्वादेकैकेनैकैकग्रहणे सत्यपि एतत् कारणमिदं कार्यमिति कुतोऽवसायः ? स्यादेतत्-तयोरेव तथाग्रहणात् । तथाहि-कारणज्ञानं कारणं गृह्णात्येव । तच्च विशिष्टैककार्यजननस्वभावमिति तथैव गृह्णाति, अन्यथा तदग्रहणप्रसङ्गात् । एवं कार्यमपि विशिष्टकारणजन्यस्वभावमिति तथैव गृह्यते,
- વ્યારા .. किञ्चेत्यादि । अभ्युच्चयग्रन्थ एव ज्ञानार्थयोः क्षणिकत्वात् कारणात् एकैकेन-ज्ञानेन एकैकग्रहणे सत्यपि कारणकार्यापेक्षया एतत् कारणमिदं कार्यमिति-एवं कुतोऽवसायः ? । न कुतश्चिदपीत्यर्थः, विविक्तद्वयग्रहणेन सम्बन्धाग्रहणादिति गर्भः । स्यादेतदित्यादि । अथैवं मन्यसे-तयोरेव-कारण-कार्ययोः तथाग्रहणात्-कारणकार्यतया ग्रहणात्, अवसाय इति प्रक्रमः । एतदेव भावयति तथाहीत्यादिना । तथाहीति पूर्ववत् । कारणज्ञानं कारणं गृह्णात्येव । तच्चकारणं विशिष्टैककार्यजननस्वभावमिति कृत्वा तथैव गृह्णाति यथा तद् व्यवस्थितम्, अन्यथा ग्रहणे तदग्रहणप्रसङ्गात् कारणात् । एवं कार्यमपि विशिष्टकारणजन्यस्वभावमिति कृत्वा
... અનેકાંતરશ્મિ છે આ જ વાતને પુષ્ટ કરવા હજી યુક્તિ આપે છે -
ક્ષત્વેિન કાર્ય-કારણભાવનો નિશ્ચય અસંગત (૧૪૧) બીજી વાત એ કે, તમારા મતે તો જ્ઞાન-અર્થ બંને વસ્તુ ક્ષણિક છે. એટલે એક જ્ઞાનથી કાર્ય-કારણમાંનું કોઈ એક જ ગૃહીત થાય, બંને નહીં. (પૂર્વક્ષણે કારણ અને ઉત્તરક્ષણે કાર્ય - હવે બૌદ્ધમતે દ્રિક્ષણસ્થિતિક કોઈ જ્ઞાન જ નથી કે જે ધિક્ષણભાવી કાર્ય-કારણ બંનેનું ગ્રહણ કરી શકે.)
અને જો એક જ્ઞાનથી કાર્ય-કારણનું ગ્રહણ ન થાય, તો “આ (કમાટી) કારણ છે અને આ (=ઘટ) કાર્ય છે” – એમ કાર્ય-કારણભાવ શેનાથી જણાય? કોઈનાથી જણાશે નહીં. કારણ કે, કાર્યકારણ બંને જુદા જુદા જ્ઞાનથી સ્વતંત્રરૂપે જણાય છે, એટલે કોઈ જ્ઞાનથી તે બંનેના પ્રતિનિયત સંબંધનું ગ્રહણ થતું જ નથી કે જેથી તે બે વચ્ચે કાર્ય-કારણભાવ મનાય.
બૌદ્ધ તે કાર્ય-કારણનું જ કાર્ય-કારણરૂપે ગ્રહણ થાય છે. એટલે કાર્ય-કારણભાવનો નિશ્ચય થાય છે જ. તે આ પ્રમાણે – બે જ્ઞાન છે : (૧) કારણજ્ઞાન, અને (૨) કાર્યજ્ઞાન... તેમાં –
(૧) કારણજ્ઞાન કારણનું ગ્રહણ કરે જ છે... અને એ કારણ વિશિષ્ટ એકકાર્યને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળું છે. એટલે આ સ્વભાવરૂપે જ તે કારણનું ગ્રહણ થાય (અર્થાત્ કારણનું ગ્રહણ થતાં કાર્યજનન સ્વભાવ પણ ગૃહીત થાય જ.) અન્યથા-કારણનું ગ્રહણ થવા છતાં પણ જો એ સ્વભાવનું ગ્રહણ ન માનો, તો હકીકતમાં એ કારણનું ગ્રહણ જ નહીં થાય. (સ્વભાવના ગ્રહણ વિના સ્વભાવનું ગ્રહણ ન જ થઈ શકે. એટલે માનવું જ રહ્યું કે, કાર્યજનનસ્વભાવરૂપે જ કારણનું ગ્રહણ થાય છે.)
૨. ‘સત્યપિ તત્' તિ -પઢિ:. ૨. ‘તથા પ્રફળન' ત T-પર્ટ: I રૂ. ‘ારાં ગૃહત્યેિવ તવ વગર વિશિષ્ટo' રૂતિ ટુ-પાઠ: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org