SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ १२६३ अनेकान्तजयपताका च वो विरोधासिद्धेः, (११४) तत्र तत्सत्ताऽननुगमात् तदनुगमे तदुपादानत्वापत्तेः कथं विरोधासिद्धिरिति चेत्, तत्स्वभावस्याचिन्त्यशक्तित्वात् पर्यनुयोगायोगात्, अतिप्रसङ्गात् । .... ચાહ્યાં तत्तत्स्वभाववैचित्र्यतः-मृत्पिण्डादिपटादिस्वभाववैचित्र्येण तत्कालभेदेन च तयोः-मृत्पिण्डघटाद्योः कालभेदेन च वः-युष्माकं विरोधासिद्धेः मृत्पिण्डो युष्माकं भिन्नक्षणघटजननस्वभाव एव । एवं घटमधिकृत्य भिन्नदेशपटजननस्वभावत्वेऽप्यस्याविरोध एवेति भावनीयम् । तत्रेत्यादि । तत्र-तद्देशभिन्ने पटादौ तत्सत्ताऽननुगमात्-मृत्पिण्डादिसत्ताऽननुगमात् अनुगमे तदुपादानत्वापत्तेः मृत्पिण्डादिभावमात्रापत्त्या । कथं विरोधासिद्धिरिति चेत्, विरोधसिद्धि - અનેકાંતરશ્મિ - વિચિત્ર સ્વભાવ માની લઈને “માટીમાં પટજનસ્વભાવ” “પટમાં માટીજન્યસ્વભાવ” એવી કલ્પના કરવામાં કોઈ વિરોધ નથી... બીજી વાત, માટી પૂર્વેક્ષણે હોય છે અને ઘટ ઉત્તરક્ષણે હોય છે, એમ બંનેનો કાળ ભિન્નભિન્ન છે. હવે જેમ તમે કાળભેદ હોવા છતાં પણ માટી-ઘટમાં જન્ય-જનકસ્વભાવ માનો છો, તેમ દેશભેદ હોવા છતાં પણ માટી-પટમાં જન્ય-જનકસ્વભાવ કેમ ન મનાય ? એટલે માટીમાં પટજનનસ્વભાવ”, “પટમાં માટીજન્યસ્વભાવ” એવા સ્વભાવો કલ્પવામાં પણ કોઈ વિરોધ સિદ્ધ નથી.. (૧૧૪) બૌદ્ધ : માટીના સ્થળથી જુદા સ્થળે પટ રહ્યો છે. એટલે તેવા ભિન્નદેશસ્થ પટમાં, માટીની સત્તાનો અનુગમ=અનુસરણ થઈ શકતું નથી. તેમના વા) જો અનુગમ માનો, તો તો પટ માટીરૂપ બની જતાં – માટીને પટના ઉપાદાન તરીકે માનવાની આપત્તિ આવશે. (ભાવ એ કે, જો ભિન્નદેશસ્થ એવો પટ માટીને અનુસરે, તો પટ પૂર્વેક્ષણગત માટીસ્વરૂપ જ બની જાય... અને તો, જેમ માટી પછી ઉત્પન્ન થનારા ઘટનું ઉપાદાન માટી છે, તેમ માટી પછી ઉત્પન્ન થનારા પટનું ઉપાદાન પણ માટી બને.) - વિવરVમ્ .. 50. मृत्पिण्डादिभावमात्रापत्त्येति । यदि हि तद्देशभिन्ने पटे मृदोऽनुगम: स्यात्, तदा असावपि मृत्पिण्डादिप्राच्यस्वरूपमात्र एव स्यादित्यर्थः ।। * જૈનમતે આવા બધા દોષો નથી, કારણ કે તે તો પરિણમનવાદી છે. એટલે જેનું પરિણમન થાય તે જ જનનસ્વભાવી અને જેમાં પરિણામ થાય તે જ જન્યસ્વભાવી-એમ પ્રતિનિયત જન્ય-જનકભાવ નિબંધ છે. - ૨. ‘વિરોધાિિસદ્ધિ' તિ -પઢિ: ૨. ‘તત્ત્વ” રૂતિ કુટિ: રૂ. પૂર્વમુકિતે ‘તનપા' રતિ પ4િ:, મત્ર H-D-9તપ:. ૪. ‘fમન્નધરે' રૂતિ વ-પટિ: I ૬. પૂર્વમુદ્રિતે ‘ટે' રૂત્યરુદ્ધપાઠ:, મત્ર N-પ્રતિપાઠ: ૬. પૂર્વમુદ્રિત ‘પળે' રૂત્યશુદ્ધપાઠ:, અa N-પ્રતિપાટ: I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005536
Book TitleAnekantjaipataka Part 05
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy