SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ १२७५ अनेकान्तजयपताका ( પw: साधनम् । कदाचिदनुपलम्भपुरस्सरं प्रत्यक्षम्, (१२७) यथाऽऽह न्यायवादी-"येषामुपलम्भे तल्लक्षणमनुपलब्धमुपलभ्यते' इत्यादि । આ વ્યારા .... कार्यकारणाभिमतपदार्थविविक्तवस्त्वाकारं प्रत्यक्षमेव अनुपलम्भ इति । एतौ च प्रत्यक्षानुपलम्भौ परस्परसहायौ सन्तौ साधनम्, कार्यकारणभावस्येति प्रक्रमः । कथमित्याह-कदाचिदनुपलम्भपुरस्सरं प्रत्यक्षम्, यथाऽऽह न्यायवादी-धर्मकीर्तिः येषामुपलम्भे मृत्पिण्डादिकारणानां तल्लक्षणम्-उपलब्धिलक्षणमेव घटादिकार्यं अनुपलब्धं सत् पूर्वमुपलभ्यत इत्यादि तत् तस्य कार्यमित्यनुपलम्भपुरस्सरं प्रत्यक्षम् ॥ ....... અનેકાંતરશ્મિ .... પ્રકાર, અને (૨) અહીં માત્ર ભૂતલ છે, વહ્નિ-ધૂમ નથી, એ બીજો પ્રકાર... (પહેલા પ્રકારમાં કાર્ય-કારણ તરીકે અભિમત વદ્વિ-ધૂમના આકારવાળું પ્રત્યક્ષ થાય છે, અને બીજા પ્રકારમાં પતિ-ધૂમથી વ્યતિરિક્ત શુદ્ધ ભૂતલમાત્રના આકારવાળું પ્રત્યક્ષ થાય છે.) તો અહીં પહેલો પ્રકાર “પ્રત્યક્ષ' કહેવાય છે અને બીજો પ્રકાર “અનુપલંભ' કહેવાય છે... આ પ્રત્યક્ષ અને અનુપલંભ જ કાર્ય-કારણભાવનું સાધન બને છે. અર્થાત્ આ બે ભેગા મળીને, વહ્નિ-ધૂમના કાર્ય-કારણભાવને સિદ્ધ કરે છે.) તે આ રીતે - તેમાં બે પ્રકાર છે : (૧) અનુપલંભપૂર્વક પ્રત્યક્ષ, અને (૨) પ્રત્યક્ષપૂર્વક અનુપલંભ - આ બંને પ્રકારે કાર્ય-કારણભાવ શી રીતે સિદ્ધ થાય? એ પ્રમાણે ક્રમશઃ જોઈએ – (૧) અનુપલભપૂર્વક પ્રત્યક્ષ વ્યક્તિ પહેલા કુંભારશાળામાં દેખાતો હતો, તે વખતે ઘટ નહોતો દેખાતો (એટલે કારણોની ગેરહાજરીમાં ઘટનો અનુપલંભ હતો, ત્યારબાદ મૃપિંડ વગેરે કારણોની ઉપલબ્ધિ થયે તે ઘટરૂપ કાર્ય તરત દેખાઈ ગયું (એટલે ઘટનું પ્રત્યક્ષ થયું.) એટલે ઘટ તે માટીનું કાર્ય છે, એવું અનુપલંપૂર્વક પ્રત્યક્ષ થાય છે અને તેના આધારે તેમનો કાર્ય-કારણભાવ નિશ્ચિત થાય છે.) (૧૨૭) આ વિશે ન્યાયવાદી ધર્મકીર્તિએ કહ્યું છે : “માટી વગેરે જેઓની ઉપલબ્ધિ થયે ઉપલબ્ધિ-લક્ષણપ્રાપ્ત ઘટરૂપ કાર્ય; જે પૂર્વે અનુપલબ્ધ હતું; તે હવે ઉપલબ્ધ થાય છે. (તે ઘટ તે માટીનું કાર્ય છે.)” વિવરમ્ .. ___55. उपलब्धिलक्षणमेवेति । लक्ष्यतेऽनेनेति लक्षणम्, उपलब्धिरेव लक्षणं-गमकं यस्य तत् तथा ।। ૨. ‘સહાયું રુદ્રા' રૂતિ ૫-પશ્ચિન્દ: I ૨. ‘ત્યાદ્રિના ત' તિ -પd: I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005536
Book TitleAnekantjaipataka Part 05
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy