________________
अनेकान्तजयपताका
(પઝમ:
सन्न्यायायोगात्, हेत्वभेदे फलभेदानुपपत्तेः, अन्यथाऽतिप्रसङ्गात्, नीलाच्छुक्लवच्छुद्धादप्यशुद्धजन्मानिषेधात् । ( २८२) न शुद्धोऽशुद्धजननस्वभावः । इतर इतरस्वभावः
...ચાહ્યા . विज्ञानात् शुक्लजन्म-शुक्लविज्ञानोदयः । तथाऽनुभवभावेऽपि सति किमित्याह-सन्यायायोगात् । अयोगश्च हेत्वभेदे सति फलभेदानुपपत्तेः । अभिन्नं च नीलविज्ञानं नीलशुक्लहेतुः, शक्तिरपि तदेवेत्यभिप्रायः । एवं चोक्तदोषसिद्धिरेव । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-अन्यथाऽतिप्रसङ्गात् । एनमेवाह-नीलाच्छुक्लवदिति निदर्शनम् । शुद्धादपि बोधादशुद्धजन्मानिषेधात् । आह-न शुद्धोऽशुद्धजननस्वभावः, बोध इति प्रक्रमः । अत्रोत्तरम्-इतरः-क्लिष्ट इतरजननस्वभावः-शुद्धजननस्वभावः कथम् ? अत्राह-सर्वथा सङ्क्लेशनिवृत्तेः-निर
... અનેકાંતરશ્મિ ... સ્યાદ્વાદીઃ તેવું માનો તો પણ નીલજ્ઞાનથી શુક્લજ્ઞાનનો ઉદય સંગત થાય નહીં. ભલે નીલજ્ઞાન પછી તરત શુક્લજ્ઞાનનો અનુભવ થતો હોય, તો પણ તમારી (નીલજ્ઞાનથી શુક્લજ્ઞાન થવાની) વાત સત્યાય (=વાસ્તવિક તર્ક) પ્રમાણે ઘટતી નથી. જુઓ -
હેતુનો અભેદ હોય, તો ફળભેદ સંગત થાય નહીં. અર્થાત્ એક જ હેતુથી જુદા જુદા અનેક ફળો સંગત નથી. હવે નીલબોધ અને શુક્લબોધ – બંનેને ઉત્પન્ન કરનાર હેતુ નીલજ્ઞાન-એક છે અને તે બંનેને ઉત્પન્ન કરનારી શક્તિ પણ એક છે... તો આવા એક હેતુ-શક્તિથી જુદા જુદા (નીલશુક્લાદિ) બોધ થવા બિલકુલ સંગત નથી.
(પુર્વ વોરુતોષસિદ્ધિોવ= બંનેનું કારણ એક-અભિન્ન હોવાથી, હેતુ-અભેદે ફળભેદની અસંગતિનો દોષ અહીં પણ ઊભો રહેશે જ...)
બૌદ્ધ: (અન્યથાર) હેતુના અભેદે પણ ફળભેદ માની, જો નીલજ્ઞાનથી શુક્લજ્ઞાનની ઉત્પત્તિ માની લઈએ તો?
સ્યાદ્વાદીઃ તો તો અતિપ્રસંગ એ આવશે કે, નીલજ્ઞાનથી શુક્લજ્ઞાનની જેમ, શુદ્ધજ્ઞાનથી પણ અશુદ્ધજ્ઞાન થઈ શકશે (યોગીનાં શુદ્ધજ્ઞાનથી પણ અશુદ્ધજ્ઞાન થવા લાગશે), એનો પણ નિષેધ નહીં કરી શકાય.
(૨૮૨) બૌદ્ધ શુદ્ધબોધનો, અશુદ્ધબોધને ઉત્પન્ન કરવાનો સ્વભાવ જ નથી એટલે તેનાથી અશુદ્ધબોધ ન જ થાય...)
સ્યાદ્વાદી : જો શુદ્ધબોધનો અશુદ્ધબોધજનનસ્વભાવ ન હોય, તો ક્લિષ્ટબોધનો અક્લિષ્ટબોધજનનસ્વભાવ પણ શી રીતે હોય? (એટલે તેનાથી પણ શુદ્ધબોધ ન જ થાય.)
બૌદ્ધ : નિરન્વયપણે (=અંશતઃ પણ અસ્તિત્વ વિના સંપૂર્ણપણે) સંક્લેશનો નાશ થવાથી,
बाह्यार्थव्यपेक्षया सः ॥ (प्रमाणवार्तिकवृत्तिः)
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org