________________
अनेकान्तजयपताका
( पञ्चमः
अव्यभिचारिलिङ्गाभावात्' इत्याद्यपि यदुक्तं तदुक्तिमात्रमेव, तेषां कथञ्चित् प्रत्यक्षसिद्धत्वात् प्रत्यक्षस्य चानुमेयत्वोपपत्तेः, तथाविधविज्ञानस्य तत्तथाभावमन्तरेण सम्यग्न्यायतोऽयोगात्, अन्तर्वासनात एव भावासिद्धेः, (२८) बोधमात्रतत्त्ववादिनस्तस्या एवायोगात्, तन्मात्रस्य सर्वबोधेषु भावात् तत्त्वेन भेदानुपपत्तेः, भिन्नजातियकार्यायोगाद्
८८१
o
* व्याख्या
स्थूलाकारस्य तेषु-परमाणुषु अभावासिद्धेरिति । एवं च 'नाप्यनुमानस्य विषयः, अव्यभिचारिलिङ्गाभावात्' इत्याद्यपि यदुक्तं पूर्वपक्षं तदुक्तिमात्रमेव, निरर्थकमित्यर्थः । तेषां - परमाणूनां कथञ्चित् - केनचित् प्रकारेण साधारणरूपतया प्रत्यक्षसिद्धत्वात् प्रत्यक्षस्य च-वस्तुनः अनुमेयत्वोपपत्तेः । एतदेवाह - तथाविधविज्ञानस्य तत्साधारणरूपप्रतिभासिनो विकल्पात्मकस्य तत्तथाभावमन्तरेण तेषां - परमाणूनां तथाभावं - साधारणरूपतया भावमन्तरेणविना । किमित्याह-सम्यग्न्यायतः - अतिगम्भीरनिरूपणान्यायेन अयोगात् कारणात् । अयोगश्च अन्तर्वासनात एव भावासिद्धेः तथाविधविज्ञानस्य । असिद्धिश्च बोधमात्रतत्त्ववादिन:.....अनेअंतरश्मि
પરમાણુઓનું અસ્તિત્વ હોવામાં કોઈ બાધ નથી...
* અનુમાનના વિષય તરીકે પરમાણુની સંગતિ
-
(૨૭) ઉપરોક્ત કથનથી, બીજું તમે જે કહ્યું હતું કે – “પરમાણુ તે અનુમાનનો પણ વિષય નથી, કારણ કે તે પરમાણુને અવ્યભિચારી એવું કોઈ લિંગ નથી... વગેરે” તે પણ માત્ર બોલવા પૂરતું જ છે, કારણ કે પરમાણુ કથંચિમ્ (=કોઈક પ્રકારેસાધારણરૂપે) પ્રત્યક્ષસિદ્ધ છે અને જેનું પ્રત્યક્ષ થતું હોય, તે અનુમાનનો વિષય પણ બની જ શકે, એમાં કોઈ અસંગતિ નથી.
આ જ વાતને જણાવે છે -
૫૨માણુઓનું સાધારણરૂપે થતું વિકલ્પ વિજ્ઞાન, પરમાણુઓનું સાધારણરૂપે અસ્તિત્વ માન્યા વિના ન જ ઘટી શકે, એવું સમ્યગ્ ન્યાયથી (=અતિગંભીર નિરૂપણથી) સ્પષ્ટપણે જણાઈ આવે છે. બૌદ્ધ : પરમાણુરૂપ બાહ્યાર્થને માન્યા વિના, શું અંદર રહેલી વાસનાથી જ, તેવા વિકલ્પવિજ્ઞાનની સંગતિ ન થઈ શકે ?
સ્યાદ્વાદી : ના, બિલકુલ નહીં, કારણ કે તમે તો માત્ર જ્ઞાનાદ્વૈતવાદી છો, એટલે તમારા મતે જ્ઞાન સિવાય વાસના જેવા કોઈ તત્ત્વનું અસ્તિત્વ જ ઘટતું નથી (કે જેના આધારે સાધારણાકાર વિકલ્પની संगति थ शडे...)
(૨૮) બૌદ્ધ : પણ જ્ઞાનાદ્વૈત હોવા માત્રથી વાસના કેમ ન ઘટે ? એ વાત જરા બરાબર समभवशो ?
१. ८५६ तमे पृष्ठे । २. 'प्रत्यक्षत्वसिद्ध०' इति क-पाठः । ३. 'ज्ञानस्य तथाभाव०' इति ग-पाठः । पृष्ठे ।
Jain Education International
For Personal & Private Use Only
४.८५६
www.jainelibrary.org