________________
अधिकार: ) <d
व्याख्या-विवरण-विवेचनसमन्विता
१२२८
(? वा ) कथं न व्याघातः, सर्वेषां तज्जननस्वभावत्वे नैकोऽपि न तज्जनकः तमन्तरेण तत्सर्वत्वायोगात्, ( ७७ ) निर्भागं च तदित्थं कथमनेकेभ्यो जन्मासादयेत्, एकतोऽपि
* વ્યાધ્યા
कारणकलापः साम्ग्र्याख्यः तत्कारणातिरिक्तः - वैशेषिकाणामिवावयवी तानि च कारणानि भिन्नस्वभावानि-रूपक्षित्यादीनि कथं निर्भागैककार्यं प्रति नियतानि, स्वभावभेदादेवेत्यर्थः । तद्भावे वा - निर्भागैककार्यभावे वा कथं न व्याघातः ? व्याघात एव । कथमित्याह - सर्वेषां - कारणानां तज्जननस्वभावत्वे-निर्भागैककार्यजननस्वभावत्वे नैकोऽपि कारणभेदो न तज्जनकः-न विवक्षितकार्याजनक:, किन्तु जनक एव । कुत इत्याह-तमन्तरेण एकं कारणभेदं तत्सर्वत्वायोगात् तेषां - कारणभेदानां सर्वत्वायोगात् निर्भागं च तत्-कार्यमेकान्तैकस्वभावं इत्थं कथमनेकेभ्यः-कारणभेदेभ्यो जन्मासादयेत् ? नैवेत्यर्थः । एतदेव भावयति एकतो - ऽपीत्यादिना । एकतोऽपि - एकस्मादपि कारणभेदात् तस्य-अ -અધિકૃતાર્યસ્ય સર્વાત્મનો
* અનેકાંતરશ્મિ .
વૈશેષિકો, જેમ અવયવોથી અવયવીને સર્વથા જુદો માને છે, તેમ તમે કારણોથી કારણકલાપ જુદો હોય એવું તો નથી જ માનતા અને તો તે કારણકલાપ પ્રત્યેક કારણરૂપ જ થયો.
તો હવે આવા જુદા જુદા સ્વભાવવાળા રૂપ-પૃથ્વી વગેરે પ્રત્યેક કારણો, નિરંશ-એકસ્વભાવી કાર્યને ઉત્પન્ન કરવામાં શી રીતે નિયત રહે ? કારણ કે તેઓનો સ્વભાવ તો ભિન્ન-ભિન્ન છે. (તેવા ભિન્નસ્વભાવી કારણો, એકસ્વભાવી કાર્ય વિશે નિયત ન રહી શકે.)
અથવા તેવા ભિન્નસ્વભાવી કારણોથી, નિરંશ-એકસ્વભાવી કાર્ય ઉત્પન્ન થાય એવું માની લો, તો તમારા સિદ્ધાંતનો વ્યાઘાત કેમ નહીં ? છે જ (અર્થાત્ તે વિશે વ્યાઘાત-વિરોધ થવાના જ.) જુઓ -
જો રૂપ-પૃથ્વી વગેરે બધા કારણો, નિયંશ-એકસ્વભાવી વસ્તુને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળા હોય, તો તો તે બધા કારણો વિવક્ષિત કાર્યના જનક બનશે, તેમાંનું એક પણ કારણ, વિવક્ષિત કાર્યનું અજનક નહીં રહે. તેનું કારણ એ કે, એક પણ કારણ વિના તે કારણોનું સર્વપણું ન ઘટે.
(આશય એ કે, તમે કારણસામગ્રીને જનક માનો છો, એટલે તે સામગ્રીગત બધા કારણો જનક બને .. હવે જો આમાંનું એક પણ કારણ અજનક માનો, તો તો તે કારણસામગ્રી જ ન રહે. (કારણ કે બધા કારણો જનક હોય; તો જ તેમના સમુદાયને ‘કારણસામગ્રી' કહી શકાય.) એટલે તે કારણસામગ્રીગત તમામ પદાર્થોને કાર્યજનક માનવા જ રહ્યા.)
(૭૭) પણ કાર્ય તો નિરંશ-એકાંત-એકસ્વભાવી છે. તો આવું કાર્ય, જુદા જુદા સ્વભાવવાળા અનેક કારણોથી જન્મ શી રીતે પામે ? (કેમ ન પામે – તે જણાવવા હવે ભાવના કહે છે -)
ભાવના : કારણસામગ્રીગત દરેક કારણોમાં વિવક્ષિત કાર્યને ઉત્પન્ન કરવાનો સ્વભાવ છે... એટલે તો તેમાંના કોઈ એક કારણથી પણ, વિવક્ષિત કાર્યની સંપૂર્ણપણે (=નિરંશ-એકસ્વભાવરૂપે)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org