________________
१२६५
अनेकान्तजयपताका
(પષ્ટ
રેત, નિવારિતોડન્વય: I
(११६) एतेन बीजादेविसदृशाङ्करादिवेदनं प्रत्युक्तम्, तस्यैव तथाभवनात्, अन्यथा
यदुक्तं परेण, किन्त्वसौ-तद्रूपानुकारो न तत्स्वरूपाद्यनुवेधमन्तरेण-न मृत्स्वरूपगुणानुवेधं विना । ततः किम् ? इति चेत्, एतदाशङ्कयाह-अनिवारितः अन्वयः, तत्स्वरूपाद्यनुवेधस्यैवान्वयत्वात् ॥ ___एतेनेत्यादि । एतेन-अनन्तरोदितेन बीजादेः सकाशाद् विसदृशाङ्कुरादिवेदनं प्रत्युक्तम् । कथमित्याह-तस्यैव-बीजादेस्तथाभवनात्-अङ्कुरादिरूपेण भवनात्, सन्तत्या प्रभावगुणफलान्वयोपलम्भादिति भावः । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-अन्यथा-तस्यैव तथाभवन
—- અનેકાંતરશ્મિ . નહીં... (તો તેના આધારે માટીમાં માત્ર ઘટજનનસ્વભાવ કેમ ન કહેવાય?)
સ્યાદ્વાદી તમારી વાત સાચી છે. પણ ઘટમાં માટીનો આકાર; માટીનાં સ્વરૂપ અને સુગંધ વગેરે ગુણના અનુવેધ (=જોડાણ) વિના ન જ હોય. (એટલે ઘટમાં માટીના સ્વરૂપ-ગુણનો અનુવેધ માનવો પડે, તો જ તેમાં માટીનો આકાર સંગત થાય.)
અને આ રીતે માટીના સ્વરૂપ-ગુણનો અનુવેધ માનશો, તો તો “અન્વય' અનિવારિતપણે માનવો પડશે. કારણ કે માટીના સ્વરૂપાદિનો અનુવેધ જ અન્વય છે...
નિષ્કર્ષ તેથી બૌદ્ધો ! તમારે અન્વયવાદ, પરિણમનવાદ (=હેતુનું કાર્યરૂપે પરિણમન) માનવો જ રહ્યો. તે સિવાય હેતુ-ફળભાવની વ્યવસ્થા અસંગત છે.
એક બીજ-અંકુરની વેદનવિસદશતાનો નિરાસ - (૧૧૬) ઉપર કહ્યા મુજબ પરિણમનવાદ સિદ્ધ થવાથી, પૂર્વે તમે જે કહ્યું હતું કે – “કારણનું કાર્યરૂપે પરિણમન થતું જ નથી એટલે જ તો બીજથી અંકુરનું વિલક્ષણરૂપે વેદન થાય. (બાકી હકીકતમાં પરિણમન હોત, તો અંકુરનું બીજસદશરૂપે જ વેદના થાત.)” - તે વાતનો પણ નિરાસ થાય છે. (અર્થાત્ અંકુરનું બીજસદેશરૂપે વેદન થાય છે જ. તેનું એકાંતે વિદેશરૂપે વેદન થતું હોય એવું નથી.) કારણ કે વાસ્તવમાં બીજાદિ અંકુરાદિરૂપે પરિણમે છે. તેનું કારણ એ કે, બીજમાં રહેતાં પ્રભાવ અને ગુણનું; ક્ષણપરંપરાની અપેક્ષાએ ઉત્તરોત્તર
એ વિવરમ્ . 52. सन्तत्या प्रभावगुणफलान्वयोपलम्भादिति । सन्तत्या-प्रवाहेण प्रभावगुणयो: कारणसत्कयोः फले-कार्येऽन्वयस्योपलम्भादिति भाव इति परमार्थः ।।
૧. “પ્રવાહે રૂપયોઃ ત્તે' તિ -પઢિ: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org