________________
व्याख्या-विवरण-विवेचनसमन्विता
१११८ __ (२६९) आह-एवमपि तत्तदाभासविशेषो दुष्परिज्ञान एव, उभयत्र धूमवेदनात् । उच्यते-अस्ति तावदसौ, परिज्ञाने तु यत्नः कार्यो न अविवेचितं लिङ्ग लिङ्गिनं गमयति, न चायमसम्भवीति, कार्यकारणभावस्य सर्वत्र नियतत्वात्, अन्यथा तदनुपपत्तेः । एवमपि नो दोषाभाव एव, अनग्नेधूमवदधूमाद् धूमज्ञानाविरोधादिति ॥
- વ્યારહ્યા છે . ___ आह-एवमपि-यथोक्तं भवता तथापि तत्तदाभासविशेषः-धूमधूमाभासविशेषो दुष्परिज्ञान एव । कुत इत्याह-उभयत्र-तत्तदाभासे धूमवेदनात् । उच्यतेऽत्र समाधिः-अस्ति तावदसौ-तत्तदाभासविशेषः परिज्ञाने तु यत्नः कार्यो भवता । किमित्यत आह-नाविवेचितं लिङ्गं लिङ्गिनं गमयति । न चायमसम्भवी परिज्ञानयत्नः । कथमित्याह-कार्यकारणभावस्य सर्वत्र नियतत्वात्, अन्यथा तदनुपपत्तेः-कार्यकारणभावानुपपत्तेः । एवमपि, तदनियतत्वेऽपीत्यर्थः,
... અનેકાંતરશ્મિ . - ધૂમ-ધૂમાભાસના વિવેકની શક્યતાનો નિરાસ ગ્ર (૨૬૯) પૂર્વપક્ષઃ તમે ભલે કહો, પણ વાસ્તવમાં ધૂમ-ધૂમાભાસનો તફાવત જાણવો અત્યંત દુ:શક્ય છે. તેનું કારણ એ કે, વહ્નિજન્ય ધૂમ અને વલ્મીકજન્ય ધૂમાભાસ - તે બંનેમાં ધૂમનો અનુભવ થાય છે. (આમ, એક સરખો અનુભવ થવાથી તેમનો તફાવત ન જ જણાય...)
ઉત્તરપક્ષ: ધૂમ-ધૂમાભાસનો તફાવત છે તો ખરો જ. (પણ તે ન જણાવાનું કારણ એ જ કે, આપણે પ્રયત્ન કરતા નથી.) તેથી પહેલા તમારે જાણવા માટે પ્રયત્ન કરવો જોઈએ. બાકી અવિચિત લિંગ (=વિશેષથી ગૃહીત ન કરેલ હેતુ) પોતાના સાધ્યનો ગમક બનતો નથી.
(આશય એ કે, વતિનું અનુમાન કરવું છે? તો તમારે પહેલા ધૂમરૂપ હેતુને બરાબર જાણવો પડશે, અર્થાત્ ધૂમ છે કે ધૂમાભાસ? એવો વિવેક કર્યા વિના વહ્નિ-અનુમાન ન થાય.)
પૂર્વપક્ષ: પણ તે તફાવતને જાણવાનો પ્રયત્ન સંભવિત છે?
ઉત્તરપક્ષઃ હા, જરૂર... જુઓ; (આ રીતે જાણવા પ્રયત્ન કરવો –) બધે ઠેકાણે કાર્ય-કારણભાવ નિયત જ હોય છે. (અન્યથા) નિયતતા વિના તે કાર્ય-કારણભાવ સંગત જ ન થાય. (આશય એ લાગે છે કે, કાર્યકારણભાવ સર્વત્ર નિયત છે. એટલે ધૂમ હોય તો અગ્નિ હોય જ. ધૂમાભાસ હોય ત્યાં ન હોય - એમ તેનો વિવેક કરી જ શકાય છે.)
પ્રશ્નઃ (ાવમપિક) કાર્ય-કારણભાવ અનિયત છે, એવું માનો તો? (આશય એ છે કે, કાર્યકારણ અનિયત માનીને પણ વલ્મીકથી ધૂમની જ ઉત્પત્તિ માનીશું, ધૂમાભાસની નહીં અને તેથી ચિત્રતા પણ નહીં આવે...)
ઉત્તરઃ તો પણ અમને તો કોઈ જ દોષ નંથી. કારણ કે, કાર્ય-કારણભાવ નિયત ન હોવાથી,
છે. જો કે ગ્રંથકારશ્રી નિયત જ કાર્ય-કારણભાવ માને છે. એટલે અનિયત માનવામાં દોષ તો છે જ... પણ
૨. ‘તોપમાવ:' રૂતિ -પઢિ: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org