________________
१२८८
થal:) व्याख्या-विवरण-विवेचनसमन्विता तथाभावे कश्चिद् विरोधः, भवन्न्यायाविशेषात् । (१४०) न चात्र लोकानुसारो विशे
ક
'आदि'शब्दाद् गौमयशालूकशालूकोदयग्रहः । न चैतेषां-वह्नयादिजन्यानामनलादीनां जातिभेदोऽपि । कुत इत्याह-तुल्यतया प्रतीतेः एतेषामनलादीनाम् । न चैवं तत्रापि-गवाश्वादौ तथाभावे कस्यचिदश्वस्याश्वादुत्पत्तिः कस्यचिद् गोरित्येवंभावे कश्चिद् विरोधः । कथमित्याहभवन्यायाविशेषात् अन्वयशून्यस्य तत्तत्स्वभावतामात्रस्य सर्वत्र वक्तुं शक्यत्वात् । ततश्च गोरप्यश्वजननस्वभावादश्वाविरोध इति परिचिन्तनीयमेतत् । इतराश्वस्य तु तत्र कटकुट्यसमानता —- અનેકાંતરશ્મિ
... આ આદિ શબ્દથી ગોમયશાલૂક થકી શાલૂકની ઉત્પત્તિ સમજવી... (અર્થ એ કે, શાલૂક એટલે વીંછી... કોઈક વીંછી છાણમાંથી પણ ઉત્પન્ન થાય ને કોઈક વીંછી વીંછીથી પણ ઉત્પન્ન થાય.)
આમ, એકજાતીય વહ્નિની અને એકજાતીય શાલૂકની જુદા જુદા અનેક હેતુઓથી ઉત્પત્તિ થતી દેખાય જ છે. (આ દૃષ્ટાંત છે, આનો ઉપનય ગ્રંથકારશ્રી આગળ બતાવશે.)
(૧૩૯) પ્રશ્ન : (૧) વહ્નિજન્ય વહ્નિ, (૨) અરણિજન્ય વહ્નિ, (૩) સૂર્યોપલજન્ય વહિ... એ બધી વહ્નિઓને ભિન્નજાતીય માની લઈએ તો? (તેમની જાતિનો ભેદ માનીએ તો ?)
ઉત્તરઃ પણ તેવું ન મનાય, કારણ કે તે તમામ વતિઓની તુલ્યરૂપે પ્રતીતિ થાય છે. એટલે તે વદ્ધિઓ એકજાતીય જ માનવી રહી (ફલતઃ એકજાતીયની પણ જુદા જુદા હેતુઓથી ઉત્પત્તિ થવી સિદ્ધ જ છે.)
દાતિક : જેમ એકજાતીય વહ્નિની જુદા જુદા હેતુઓથી ઉત્પત્તિ થાય છે, તેમ એકજાતીય અશ્વ પણ કોઈક અશ્વથી ઉત્પન્ન થાય ને કોઈક ગાયથી ઉત્પન્ન થાય - એમ તેની જુદા જુદા હેતુઓથી ઉત્પત્તિ થવામાં પણ કોઈ વિરોધ નથી... (અર્થાત્ એકજાતીય અશ્વની પણ અશ્વ-ગોથી ઉત્પત્તિ થવી નિબંધ છે.) તેનું કારણ એ કે, તમે કહેલ ન્યાય અહીં પણ અવિશેષ-સમાન છે.
| ભાવાર્થ : તમે કારણનું કાર્યરૂપે પરિણમન કે તેમાં અન્વય માનતા નથી - માત્ર કારણનો કાર્યજનનસ્વભાવ કલ્પી લઈને કાર્ય-કારણભાવ માનવાનો તમારો ન્યાય છે. હવે આવો ન્યાય તો ગાય-ઘોડામાં પણ શક્ય જ છે. જુઓ – ગાય પણ અશ્વજનનસ્વભાવી છે અને એટલે (એ સ્વભાવ
આ વિવરમ્ . 57. गोमयशालूकशालूकोदयग्रह इति । गोमय-शालूकाभ्यां सकाशात् य: शालूकस्य-वृश्चिकस्योदय:-उत्पत्तिस्तस्य ग्रहः-स्वीकारः । तत्र कोऽपि गोमयात् कश्चिच्च वृश्चिकाद् वृश्चिक उत्पद्यत इत्यर्थः ।।
___ यदि हि गोक्षणात् सकाशादश्वक्षण: समजनि तदा प्राच्याश्वक्षणेन किं कृतमित्याह- 58. इतराश्वस्य तु तत्र कटकुट्यसमानता गोर्जनकत्वं चेति । इतराश्वस्य तु-पाश्चात्यक्षणस्य पुनस्तत्राग्रेतनेऽश्वक्षणे
રૂ. “શત્વશિત્વવૃશ્ચિાત્' તિ
૨. “મવેચાયા' રૂતિ -પાટ. ૨. “મ શાનૂવ' રતિ ટુ-પાઠ: -પાઠ:, ઘ-પાવતુ ‘શ્ચિત્વવૃશ્ચિત્' ૪. ‘પુનતંત્ર પ્રતનાશ્વ ' રૂતિ -પઢિ: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org