________________
fધal:) व्याख्या-विवरण-विवेचनसमन्विता
८८४ स्यादेतन्न तेषामकात्स्येन सत्तेति । सत्यमेवमेतत् । यद्येवं कथमर्वाग्दशा न तथैव ग्रहः ? प्रतिबन्धकदोषात् । कथमेतदवगम्यत इति वाच्यम्, ज्ञानविशेषदर्शनात्।(३१)कीदृशः पुनर्ज्ञानविशेषः ? तद्गतधर्मगोचरः । तथाहि-श्लेष्ममिश्रीकृतसर्षपयष्टौ दूरासन्न
જ ચાહ્ય परमाणूनामकात्स्न्येन सत्तेति । एतदाशङ्कयाह-सत्यमेवमेतत्, नैव तेषामकात्स्येंन सत्तेति । पराभिप्रायमाह यद्येवमित्यादिना । यद्येवं-न तेषामकात्स्न्येन सत्ता, ततः कथमर्वाग्दृशाछद्मस्थेन प्रमात्रा न तथैव, यथा तत्सत्ता कात्स्येनेत्यर्थः, ग्रहः-परिच्छेदः ? एतदाशङ्कयाहप्रतिबन्धकदोषात्-कर्मापराधेन न तथाग्रहः । कथमित्यादि । कथमेतदवगम्यते यदुत प्रतिबन्धकदोषान्न तथाग्रह इति वाच्यम् । एतदाशङ्कयाह-ज्ञानविशेषदर्शनात्, प्रक्रमादणुष्वेव ज्ञानभेददर्शनादेतदवगम्यते यदुत प्रतिबन्धकदोषान्न तथाग्रह इति । कीदृशः पुनर्ज्ञानविशेष इति पृष्टः सन्नाह-तद्गतधर्मगोचरः, प्रक्रमादणुगतधर्मविषयः । एतद्भावनायैवाह-तथाही
- અનેકાંતરશ્મિ . સંપૂર્ણપણે જ રહે છે ને ?)
સ્યાદ્વાદીઃ હા, એકદમ સાચી વાત છે, તે પરમાણુઓની સંપૂર્ણરૂપે સત્તા નથી જ, પરંતુ સંપૂર્ણરૂપે જ છે.
બૌદ્ધ : જો એવું હોય – અર્થાત્ જો અસંપૂર્ણરૂપે નહીં, પણ સંપૂર્ણરૂપે જ પરમાણુઓની સત્તા હોય - તો આપણા જેવા છદ્મસ્થ પ્રમાતાને, તે પરમાણુઓનો (અસંપૂર્ણ માત્ર સાધારણાકારે જ કેમ બોધ થાય છે?) સત્તા પ્રમાણે સંપૂર્ણરૂપે બોધ કેમ થતો નથી?
સ્યાદ્વાદી : જુઓ ભાઈ ! આપણા જ્ઞાન પર કર્મનામનું આવરણ છે અને આ આવરણરૂપ પ્રતિબંધક દોષના કારણે જ, આપણને સંપૂર્ણપણે તે પરમાણુઓનો બોધ થતો નથી.
બૌદ્ધ પણ પ્રતિબંધકના કારણે જ આપણને સંપૂર્ણ બોધ નથી થતો, એવું શી રીતે જણાય ?
સ્યાદાદીઃ જુઓ, પરમાણુઓ વિશે જુદા જુદા પ્રકારનાં જ્ઞાન થાય છે. અહીં વસ્તુ તો સરખી છે, તો પછી તેવા જ્ઞાનવિશેષો કેમ થાય છે? એટલે માનવું જ રહ્યું કે, પ્રતિબંધકના કારણે જ આપણને જુદા જુદા જ્ઞાનવિશેષો થાય છે. (તેથી પરમાણુઓનો અસંપૂર્ણ બોધ પણ પ્રતિબંધકના કારણે થાય એમાં કોઈ બાધ નથી...)
(૩૧) પ્રશ્ન : પરમાણુઓ વિશે જ્ઞાનવિશેષ કેવો હોય ? અર્થાત્ જુદા જુદા કેવા પ્રકારનાં જ્ઞાનવિશેષો થાય? એ જરા બતાવશો?
ઉત્તર : પરમાણુઓમાં રહેલા ધર્મોને લઈને જ તે જ્ઞાનવિશેષો થાય છે. તે આ પ્રમાણે ન (ગ્રંથકારશ્રી પ્રસ્તુત વાતને સમજાવવા એક દૃષ્ટાંત બતાવવા જઈ રહ્યા છે.) છુટા છુટા સરસવના
૨. ‘શાં ' તિ -પાd: I ૨. ‘ાધન તથા પ્રદ:' તિ ૩-પાઠ: રૂ. ‘થમેવં જગ્યતે' કૃતિ રુપાd: I ૪. ‘નાતદ્રવ ખ્યતે' રૂતિ ટુ-પાઠ:
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org