________________
८६५ अनेकान्तजयपताका
(पञ्चमः इति ब्रूम इति वचनमात्रत्वात् (१३)भिन्न देशस्य चाग्रहणात् तथाऽनुभवाभावात्, एवमपि
.............. व्याख्या *.. योगात् अवयवेष्ववयविन: अंत एव वर्तन्त इति ब्रूम इति वचनमात्रत्वात् तथा भिन्नदेशस्य चाग्रहणात् अवयवेभ्योऽवयविन इति प्रक्रमः । अग्रहणं च तथाऽनुभवाभावात् तद्भिन्नदेशत्वेन । एवमपि-तथाऽनुभवाभावेऽपि तथाकल्पने-अवयवभिन्नदेशकल्पने अव
......मनेतिरश्मि * એટલે પટરૂપ અવયવીની, પોતાના અવયવોમાં દેશ/
કાર્ચ એક રીતે વૃત્તિ ન ઘટવાથી, अवयवानी वृत्ति ४ मसंगत छ...
(૧૨) વૈશેષિક : અમારે માત્ર એટલું જ કહેવું છે કે, અવયવી તે કોઈપણ રીતે પોતાના अवयवोभा २ छ... हेश संपू[५९ ४ २ - मे सभे शुंडेdi ४ नथी... (तो सभा२। मते. દેશ-સંપૂર્ણ વિકલ્પભાવી દોષો શી રીતે અવકાશ પામે?)
બૌદ્ધઃ આ તો તમારું માત્ર બોલવા પૂરતું જ છે, કારણ કે દેશ-સંપૂર્ણ સિવાય બીજો તો કોઈ એવો પ્રકાર જ નથી, કે જે પ્રકારે અવયવીની વૃત્તિ સંગત બને.. અને તે બે પ્રકારે તો સદેશતાદિ होषो आवे छे ४... भेटले. 'अवयवी २ छ' - मे ऽथन मात्र वयनविलास३५ साबित थाय छे...
- અવયવોથી અવયવીની ભિન્નદેશતા પણ અસંગત (૧૩) પ્રશ્નઃ ઉપરોક્ત રીતે અવયવીની વૃત્તિ, અવયવોના અભિન્નદેશમાં ભલે ન ઘટે, પણ ભિન્નદેશમાં તો ઘટી શકે ને?
ઉત્તરઃ ના, કારણ કે તંતુથી અલગ દેશમાં તો પટનું કોઈને ગ્રહણ થતું નથી... દરેકને તંતુથી અભિન્નદેશે જ પટનું ગ્રહણ થાય છે... (દોરાથી જુદા દેશમાં કપડી રહ્યો હોય - એવો અનુભવ ओने थती नथी...) भेटतो तेन भिन्नशिता मानी शाय नही...
................. विवरणम् .............. ____8. अत एव वर्तत इति ब्रूम इति वचनमात्रत्वादिति । वैशेषिको हि देशकात्य॑विकल्पद्वारेणावयवेष्ववयविनो वृत्तिप्रतिषेधे प्रतिपादिते बौद्धादिना इदमुत्तरमुररीकुरुते यदुत वर्तत एवावयवेष्ववयवी कथञ्चनापि इति वयं ब्रूमः । न त्वेतदभिदध्मो यदुत देशेन सामस्त्येन वेति । एतच्च वचनमात्रमेव प्रसार्यपादार्पणप्रायमिति योगाचार: प्राह । यद्यवयवाभिन्नदेशोऽवयवी न घटते तथापि भिन्नदेशो भविष्यतीत्याह- 9. भिन्नदेशस्य चाग्रहणादिति । न हि तन्तुभ्यो व्यतिरेरिच्यमानों मूर्त्तिभिन्नदेश: केनापि पट: समुपलभ्यत इति ।
१. 'क्रम इति' इति क-पाठो भ्रान्तिमूलकः । २. 'देशस्यावग्रहणात्' इति क-पाठः । ३. 'वर्तत' इति ङपाठः। ४. 'पादितबोधादिना' इति च-पाठः। ५. 'तत्त्वेतद०' इति क-पाठः। ६. 'प्रसार्यपादार्थणप्रायः' इति खपाठः । ७. 'मूत्तिभिन्नः' इति च-पाठः ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org