________________
अधिकार: )
व्याख्या - विवरण - विवेचनसमन्विता
( ८६ ) को यत्र भेदाविशेषे विशेष इति वाच्यम् । (८७) स्यादेतत्-भेदाविशेषेऽपि कुतश्चिदात्मातिशयात् कश्चिज्जनकः, नान्ये । स हि तस्यैव स्वभावः, नान्येषाम्, तथाविध
*વ્યારબા
कार्यभावस्य न्याय्यत्वात् कारणात् आद्यकारणभेदेनैवासौ कृत इति कृतकरणेऽतिप्रसङ्गात् ાર્યમાવસ્ય । તવેવ માવયતિ તથાહીત્યાવિના । તથાહીતિ પૂર્વવત્ । ( નિંન્ન:- ) તસ્માત્आद्यकारणभेदाद् भिन्नः सन् स एव करोति तदपरः कारणभेदः तत्साम्ग्र्यन्तर्गतः, नान्येपरसाम्छयन्तर्भूताः । को ह्यत्र भेदाविशेषे सति विशेष इति वाच्यमेतदित्यतिप्रसङ्गः । स्यादेतदित्यादि । स्यादेतत्- अथैवं मन्यसे - भेदाविशेषेऽपि सति कुतश्चिदात्मातिशयात्आत्मधर्मात् कश्चित्-कारणभेदो जनकः तत्साम्ग्र्यन्तर्गत एव, नान्ये- तदपरसाम्यन्त:पातिः । किमित्येतदेवमित्याह-स हि तस्यैव स्वभावो विवक्षितकारणभेदस्य, नान्येषां तदपरसाम्ग्र्यन्त:पातिनाम् । कुत इत्याह- तथाविधहेत्वभावात्, हेत्वायत्तश्च कारणभेदस्य तत्स्वभाव इति । * અનેકાંતરશ્મિ *
–
પ્રસંગ આવશે ! અર્થાત્ પ્રથમકારણકૃત કાર્યને જ ફરી કરવાનો પ્રસંગ આવશે ! અને એવું કૃતકરણ માનવામાં તો અતિપ્રસંગ આવશે... (એટલે બીજા કારણથી એ કાર્યની ઉત્પત્તિ ન મનાય.)
१२३८
(૮૬) આ જ વાતને જણાવવા ભાવાર્થ કહે છે -
ધારો કે ઘટ બનાવવો છે. માટી, પૃથ્વી, રૂપ વગેરે કારણસામગ્રી છે. અહીં માટીથી ભિન્ન, જેમ કારણસામગ્રી-અંતર્ગત પૃથ્વી વગેરે છે, તેમ પટની કારણસામગ્રીરૂપ તંતુ વગેરે પણ (તેનાથી ભિન્ન) છે જ. આમ, ભેદ તો પૃથ્વી-તંતુ બંને વિશે સમાન છે, તો પણ તે કાર્યને, માત્ર પૃથ્વી વગેરે જ કરે, તંતુ વગેરે ન કરે - એવો તફાવત શેના આધારે ? એ તમે કહો...
(આશય એ કે, પૃથ્વી-તંતુ બંને પ્રથમકારણથી ભિન્ન છે, તો પ્રથમકારણથી ભિન્ન, જેમ પૃથ્વીથી ઘટ બને છે, તેમ તંતુથી પણ ઘટ કેમ ન બને ? ન બને એ હકીકત છે, પણ એમાં ઠોસ કારણ શું ? એ તમારે કહેવું જોઈએ. એ જ બૌદ્ધમતે ઘટતું નથી.)
(૮૭) બૌદ્ધ : પ્રથમકારણનો ભેદ સમાન હોવા છતાં પણ, પોતાના કોઈ વિશેષ અતિશયથી, તે વિવક્ષિત કારણસામગ્રી અંતર્ગત કારણ જ કાર્યનું જનક બને છે, તે સિવાયની કારણસામગ્રી-અંતર્ગત કારણો નહીં.
(ભાવ એ કે, પૃથ્વી-તંતુ બંને પ્રથમકારણથી ભિન્ન છે, તે છતાં, ઘટને ઉત્પન્ન કરવાનો અતિશય માત્ર પૃથ્વીમાં જ છે, તંતુમાં નહીં... અને એટલે પૃથ્વી જ જનક બનશે, તંતુ નહીં.)
પ્રશ્ન ઃ પણ તેવો અતિશય માત્ર પૃથ્વીમાં જ કેમ ? અન્યકારણસામગ્રીગત તંતુ વગેરેમાં કેમ
નહીં ?
ઉત્તર ઃ (તથાવિધòત્વભાવાત્=) કારણ કે તેવું કોઈ કારણ નથી કે જે તંતુ વગેરેમાં તેવા અતિશયનું આધાન કરે... (આશય એ કે, તંતુરૂપ કારણમાં તેવો અતિશય લાવવો, તેના કારણને આધીન છે... હવે એ કારણ તેવા અતિશયનું જનન ન કરે, તો તે તંતુ ઘટને ઉત્પન્ન શી રીતે કરે ?) ફલતઃ ઘટની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org