SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ મધર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता १२७८ त्वात्, अनुपलम्भस्य चादर्शनत्वात्, दर्शनादर्शनयोश्च व्यभिचारतः परेण प्रतिक्षेपात्, तदितिरिक्तस्य चेहाप्यभावादिति ॥ વ્યારા . तथाऽनुपलम्भस्य चादर्शनत्वात्, दर्शनादर्शनयोश्च व्यभिचारतः कारणात्, परेण-धर्मकीर्त्तिना प्रतिक्षेपात्, तदतिरिक्तस्य च-दर्शनादर्शनातिरिक्तस्य च इहापि-प्रत्यक्षानुपलम्भोपाये अभावात्, प्रत्यक्षानुपलम्भावपि दर्शनार्दर्शने एव इति अर्थः । ... અનેકાંતરશ્મિ નિશ્ચય તમે ઉપલંભ-અનુપલંભના આધારે કહો છો. (પણ હકીકતમાં તો તમારા મતે ઉપલંભઅનુપલંભ જ માન્ય નથી. જુઓ -) ઉપલંભ એટલે દર્શન અને અનુપલંભ એટલે અદર્શન... અને દર્શન-અદર્શનનો વ્યભિચાર હોવાથી, ધર્મકીર્તિએ પણ તેનો પ્રતિક્ષેપ કર્યો છે અને દર્શન-અદર્શન સિવાય બીજો તો કોઈ ‘ઉપાયભૂત પ્રત્યક્ષ-અનુપલંભ' તરીકે છે જ નહીં. (પ્રત્યક્ષ-અનુપલંભ પણ દર્શન-અદર્શનરૂપ જ છે અને તેનો પ્રતિક્ષેપ થઈ ગયો. ફલતઃ કાર્ય-કારણભાવ જાણવાનો હવે કોઈ ઉપાય ન રહ્યો. એટલે એની અસંગતિ જ થઈ.) ભાવાર્થઃ (૧) વસ્તુનો ઉપલંભ વસ્તુના દર્શનરૂપ છે, અને (૨) વસ્તુનો અનુપલંભ વસ્તુના અદર્શનરૂપ છે. આમ, ઉપલંભ-અનુપલંભ દર્શન-અદર્શનરૂપ છે. હવે દર્શન-અદર્શન તો વ્યભિચારી છે. એટલે તેના આધારે પ્રતિનિયત કાર્ય-કારણભાવ ન માની લેવાય. આશય એ કે, એકવાર અગ્નિના સદ્ભાવમાં ધૂમ દેખાયો ને એકવાર અગ્નિના ન હોવામાં ધૂમ પણ ન દેખાયો – પણ તેટલા માત્રથી અગ્નિ-ધૂમનો ગમ્ય-ગમકભાવ ન માની લેવાય, કારણ કે દાસી-ગર્દભર્યાંયથી દર્શન-અદર્શન તો વ્યભિચારી છે. એટલે હકીકતમાં તો કાર્ય-કારણભાવથી કે પ્રતિનિયત સ્વભાવથી જ ગમ્ય-ગમકભાવ માની શકાય. આ વિશે કહ્યું છે - ................... વિવUામ્ - 56. दर्शनादर्शनयोश्च व्यभिचारत इति । न ह्येकदा धूमोऽग्निसद्भावे दृष्टः, अन्यदा च न दृष्टः इत्येतावतैव गम्यगमकभावो ‘दासीगर्दभ'न्यायेन दर्शनादर्शनयोर्व्यभिचारात्, किन्तु कार्यकारणभावेन नियतस्वभावेन वा गम्यगमकभावः । यदुक्तम् ક દાસીના હોવામાં ગધેડાનું દેખાવવું અને દાસીના ન હોવામાં ગધેડાનું ન દેખાવવું - એમ એકાદ વાર દર્શનઅદર્શન તો દાસી-ગર્દભમાં પણ થાય છે જ... પણ તેટલા માત્રથી તે બેનો અવિનાભાવ ન મનાય... એ જ ન્યાયે અહીં પણ દર્શન-અદર્શનના આધારે અવિનાભાવ ન મનાય, એવો ભાવ છે. ૨. ‘ર્શના પર્વ.' તિ વ-પાઠ: ૨. ‘૨ ફૂટ: 'તિ ઘ-પાઠ: Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005536
Book TitleAnekantjaipataka Part 05
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy