________________
ધિક્કાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता
९२६ तच्चित्रस्वभावत्वात्, (७२) अन्यथा तदनुपपत्तेः तदुत्पादादिबुद्धिभेदवेदनात्, निमित्तभेदमन्तरेण तदयोगात्, अन्यथाऽतिप्रसङ्गात्, अन्यतरभ्रान्तत्वकल्पनायां प्रमाणाभावात् ।
» વ્યાધ્યા . उत्पाद-व्यययोः तत्त्वायोगात् । अयोगश्च सर्वथा तुच्छत्वादिति । अत इत्यादि । अतः स्थितमेतत्-यद्वाऽत:-अस्माद्धेतोः तच्चित्रस्वभावत्वात्, प्रक्रमात् तस्य-भावस्य चित्रस्वभावत्वात्, उत्पादाद्यपेक्षया "उत्पादव्ययध्रौव्ययुक्तं सत्" इति कथमन्याय्यं वच इति योगः । तच्चित्रस्वभावत्वं च अन्यथा-उत्पादाद्यपेक्षया तच्चित्रस्वभावत्वमन्तरेण तदनुपपत्तेस्तस्यअधिकृतभावस्यानुपपत्तिस्तदनुपपत्तिस्ततः । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-तदुत्पादादिबुद्धिभेदवेदनात् तस्मिन्-भावे उत्पादादिबुद्धिभेदवेदनमित्यनुर्भवस्तस्मात् निमित्तभेदमन्तरेण, प्रक्रमादधिकृतभावे तदयोगात्-उत्पादादिबुद्धिभेदवेदनायोगात् । अयोगश्च अन्यथाऽतिप्रसङ्गात् अन्यथा-निमित्तभेदमन्तरेण तदुत्पादादिबुद्धिभेदवेदनेऽतिप्रसङ्गात्-तद्वदनुत्पादादिबुद्धिभेदा
અનેકાંતરશ્મિ - તુચ્છરૂપ થવાથી, તે બેનું સ્વરૂપ જ અસંગત કરશે.. એટલે તેઓને ભાવના ધર્મ માનવા જ જોઈએ અને તેથી તેઓના આધારરૂપે સ્થિર પદાર્થ પણ સિદ્ધ થશે જ...
નિષ્કર્ષ તેથી પદાર્થને (૧) ઉત્પાદ, (૨) વ્યય, અને (૩) ધ્રૌવ્યની અપેક્ષાએ ચિત્ર-અનેકસ્વભાવી માનવો જ જોઈએ...
(૭૨) પ્રશ્નઃ (અન્યથાક) જો ઉત્પાદાદિની અપેક્ષાએ તેને ચિત્ર અનેકસ્વભાવી ન માનીએ, તો ?
ઉત્તરઃ તો તો તે પદાર્થનું અસ્તિત્વ જ નહીં રહે. (કારણ કે ચિત્રસ્વભાવ વિના ઉત્પાદાદિ જ ન ઘટે અને તે વિનાની વસ્તુ તો શશશૃંગ જેવી જ સિદ્ધ થાય..) એટલે તેનો ચિત્ર સ્વભાવ માનવો જ જોઈએ..
આ જ વાતને જણાવે છે -
એક જ પદાર્થ વિશે (૧) ઉત્પાદબુદ્ધિ, (૨) વ્યયબુદ્ધિ, (૩) ધ્રૌવ્યબુદ્ધિ... એમ જુદી જુદી બુદ્ધિનું સંવેદન થાય છે... હવે આવી જુદી જુદી બુદ્ધિઓ, તે વસ્તુમાં નિમિત્તભેદ જુદા જુદા સ્વભાવો) માન્યા વિના ન જ ઘટે.. એટલે તે બુદ્ધિઓના નિમિત્ત તરીકે વસ્તુમાં જુદા જુદા અનેક સ્વભાવો માનવા જ પડે..
પ્રશ્ન : (અન્યથા=) જો તેમાં જુદા જુદા સ્વભાવરૂપ નિમિત્તભેદ ન માનીએ તો?
ઉત્તર : તો તો અતિપ્રસંગ એ આવશે કે, જુદા જુદા સ્વભાવરૂપ નિમિત્ત વિના પણ, જેમ ઉત્પાદાદિરૂપ જુદી જુદી બુદ્ધિઓ થાય છે, તેમ અનુત્પાદાદિવિષયક પણ જુદી જુદી બુદ્ધિઓ થવા
૨. “તવિત્રત્વે ' તિ ટુ-પ:. ૨. “મવમવસ્તક્ષત' ત ટુ-પટિ: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org