________________
ધિર:)
व्याख्या-विवरण-विवेचनसमन्विता
१२७४
न तन्निश्चये कश्चिदुपायः ॥
(१२६) स्यादेतत्-प्रत्यक्षानुपलम्भसाधनः कार्यकारणभाव इत्युपायः । इह च प्रत्यक्षमेव प्रमाणं प्रत्यक्षानुपलम्भशब्दाभ्यामुच्यते । तथाहि-कार्यकारणाभिमतपदार्थाकारं प्रत्यक्षं तद्विविक्तवस्त्वाकारमनुपलम्भ इति । एतौ च प्रत्यक्षानुपलम्भौ परस्परसहायौ
.... ચાહ્યાં .... कान्तवादिमते कार्यकारणभावो युज्यते । निदर्शितमेतन्न्यक्षेण । योगेऽपीत्यादि । योगेऽपि कार्यकारणभावस्य न तन्निश्चये-न कार्यकारणभावनिश्चये कश्चिदुपायः परस्य ॥
स्यादेतदित्यादि । स्यादेतत्-अथैवं मन्यसे-प्रत्यक्षानुपलम्भसाधनः कार्यकारणभाव इति अस्ति उपायः । अस्यैव भावार्थमाह इह चेत्यादिना । इह च-प्रस्तुतोपाये प्रत्यक्षमेव प्रमाणं प्रत्यक्षानुपलम्भशब्दाभ्यां द्वाभ्यामुच्यते । एतद्भावनायाह-तथाहीत्यादि । तथाहीति पूर्ववत् । कार्यकारणाभिमतपदार्थाकारं प्रत्यक्षं प्रत्यक्षमुच्यते, तद्विविक्तवस्त्वाकारंછે
જ અનેકાંતરશ્મિ ... ......... ...... કારણની વ્યવસ્થામાં કોઈ અસંગતિ નથી...
પણ બૌદ્ધો તો કાર્યને નિરંશ એકસ્વભાવી માને છે અને તો તેમના મતે કાર્ય-કારણની વ્યવસ્થા સંગત થાય નહીં. આમ, જેમ જેમ સૂમેક્ષિકાથી વિચારતા જઈએ છીએ, તેમ તેમ ક્ષણિક એકાંતવાદીમતે કાર્ય-કારણભાવની અસંગતિ જણાઈ આવે છે, એવું અમે વિસ્તારથી બતાવી દીધું. નિષ્કર્ષ નિરન્વય-ક્ષણિકવાદીમતે કાર્ય-કારણભાવ અસંગત છે.
કાર્ય-કારણભાવનો નિશ્ચય પણ અસંગત : (યોnsf=) કદાચ કાર્ય-કારણભાવ ઘટી જાય, તો પણ બૌદ્ધમતે કાર્ય-કારણભાવનો નિશ્ચય કરવાનો કોઈ ઉપાય નથી. (અર્થાત્ તેનો નિશ્ચય થઈ શકતો નથી.)
(હવે બૌદ્ધ, કાર્ય-કારણભાવનો નિશ્ચય સંગત કરવા, પોતાનું વિસ્તૃત મંતવ્ય પૂર્વપક્ષરૂપે રજૂ કરે છે –).
- નિયયસાધક બૌદ્ધવક્તવ્ય : (૧૨૬) પૂર્વપક્ષ : (બૌદ્ધ :) કાર્ય-કારણભાવ, પ્રત્યક્ષ અને અનુપલંભથી સિદ્ધ થાય એવો છે. એટલે તેમના નિશ્ચયનો ઉપાય છે જ.
- હવે પ્રસ્તુત ઉપાયમાં, “પ્રત્યક્ષ' પ્રમાણ જ (૧) પ્રત્યક્ષ, અને (૨) અનુપલંભ - એવા બે શબ્દોથી કહેવાય છે. (અર્થાત્ કાર્ય-કારણભાવ જેનાથી સિદ્ધ થઈ રહ્યો છે, તે પ્રત્યક્ષ-અનુપલંભ ‘પ્રત્યક્ષ પ્રમાણરૂપ જ છે, તેનાથી જુદા નહીં.) તે આ પ્રમાણે -
વ્યક્તિને બે પ્રકારે પ્રત્યક્ષ થાય છે : (૧) અહીં વતિ હોવાથી જ ધૂમ થઈ રહ્યો છે, એ પ્રથમ
૨. “તચૈવ' તિ
પાd: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org