________________
अधिकारः )
व्याख्या - विवरण - विवेचनसमन्विता
१२६४
इति तस्यैव तथाभावमन्तरेण देशाभेदेऽपि समानत्वाच्च । ( ११५ ) तत्रैव तद्रूपानुकारो दृश्यते नेतरत्रेति चेत्, अस्त्येतत्, किन्त्वसौ न तत्स्वरूपाद्यनुवैधमन्तरेण । ततः किमिति
व्याख्या
रेवेत्यर्थः । एतदाशङ्क्याह-तत्स्वभावस्य - मृत्पिण्डादिस्वभावस्य अचिन्त्यशक्तित्वात् कारणात् विरोधासिद्धिः । तथा पर्यनुयोगायोगात् स्वभावस्य । तथा अतिप्रसङ्गात् मृत्पिण्डादपि घटे तत्सत्तानेनुगम एवेति भावनीयम् । इति एवं तस्यैव - हेतो: तथाभावमन्तरेण-कार्यभावं विना देशाभेदेऽपि सति समानत्वाच्चेति भावनीयम् । तत्रैव - मृत्पिण्डाद् घटादौ तद्रूपानुकारो दृश्यते-मृद्रूपानुकारः, नेतरत्रेति चेत्-पटादौ । एतदाशङ्कयाह- अस्त्येतदित्यादि । अस्त्येतद्
* अनेडांतरश्मि
પણ પટનું ઉપાદાન માટી તો નથી જ. એટલે તેમાં માટીનો અનુવેધ ન મનાય... ફલતઃ પટમાં મૃજન્યત્વસ્વભાવ અને માટીમાં પટજનકત્વસ્વભાવ માની શકાય નહીં. તો તમે શી રીતે કહો છો કે, તેમાં કોઈ વિરોધ સિદ્ધ નથી ? (તેવો સ્વભાવ માનવામાં વિરોધ છે જ.)
સ્યાદ્વાદી : તમારી આ વાત પણ ઉચિત નથી, કારણ કે માટીનો તેવો અચિંત્ય સ્વભાવ છે કે જેથી તેની સત્તાનો ભિન્નદેશસ્થ પટમાં પણ અનુગમ થઈ જાય છે... અને સ્વભાવ વિશે પ્રશ્ન ન હોય (અગ્નિનો સ્વભાવ ઉષ્ણ કેમ ? એવી દલીલો કોઈ કરે છે ?) એટલે ચૂપચાપ માટીનો પટજનનસ્વભાવ માનવો જ રહ્યો.
તે છતાં, ભિન્નદેશ હોવાથી પટમાં માટીની સત્તાનો અનુગમ ન થાય, એવું કહેશો, તો અતિપ્રસંગ એ આવશે કે, ભિન્નકાળ હોવાથી ઘટમાં પણ માટીની સત્તાનો અનુગમ નહીં થાય...... खे तमारे जराजर वियायुं...
જ્યાં માટી છે, ત્યાં જ ઘટ છે - એમ બંનેનું સ્થળ એક-અભિન્ન છે. તે છતાં, જો કારણનું (= भाटीनुं) अर्य३ये (= घट३ये) परिमन न मानो, तो घट पए पटनी समान ४ छे. अर्थात् भाटीथी ભિન્ન, જેમ પટ માટીનું કાર્ય નથી, તેમ ઘટ પણ માટીનું કાર્ય નહીં બને. અથવા તો ઘટની જેમ પટ પણ માટીનું કાર્ય બનવા લાગશે.
એ બધું તમે બરાબર સમજો.
(૧૧૫) બૌદ્ધ : મૃતપિંડથી થનારો માટીનો આકાર માત્ર ઘટમાં જ દેખાય છે, પટ વગેરેમાં ... विवरणम् ..
51. समानत्वाच्चेति । हेत्वन्वयाभावे सति मृत्पिण्डघटयोर्मृत्पिण्डपटयोर्वा समान एव कार्यकारणभाव इत्यर्थः ॥
१. 'इति' इति पाठो नास्ति ग-प्रतौ । २. ' अस्त्वेतत्' इति क- पाठः । ३. 'बन्धमन्तरेण' इति क-पाठः । ४. 'तत् तथा' इति क- पाठः । ५. पूर्वमुद्रिते 'सत्तानुगम' इति पाठ:, अत्र HD- प्रतपाठः । ६. ‘मृत्पिडते(?) घटादौ' इति ड-पाठः । ७. पूर्वमुद्रिते 'मृत्पिण्डयो०' इति त्रुटकपाठः ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org