SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ १२३७ अनेकान्तजयपताका (પષ્ટ: उक्तवदतद्रूपस्य तत्कार्यत्वविरोधात् । तेनैव तत् कार्यं कर्त्तव्यमिति निरंशत्वे सति ततो भावस्यैव न्याय्यत्वात् कृतकरणेऽतिप्रसङ्गात् । तथाहि-तद्भिन्नः स एव करोति, नान्ये । - વ્યારા .... उक्तवत्-यथोक्तम् । तथाहि-‘य एकेन जन्यते स एवापरेणापि' इत्यादि तथा अंतद्रूपस्यकारणभेदस्य तत्कार्यत्वविरोधात्-आद्यकारणभेदकार्यत्वविरोधात् चर्चितमेतदिति । तेनैव चआद्येन कारणभेदेन तत् कार्य-विवक्षितं निर्भागैकरूपं कर्त्तव्यमिति नियम एष परनीत्या । कथमित्याह-निरंशत्वे सति कार्यस्य निर्भागैकरूपतया ततः-आद्यात् कारणभेदाद् भावस्यैव - અનેકાંતરશ્મિ .. કાર્ય તો અનેક કારણોથી ઉત્પન્ન થવાના સ્વભાવવાળું છે. એટલે તે કોઈ એક કારણથી જ ન થઈ જાય. (તે માટે તો અનેક કારણોની હાજરી જરૂરી છે.) સાર: તેથી અનેકથી એકની ઉત્પત્તિ; જે અમને અભિપ્રેત છે, તેની નિબંધ સિદ્ધિ થાય છે. (૮૫) સ્યાદ્વાદીઃ (જેન-ઉત્તરપક્ષ:) ઉપર કહ્યા મુજબ તમારા આ કથનનો પણ પ્રતિક્ષેપ થાય છે. પૂર્વે કહ્યું હતું કે, જે સ્વભાવ એક કારણથી ઉત્પન્ન થાય છે, તે જ સ્વભાવ બીજા કારણથી પણ ઉત્પન્ન થાય છે – આમ, એકકાર્યજનસ્વભાવી હોવાથી તે બેને એક માનવા જોઈએ; એ કથન મુજબ તો જુદા જુદા અનેક કારણો સંગત થાય નહીં. તેની સંગતિ કરવા, જો તમે દ્વિતીયકારણને પ્રથમ કારણરૂપ નહીં માનો, તેનાથી જુદું માનશો, તો પ્રથમકારણનું કાર્ય, દ્વિતીયકારણથી થવું વિરુદ્ધ ઠરશે. (જુઓ; દ્વિતીયકારણને તમે જુદું માન્યું. એનો મતલબ એ થયો કે, પ્રથમકારણમાં જે કાર્યજનસ્વભાવ છે, તે સ્વભાવ બીજા કારણમાં નથી અને જો કાર્યજનનસ્વભાવ ન હોય, તો તેનાથી કાર્ય શી રીતે ઉત્પન્ન થાય ?) આ બધી ચર્ચાઓ અમે પૂર્વે જ કરી દીધી છે. એક કારણથી જ કાર્યજનનતાનું આપાદન વળી, તમે કહ્યું હતું કે - “નિરંશ-એકરૂપ વિવક્ષિત કાર્ય, પ્રથમ કારણથી જ થઈ જવું જોઈએ - એવો નિયમ તમે ક્યાંથી લાવ્યા?” – તેનું સમાધાન એ કે, તમારી શાસ્ત્રનીતિ પ્રમાણે તેવો =પ્રથમ કારણથી જ કાર્ય થવાનો) નિયમ માનવો જ પડે છે. તે આ પ્રમાણે - વિવક્ષિત કાર્ય જો નિરંશ-એકરૂપ હોય, તો તો પ્રથમ કારણથી જ, તે કાર્યનું થઈ જવું ન્યાયસંગત છે. (એકસ્વભાવી કાર્યને ઉત્પન્ન કરવા એક કારણ જ પર્યાપ્ત છે અને એ કારણ પણ પરિણામરૂપે જ તે કાર્યને ઉત્પન્ન કરે.) હવે આ કાર્ય વિશે, જો બીજા કારણનો પણ વ્યાપાર માનો, તો તો કૃતકરણનો 44. अतद्पस्य कारणभेदरयेति । आद्यकारणाऽस्वभावस्य ।। ૨. દ્રવ્ય ૨૨૨૨તમ પૃષ્ઠમ્ ૨. ‘તેનૈવ વાવેત(?) ' તિ સુરપાટ: I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005536
Book TitleAnekantjaipataka Part 05
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy