________________
व्याख्या-विवरण-विवेचनसमन्विता सिद्धेः । अनिदर्शनमभिधानमात्रमेतदिति चेत्, न, निदर्शनभावात् । (६०) किं तदेवंविधं लौकिकमिति वाच्यम् । ननु वज्रभाण्डादिभावः । तत्र हि तुल्ये तौल्ये प्रकटोऽल्पमहत्त्वादिभेदः । न च तदणवो न तुल्याः, तौल्याभेदात् । न च हीनाधिका तत्सत्ता, अत
ચારહ્યા છે... शङ्कयाह-न-नैतदेवम् । कुत इत्याह-तत्स्वभाववैचित्र्यसिद्धेः-अणुस्वभाववैचित्र्योपलब्धेः । आह-अनिदर्शनम्-अनुदाहरणमभिधानमात्रं-वचनमात्रमेतद् यदुत तत्स्वभाववैचित्र्यसिद्धेरिति । एतदाशङ्कयाह-न, निदर्शनभावात् । किं तत्-निदर्शनं एवंविधम्-अभिप्रेतार्थसाधकं लौकिकं लोके भवमिति एतद् वाच्यमिति परः । ननु वज्राण्डादिभाव एवंविधं लौकिकं निदर्शनमित्याचार्यः । तदेव भावयन्नाह-तत्र हीत्यादि । तत्र-वज्रभाण्डादौ यस्मात् तुल्ये तौल्ये कर्षाद्यपेक्षया प्रकट:-सर्वलोकसिद्धः । कोऽसावित्याह-अल्पमहत्त्वादिभेदः । 'आदि'शब्दात्
- અનેકાંતરશ્મિ ... પ્રશ્નઃ અરે ! પણ જ્યારે તેની સત્તામાં જ કોઈ ઉપચય થતો નથી, ત્યારે પરમાણુઓનો તેવો (=સમુદિત અવસ્થામાં સ્કૂલ બનવાનો) સ્વભાવ પણ શી રીતે ન્યાયસંગત ગણાય?
ઉત્તર ઃ તમારી વાત બરાબર નથી, કારણ કે તે પરમાણુઓની સ્વભાવવિચિત્રતા સિદ્ધ જ છે (અને એ સ્વભાવવિચિત્રતાના કારણે જ પ્રત્યેક અવસ્થામાં સૂક્ષ્મસ્વભાવી પણ પરમાણુઓ, સમુદિત અવસ્થામાં સ્થૂલસ્વભાવી બને છે...)
પ્રશ્ન : પણ તમારી વાત તો દાખલા વિનાની હોવાથી “પરમાણુની સ્વભાવવિચિત્રતા સિદ્ધ છે” – એ માત્ર બોલવારૂપ સાબિત થાય છે, તેના માટે તમારે તર્ક આપવો જોઈએ...
ઉત્તરઃ તમારું કથન અયુક્ત છે, કારણ કે અમે કહેલ વાતમાં દાખલો છે જ... (એટલે અમારી વાત માત્ર બોલવારૂપ નથી.)
(૬૦) પ્રશ્ન તો તમારે અભિપ્રેત અર્થને સિદ્ધ કરનાર, લૌકિક દાખલો બતાવવો જ જોઈએ...
ઉત્તર : તો જુઓ, આ રહ્યો દાખલો - ધારો કે બે વસ્તુ છે : (૧) વજaહીરો, અને (૨) ભાંડ=વાસણ – આ બંને વસ્તુનું વજન કૅર્ષપ્રમાણ (સોળ માસા પ્રમાણ) છે...
એટલે કષપ્રમાણ વજનની અપેક્ષાએ બંને વસ્તુ તુલ્ય છે, અર્થાત્ વજનમાં કોઈ વધઘટ નથી.. (એ પરથી માનવું જ જોઈએ કે, બંને વસ્તુના અણુઓ તુલ્ય જ છે, નહીંતર તો તુલ્યમાપ શી રીતે નીકળે ?) છતાં પણ (૧) હીરાનું પરિમાણ અલ્પ અને વાસણનું પરિમાણ મહતુ, (૨) હીરો સારભૂત અને વાસણ અસારભૂત – એમ અલ્પ-મહત્ત્વાદિની અપેક્ષાએ તેઓનો સ્પષ્ટપણે ભેદ દેખાય છે...
કર્ષ એક જાતનું પ્રમાણ છે, તેની પ્રક્રિયા આવી છે – (૧) ૧૦ ધાન્ય માસા=૧ સુવર્ણ માસા, (૨) ૧૬ સુવર્ણ માસા=૧ કર્ષ, (૩) ૪ કર્ષ=૧ પલ..
૨. “તદ્વંવિધૌ તૌશિ૦' તિ -પ4િ:. ૨. “બેઠુદ્રિ' રૂતિ ટુ-પી: રૂ. ‘બેલી ' ત ટુ-પત્ર:
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org