________________
८८९
अनेकान्तजयपताका
(पञ्चमः
............
___ (३६) स्यादेतदेवं योगिभिर्न ते विविक्ता एव गृह्यन्त । न, क्वचिद् ग्रहणात्, विविक्तानामपि भावात्, पुद्गलास्तिकायवैचित्र्यात्, वचनप्रामाण्यात् । तथा चार्षम्"खंधा खंधदेसा खंधपएसा परमाणुपोग्गला" इति । (३७) अतो विविक्तास्ते गृह्यन्ते तथास्वभावत्वात् प्रत्येकसर्षपवत् । स्थूलाकारस्य छद्मस्थेनापि ग्रहणानुगुण्यतस्तु एव........................................ व्याख्या ..................... .......... ...
स्यादेतदित्यादि । स्यादेतत्-अथैवं मन्यसे एवं-सर्षपयष्टिदृष्टान्तेन योगिभिरपि-निरावरणैर्न ते, प्रक्रमात् सर्षपकल्पाः परमाणवो विविक्ता एव गृह्यन्ते । एतदाशङ्कयाह-न क्वचिद् ग्रहणाद् विविक्तानाम् । कथमित्याह-विविक्तानामपि भावात्, प्रक्रमात् परमाणूनाम् । कथं भाव इत्याह-पुद्गलास्तिकायवैचित्र्यात् कारणात् । वैचित्र्यं च वचनप्रामाण्याद्धेतोः । वचनमाह तथा चार्षमित्यादिना "खंधा खंधदेसा खंधप्पदेसा परमाणुपोग्गला" इति । अत्र स्कन्धा विशिष्टैकपरिणामपरिणताः । स्कन्धदेशास्तु व्यादिविभागाः । स्कन्धप्रदेशास्तत्स्था एव परमाणवः । परमाणुपुद्गलाः प्रत्येकपरमाणुपरिणता इति । अतो ये विविक्ताः परमाणु
............... मनेतिरश्मि ..
- યોગી દ્વારા છૂટા છવાયા પરમાણુઓનું ગ્રહણ (૩૬) પૂર્વપક્ષઃ સર્ષાયષ્ટિના દષ્ટાંતથી તો, નિરાવરણજ્ઞાની યોગીઓ દ્વારા તો સ્કંધ સાથેના પરમાણુઓનો જ (લાકડી સાથેનાં સરસવોનો જ) બોધ થશે... છૂટા છવાયા સરસવ જેવા પરમાણુઓનો नही...
સ્યાદ્વાદીઃ એવું નથી, કારણ કે કોઈક અપેક્ષાએ છુટા છવાયા જુદા જુદા પરમાણુઓનું ગ્રહણ પણ સંગત જ છે... શું નિર્મલનેત્રવાળો વ્યક્તિ, વિખરાયેલા સરસવોને નથી જોતો?
પ્રશ્ન: પણ એ રીતે છૂટા છવાયા પરમાણુઓ હોઈ શકે ?
ઉત્તરઃ હા, કારણ કે પુદ્ગલાસ્તિકાય દ્રવ્ય વિચિત્રરૂપ છે, એટલે એના પુદ્ગલો સ્કંધરૂપ પણ હોય અને છૂટા છવાયા પરમાણુરૂપ પણ હોય...
આ જ વાત પ્રજ્ઞાપનાસૂત્રમાં કહી છે –
પુદ્ગલાસ્તિકાય ચાર પ્રકારે છે (૧) સ્કંધ – ઘટાદિરૂપે કોઈ એક વિશિષ્ટ પરિણામને પામેલા पुदालो, (२) २५द्देश धनी साथे हो।येता दय-त्र्य पालो, (3) प्रदेश धनी साथे येदा ५२।१३५ पुगतो, मने (४) ५२भा- छुटा छाया प्रत्ये३पे (स्वतंत्र - मे४३५) २डेसा पुगलो...” (५० ५६ १, सू. ४)
(૩૭) આ પ્રમાણે લાકડીથી બહાર રહેલા સરસવોની જેમ, પરમાણુપુદ્ગલો પણ તથા
१. छाया-स्कन्धाः स्कन्धदेशाः स्कन्धप्रदेशाः परमाणुपुद्गलाः । २. 'ग्रहणानुगण्यतेस्तु' इति क-पाठः । ३. 'खंधपदेसा' इति ङ-पाठः । ४. छाया-स्कन्धाः स्कन्धदेशाः स्कन्धप्रदेशा: परमाणुपुद्गलाः । ५. 'परिमाणु०' इति क-पाठः।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org