________________
१२७७
अनेकान्तजयपताका
(પષ્ટ:
-98
इति । एतदुक्तं भवति-येषां सन्निधानेन प्रवर्तमानं यद् दृष्टं तेषु मध्ये यदैकस्याप्यभावो भवति तदा नोपलभ्यते तत् तस्य कार्यम्, यथा धूमो हुतभुजः, घटादि मृदादीनाम् । इत्युपायभावान्नास्ति दोष इति ।(१२९) अत्र उच्यते-यत्किञ्चिदेतत्, उपलम्भस्य दर्शन
- વ્યારા
. ऽनुपलम्भः साधनम्, यथोक्तं न्यायवादिनैव-"तत्रैकाभावेऽपि नोपलभ्यते तत् तस्य कार्यम्" इति परग्रन्थः । एनं व्याचिख्यासुराह-एतदुक्तं भवति । येषां सन्निधानेनाग्न्यादीनां प्रवर्त्तमानं यद् दृष्टं-धूमादि तेषु मध्ये यदैकस्याप्यभावो भवति अग्न्यादेरेव तदा नोपलभ्यते तत् तस्य-अनुपलभ्यमानस्य कार्यम् । निदर्शनमाह-यथा धूमो हुतभुजः-अग्नेस्तथा घटादि मृदादीनाम् । इति-एवमुपायभावात् कारणात्, तन्निश्चय इति वर्तते, नास्ति दोष इति । एतदाशङ्कयाह-अत्र उच्यते-यत्किञ्चिदेतत्, असारमित्यर्थः । कुत इत्याह-उपलम्भस्य दर्शनत्वात्
... અનેકાંતરશ્મિ .. (૨) પ્રત્યક્ષપૂર્વક અનુપલંભ :
વ્યક્તિએ પૂર્વે જોયું હોય કે માટી વગેરે કારણોની હાજરીમાં ઘડો થાય છે (એટલે પ્રત્યક્ષ થયું) ત્યારબાદ તે વ્યક્તિ, તે કારણોમાંના એક પણ (માટી વગેરે) કારણની ગેરહાજરીમાં ઘડો ન થતો દેખીને (તેના અનુપલંભના આધારે) તેમનો કાર્યકારણભાવ નિશ્ચિત કરી લે છે. આ જ વાત ન્યાયવાદી ધર્મકીર્તિએ કહી છે :
“તેમાંના એક કારણના અભાવમાં પણ જો કાર્યનો ઉપલંભ ન થતો હોય, તો તે, અનુપલભ્યમાન =જેનો અભાવ છે, તે માટી વગેરે) કારણનું કાર્ય સમજવું.”
આ વાતની વ્યાખ્યા કરવા કહે છે :
તાત્પર્ય: જે અગ્નિ વગેરેના સંનિધાનથી ધૂમ થતો દેખાય છે, તે અગ્નિ વગેરે રૂપ જ કોઈ એક કારણના અભાવમાં જ્યારે ધૂમ દેખાતો નથી, ત્યારે માની જ લેવું કે ધૂમ અગ્નિનું કાર્ય છે. (આગથી ધૂમાડો અને માટીથી ઘડો થાય, એવું જોયું. હવે આગ ન હોય તો ધૂમાડો દેખાતો નથી ને માટી ન હોય તો ઘડો દેખાતો નથી, એ પરથી નિર્ધારિત થાય છે કે, ધૂમ અગ્નિનું ને ઘટ માટીનું કાર્ય
આ પ્રમાણે પ્રત્યક્ષપૂર્વક અનુપલંભથી કાર્ય-કારણભાવની સિદ્ધિ થાય છે.
નિષ્કર્ષ એટલે અમારા મતે કાર્ય-કારણભાવના નિશ્ચયનો ઉપાય હયાત જ છે અને તો તેનો નિશ્ચય થશે જ. એટલે હવે કોઈ દોષનો અવકાશ નથી.
- બૌદ્ધવક્તવ્યની વિલાસમાત્રતા : (૧૨૯) સ્યાદ્વાદીઃ (ઉત્તરપક્ષ :) તમારું બધું કથન અસાર છે, કારણ કે કાર્ય-કારણભાવનો
૨. “તત્રાસ્ય ફાર્યમતિ પર' રૂતિ -પાઠ: I
૨. પૂર્વમુકિતેત્ર ‘ાવ' રૂતિ પ4:, સત્ર D-પ્રતપd: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org